Examinations

એ.ટી.ડી. પરીક્ષા (આર્ટ ટીચર ડીપ્‍લોમાં પરીક્ષા) :-
  હેતુ :- વ્‍યક્તિમાં રહેલી સુષુપ્‍ત કલા-કૌશલ્‍યનો વિકાસ કરવો.
  મુદત :- ૨ વર્ષ (પ્રથમ વર્ષ અને દ્રિતીય વર્ષ)
  પ્રવેશ યોગ્‍યતા :- ધોરણ ૧૦/૧૨ ચિત્ર વિષય સાથે પાસ.
  તાલીમી સંસ્‍થાઓ ની સંખ્‍યા :- ૧૬
  અંદાજી પરીક્ષા તારીખ :- દર વર્ષે એપ્રિલ - મે પ્રથમ વર્ષની પરીક્ષા તાલીમી સંસ્‍થા દ્વારા લેવામાં આવે છે.
  પ્રવેશ - પદ્ધતિ :- કમિશ્નરશ્રી શાળાઓ અને મ.ભ.યો. ગુ.રા. દ્વારા કેન્‍દ્રીકૃત પદ્ધતિથી ગુણવત્તાના ધોરણે તાલીમી સંસ્‍થાઓમાં પ્રવેશ આપવામાં આવે છે.
  ઉપયોગિતા :- આ પરીક્ષા પાસ કરનાર, પ્રાથમિક/માધ્‍યમિક શાળામાં ચિત્રશિક્ષકની જગા માટે યોગ્‍યતા પ્રાપ્‍ત કરે છે.
  પરીક્ષાર્થી સંખ્‍યા :- સને ૨૦૦૩ ની આ પરીક્ષામાં ૮૬૬ પરીક્ષાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમાંથી ૮૫૪ પાસ થયા હતા.
Visitors : 2266 Privacy Policy | Terms of Use | Disclaimer