તમે કોણ છો ?
ભારતિ વિધ્યાપિઠ યુનિવર્સિટી ના અભ્યાસક્રમ
.વિવધલક્ષી સ્વાયત્ત યુનિવર્સિટીઃ
.એડમિશન પ્રોગ્રામઃ
ક્રમકોલેજ (સ્થળ)અભ્યાસક્રમએન્ટ્રન્સ ટેસ્ટની વિગત
સંભવિત માસસૂચિત અરજી નો મિહનો કેટલાક પ્રવેશ કસોટી કન્દ્રો
નર્સિંગ કોલેજ (પૂણે) (સાંગલી)B.Sc. (N)જૂનજૂનપૂણે, નવી મુંબઈ
આઈટી-બીટી કોલેજ (પૂણે)B.Sc. (Biotech)જૂનજૂનપૂણે
ફાર્મસી કોલેજ (પૂણે)બી. ફાર્મસીજૂનજૂનપૂણે
૧૦એન્વીરોન્મેન્ટ કોલેજ (પૂણે)B.Sc. (Env)જૂનજૂનપૂણે
૧૧ઓડિયોલોજી કોલેજ (પૂણે)BASLP (Audio)જુલાઈ જુલાઈ પૂણે
૧૨ઓપ્ટોમેટ્રી કોલેજ (પૂણે)B.Optom.જુલાઈજુલાઈપૂણે
આ અંગેની વિગતવાર જાહેરાત અખબારોમાં પ્રસિદ્ધ થાય છે. આ કોર્ષની પ્રવેશ પરીક્ષાના ફોર્મ રૂબરૂમાં અથવા ટપાલથી જરૂરી ફી ભરવાથી પ્રાપ્ય થાય છે. જાહેરાત બાદ આ અંગેના ફોર્મ મોટા શહેરોની Axis બેન્ક ( જૂની UTI બેન્ક) ની મુખ્ય શાખામં રૂબરૂ રોકડાથી પણ પ્રાપ્ય થાય છે. ઈચ્છુક વિધા્ર્થી-વાલી અનુકૂળતા મુજબ ફોર્મ મેળવી શકે છે.
પાછળ જુઓઆગળ જુઓ