ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
સંશોધન શાખા
સંશોધન શાખામાં ધોરણ 1 થી ૧૨ના શાલેય પાઠયપુસ્તકોને લગતું સંશોધન કરવામાં આવે છે.
સંશોધનને લગતી કામગીરીની વિગતો
.સંશોધન દ્વારા કાવ્યસંચય-૧૦, વૈકલ્પિક-૧, ક્રિયાપદ કોશ-૧, ગઘાસંચય-૩, પ્રકાશનો પ્રકાશન માટે તૈયાર કરવામાં આવેલ છે. હાલમાં ગઘાસંચાલન-૯ના પ્રૂફનું કામ ચાલું છે, વિજ્ઞાન-ગણિત પારિભાષિક શબ્દકોશ (૪૦૦૦૦ શબ્દો)નું કામ ચાલુ છે. કૃતિ બેંકની કામગીરી ચાલુ છે. સર્જક પરિચય વગેરે પ્રકાશનો ઉપરાંત "બાલસૃષ્ટિ' માસિકની કામગીરી કરવામાં આવે છે.
.સંશોધનની કાર્યવાહી માટે પેનલ નિયુક્તિ કરવામાં આવે છે.
.મંડળ દ્વારા ધોરણ ૧ તી ૧૨ના શાલેય પાઠયપુસ્તકોને લગતાં સંશોધન કરવામાં આવે છે. ઉક્ત ક્રમ (૨) માં જણાવ્યા મુજબ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવે છે.
.સંશોધનની કાર્યવાહી માટે "પ્રતિભાશોધ-પાઠયપુસ્તક નિર્માણ'ને લગતી તાલીમના કાર્યક્રમ કરવામાં આવે છે.
.મંડળની લાયબ્રેરીમાં આશરે ૪૦૦૦૦ જેટલા પુસ્તકો છે. જેમાં ૪૦ ટકા વિશ્વકોશ, ૪ રાજ્યોના ૯ ભાષામાં ૧૨ વિષયના શબ્દકોશો, સંશોધન પ્રકાશનો તેમજ હસ્તપ્રત તૈયાર કરવા માટે ઉપયોગી પુસ્તકોનો સમાવેશ થાય છે.
.લાયબ્રેરીમાં હાલ એક મદદનીશ લાયબ્રેરીયન કામગીરી કરે છે.