ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
"વિઘાયન'' સેક્ટર -૧૦ / એ, ગાંધીનગર
સ્થાપના
ગુજરાત રાજ્યમાં પાઠયપુસ્તકોનું રાષ્ટ્રીયકરણ થતાં ઈસ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટબરના રોજ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ - ૧૮૬૦ હેઠળ રજી.નં. એફ-૩૯૦થી ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લાં પાંત્રીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તામાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિઘાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે.
મંડળ તરફથી ધોરણ ૧ થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુઉપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, દેવગનારી અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
સંચાલન
રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી મંડળના બંધારણની રૂએ મંડળના પ્રમુખ છે.
મંડળનું સંચાલન તેના નિયત ઉદેશો અનુસાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નીચેની સમિતિઓની રચના કરવામાં આવે છેઃ

આગળ જુઓ