Examinations

પ્રાથમિક / માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી પ્રાથમિક / માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા સમિતની મીટીંગ તા. ૨૩-૦૬-૨૦૦૮ ને સોમવારના રોજ મળેલ હતી. મીટીંગમાં નક્કી થયા મુજબ પ્રતિ વર્ષની જેમ પ્રાથમિક/માધ્‍યમિ શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા (શહેરી / ગ્રામ્‍ય / ટ્રાયબલ વિસ્‍તાર માટે) આગામી તારીખ ૧૨-૧૦-૨૦૦૮ ને રવિવારના રોજ રાજ્યના તમામ તાલુકા કક્ષાએ લેવાનાર છે. સદર પરીક્ષાનો કાર્યક્રમ પત્રક અ અને પત્રક બ આ સાથે સામેલ છે.
  સૂચના
  પ્રાથમિક / માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા ઓકટોબર ૨૦૦૮ વિગતવાર કાર્યક્રમ
  પ્રાથમિક / માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા તા. ૧૪-૧૦-૨૦૦૭ નું પરિણામ
  પ્રાથમિક / માધ્‍યમિક શિક્ષણ શિષ્‍યવૃત્તિ પરીક્ષા તા. ૨૪-૧-૨૦૦૮ અને ૨૫-૧-૨૦૦૮ નું પરિણામ
 
Visitors : 2246 Privacy Policy | Terms of Use | Disclaimer