ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ખાતા વિશે
મંડળના ઉદ્દેશો
.ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્‍યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્‍યમ ઉપરાંત અન્‍ય સાત માધ્‍યમો - હિન્‍દી, અંગ્રેજી, મરાઠી, સિન્‍ધી, ઉર્દૂ, સંસ્‍કૃત અને તમિલમાં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્‍તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
.શિક્ષક અધ્‍યાપનપોથીઓ, સ્‍વાધ્‍યાયપોથીઓ અને અન્‍ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
.પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરના અભ્‍યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્‍સાહન આપવું. છે.
.પ્રાથમિક , માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સ્‍તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર કરવી.
.પ્રાથમિક , માધ્‍યમિક અને ઉચ્‍ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો.