ઉપયોગી લીન્ક
મેટ્રિક પછીના અભ્યાસ માટે શિષ્ય વૃત્તિ
લેવલ ઓફ પોસ્ટ- મેટ્રિક અભ્યાસ
શિષ્યિવૃત્તિની સંખ્યા : વાર્ષિક રૂ. ૩૮૦૦૦
મેટ્રિક પછીના અભ્યાસ માટે ગુણવત્તાના ધોરણે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ આપવાની યોજના ૧૯૬૧-૬૨ માં દાખલ કરવામાં આવી હતી, જેથી કોઇ તેજસ્વી વિદ્યાર્થી ગરીબીના કારણે શૈક્ષણિક કારકિર્દી આગળ ધપાવવામાં વંચિત ન રહે. શિષ્યનવૃત્તિઓ વસ્તીના ધોરણે જુદાં જુદાં રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ફાળવવામાં આવે છે. યુનિવર્સિટીઓના રજિસ્ટ્રા ર / શિક્ષણ બોર્ડના સચિવ દર વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં જુદી જુદી પરીક્ષાઓમાં બેઠેલા અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા‍ને લગતી માહિતી નિયતપત્રકમાં રજૂ કરે છે.
અભ્યાસક્રમો અને શિષ્યવૃત્તિની રકમ
ક્રમ નં. અભ્‍યાસક્રમનું નામ બિન-નિવાસી વિદ્યાર્થી માસિક રૂ. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી માસિક રૂ.
પૂર્વ-યુનિવર્સિટી અભ્‍યાસક્રમ અને આઇએ/આઇ/એસ.સી./બી.એ./બી.કોમ./ બી.એસ.સી. વગેરે ત્રણ વર્ષના અભ્‍યાસક્રમના પ્રથમ વર્ષ ૬૦ ૧૦૦
પૂર્વ-યુનિવર્સિટી અભ્‍યાસક્રમ અને આઇએ/આઇ/એસ.સી./બી.એ./બી.કોમ./ બી.એસ.સી. વગેરે ત્રણ વર્ષના અભ્‍યાસક્રમના પ્રથમ વર્ષ ૬૦ ૧૦૦
બી.એ./બી.કોમ./ બી. આર્કિઓલોજી વગેરે અભ્‍યાસક્રમના બીજા અને ત્રીજા વર્ષ ૯૦ ૧૪૦
બી.ઇ./બી.ટેક/એમ. બી.,બી.એસ./એલ.એલ. બી./બી.એડ ડિપ્‍લોમા વ્‍યાવસાયિક અને ઇજનેરી અભ્‍યાસ ૧૨૦ ૩૦૦
હોમિયોપેથિક અભ્‍યાસક્રમમાં ડિગ્રી ૧૨૦ ૩૦૦
બી. ડી. એસ. અભ્‍યાસક્રમ ૧૨૦ ૩૦૦
એમ.એ. / એમ.એસ.સી./એલ.એલ.એમ/ એમ. એડ / એમ. બી.એ. ૧૨૦ ૩૦૦
પ્રવાસનમાં અનુસ્‍નાતક ડિપ્‍લોમા ૧૨૦ ૩૦૦
હોટલ વ્‍યવસ્‍થા અભ્‍યાસમાં ડિપ્‍લોમામા હોમિયોપેથીમાં ડિપ્‍લોમા ૧૨૦ ૧૨૦
મજૂર કલ્‍યાણમાં અનુસ્‍નાતક (માસ્‍ટર) ૧૨૦ ૩૦૦
૧૦ સમાજ કલ્‍યાણમાં અનુસ્‍નાતક (માસ્‍ટર) ૧૨૦ ૩૦૦
૧૧ બેકિંગમાં અનુસ્‍નાતક ડિપ્‍લોમા ૧૨૦ ૩૦૦
૧૨ કોમ્‍પ્‍યુટર ઉપયોગ અભ્‍યાસક્રમમાં અનુસ્‍નાતક (માસ્‍ટર) ૧૨૦ ૩૦૦
૧૩ પત્રકારત્‍વમાં અનુસ્‍નાતક (ડિપ્‍લોમા) ૧૨૦ ૩૦૦
૧૪ કોમ્‍પ્‍યુટર ઉપયોગમાં અનુસ્‍નાતક (ડિપ્‍લોમા) ૧૨૦ ૩૦૦
૧૫ કોમ્‍પ્‍યુટર વ્યવસ્‍થામાં અનુસ્‍નાતક (ડિપ્‍લોમા) ૧૨૦ ૩૦૦
૧૬ વ્યવસ્‍થામાં અનુસ્‍નાતક કાર્યક્રમ ૧૨૦ ૩૦૦
૧૭ વ્‍યક્તિગત વ્યવસ્‍થામાં અનુસ્‍નાતક (માસ્‍ટર) ૧૨૦ ૧૨૦
૧૮ ઓટોમોબાઇલ ઇજનેરીમાં અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ ૧૨૦ ૩૦૦