ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
(તા. ૧-૧૦-૨૦૦૪ થી અમલમાં આવે તે રીતે મંજૂર થયેલ છાપકામના ભાવ)
ક્રમ વિગત મંજૂર કરેલ ભાવ
1 ૬૧ x ૮૬ સેમી (24”x34”) સાઈઝના પ્રિરન્ટીંગના ભાવ
(ખ્) પ્રિરન્ટિંગના ૧૦૦૦ ઈમ્પ્રેશનદીઠ બધી ભાષા માટે ૭૦-૦૦
(ગ્) ૧૦,૦૦૦ સુધી નકલો હોય, તો પ્રથમ હજાર ઈમ્પ્રેશનના બધી ભાષા માટે ૮૦-૦૦
(ઘ્) એકથી વધુ કલરના પુસ્તકોના છાપકામ માટે એકહજાર ઈમ્પ્રેશનના કલરદીઠ ૭૫-૦૦
(ઝ) ૧૦,૦૦૦ સુધી નકલો હોય, તો પ્રથમ હજાર ઈમ્પ્રેશનના એકથી વધુ કલરવાળા પુસ્તકો માટે કલરદીઠ ૮૫-૦૦
૭૧ x ૧૦૧ સેમી 28”x40” અને 30”x40”) સાઈઝના પ્રિરન્ટીંગના ભાવ
(ખ્) પ્રિરન્ટિંગના ૧૦૦૦ ઈમ્પ્રેશનદીઠ બધી ભાષા માટે ૯૦-૦૦
(ગ્) ૧૦,૦૦૦ સુધી નકલો હોય, તો પ્રથમ હજાર ઈમ્પ્રેશનના બધી ભાષા માટે ૧૦૦-૦૦
(ઘ્) એકથી વધુ કલરના પુસ્તકોના છાપકામ માટે એકહજાર ઈમ્પ્રેશનના કલરદીઠ ૯૫-૦૦
(ઝ) ૧૦,૦૦૦ સુધી નકલો હોય, તો પ્રથમ હજાર ઈમ્પ્રેશનના એકથી વધુ કલરવાળા પુસ્તકો માટે કલરદીઠ ૧૦૦-૦૦
૩. ટાઈટલ કવર્સ પ્રિરન્ટિંગ
(ખ્) 65X88 સેમી સાઈઝના બહુરંગી કવર્સ માટે ૧૦૦૦ ઈમ્પ્રેશન કલરદીઠ ૧૫૫-૦૦
(ખ્૧) ટાઈટલ બેકસાઈડ પ્રિરન્ટિંગ ૧૦૦૦ ઈમ્પ્રેશન એક કલરદીઠ ૧૫૫-૦૦
(ગ્) 72X102 સેમી સાઈઝના બહુરંગી કવર્સ માટે ૧૦૦૦ ઈમન્પ્રેશન કલરદીઠ ૧૮૦-૦૦
(ગ્૧) ટાઈટલ બેકસાઈજ પ્રિરન્ટિંગ ૧૦૦૦ ઈમ્પ્રેશન એક કલરદીઠ ૧૮૦-૦૦
(ઘ્) 75X51 સેમી સાઈઝના બહુરંગી ટાઈટલ પ્રિરન્ટિંગ ૧૦૦૦ ઈમ્પ્રેશન એક કલરદીઠ ૧૧૫-૦૦
(ઘ્૧) 74X51સેમી સાઈઝના બેકસાઈડ ટાઈટલ પ્રિરન્ટિંગ ૧૦૦૦ ઈમ્પ્રેશન એક કલરદીઠ ૯૦-૦૦
(ઝ) 36X51 (૨ અપ્સ) સાઈઝના બહુરંગી કવર્સ માટે ૧૦૦૦ ઈમ્પ્રેશન કલરદીઠ ૬૦-૦૦
પ્લેટમેકિંગ ભાવ (૨૦,૦૦૦ નકલના ઈમ્પ્રેશન સુધી)
(૧) 65X88સેમી સાઈઝના પ્લેટચાર્જ ૧૭૦-૦૦
(૨) 44X65 સેમી સાઈઝના પ્લેટચાર્જ ૮૫-૦૦
(૩) 72X102 સેમી સાઈઝના પ્લેટચાર્જ ૨૦૦-૦૦
(૪) 51X72 સેમી સાઈઝના પ્લેટચાર્જ ૧૦૦-૦૦
એ/૫ ૬૧ x ૮૬ સેમી સાઈઝના બાઈન્ડિંગના ભાવ
(૧) પ્રત્યેક ૧૦૦૦ નકલના ઓછામાં ઓછા ૧૬ પેજના ચાર ફર્મા સુધીના ૧૭૫-૦૦
(૨) પ્રત્યેક ૧૬ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૩૦-૦૦
(૩) પ્રત્યેક ૮ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૨૦-૦૦
(૪) પ્રત્યેક ૪ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૧૪-૦૦
(૫) પ્રત્યેક ૨ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૧૪-૦૦
(૬) ટાઈટલ ફોલ્ડિંગ-મેળવણી (સેન્ટર પિન તથા દાંડી માટે) નકલના ૧૦-૦૦
બી/૫ 71 x 101 સેમી સાઈઝના બાઈન્ડિંગના ભાવ
(૧) પ્રત્યેક ૧૦૦૦ નકલના ઓછામાં ઓછા ૧૬ પેજના ચાર ફર્મા સુધીના ૧૮૦-૦૦
(૨) પ્રત્યેક ૧૬ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૩૦-૦૦
(૩) પ્રત્યેક ૮ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૨૦-૦૦
(૪) પ્રત્યેક ૪ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૧૭-૦૦
(૫) પ્રત્યેક ૨ પેજના વધારાના ફોર્મ માટે ૧૦૦૦ નકલના ૧૭-૦૦
(૬) ટાઈટલ ફોલ્ડિંગ-મેળવણી (સેન્ટર પિન તથા દાંડી માટે) નકલના ૧૦-૦૦
નકશા-ફોલ્ડિંગ ૧૦૦૦ નકલના ફોલ્ડ દીઠ ૧૦-૦૦
નકશા પેસ્ટિંગના ૧૦૦૦ નકલના ૩૫-૦૦
જે પ્રિરન્ટીંગ પ્રેસમાં પ્લેટમેકીંગ અને બાઈન્ડીંગ સાથેના પુસ્તક તૈયાર કરવાની સંપૂર્ણ સગવડ હોય તેવા પ્રેસોને ૨૫ ટકક કામ વધારે ફાળવવું.
જે પ્રેસ તેમને ફાળવવામાં આવેલ પાઠયપુસ્તક નિયત સમયમર્યાદા કરતાં વહેલું છાપકામ કરી, મંડળના ગોડાઉન ખાતે પાઠયપુસ્તકો જમા કરાવી દે તો તેમને વધારાનું કામ આપવામાં આવશે.
પાછળ જુઓ