ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ખાતા વિશે
મંડળની પ્રવૃત્તિઓ
.નવા અભ્‍યાસક્રમ મુજબના ધોરણ ૫ થી ૧૨ નાં પાઠ્યપુસ્‍તકોનું નિર્માણ, અનુવાદ અને વિતરણ
.જુન, ૨૦૦૪ માં ધોરણ ૮ અને ૧૧
.જૂન, ૨૦૦૫ માં ધોરણ ૯ અને ૧૨
.જૂન, ૨૦૦૬ માં ધોરણ ૧૦
.જૂન, ૨૦૦૭ માં ધોરણ ૫ અને ૬
.જૂન, ૨૦૦૮ માં ધોરણ ૭
.જૂન, ૨૦૦૮ ધોરણ ૮ ના અંગ્રેજી વિષય માટે સપ્‍લીમેન્‍ટ્રી રીડિંગ માટેનું પુસ્‍તક
.જુન-૨૦૦૮, ધોરણ ૮ (પ્રથમ-૧) સંસ્‍કૃત પાઠશાળાઓ માટેના પાઠ્યપુસ્‍તકો
.જુન ૨૦૦૮ થી
ધોરણ ૧૧ કોમ્‍પ્‍યુટર પરિચય પાઠ્યપુસ્‍તકો (તમામ પ્રવાહોના અધિકારો સહિત)
ધોરણ ૮ યોગ, સ્‍વાસ્‍થ્‍ય અને શારીરિક શિક્ષણ (સંવિશન આવૃત્તિ)
.ધોરણ ૮ થી ૧૨ ના વિજ્ઞાન વિષયની પ્રયોગપોથીઓનું નિર્માણ, અનુવાદ અને વિતરણ
.ધોરણ ૧૦ નાં મુખ્‍ય પાંચ વિષયોની સ્‍વ-અધ્‍યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ
.ધોરણ ૧૨ નાં વિજ્ઞાનપ્રવાહ અને સામાન્‍યપ્રવાહના મુખ્‍ય ૧૦ વિષયોની સ્‍વ-અધ્‍યયનપોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ
.ધોરણ ૩ અને ૪ ની સ્‍વ-અધ્‍યયન પોથી (વર્કબુક) નું નિર્માણ અને વિતરણ (માધ્‍યમો સહિત)
.ધોરણ ૫ અને ૬ ની પ્રયોગપોથી અને નકશાપોથીનું નિર્માણ (માધ્‍યમો સહિત)
.સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત એસ.સી./એસ.ટી. નાં બાળકો માટે ઇનોવેટિવ એકટિવિટીના ભાગરૂપે ધોરણ ૧ અંકલેખન (૧ થી ૫૦), ધોરણ ૪ હિન્‍દી મૂળાક્ષર અને ધોરણ ૫ માટે અંગ્રેજી મૂળાક્ષરના પાઠ્યપુસ્‍તકોનું પ્રકાશન અને વિતરણ