તમે કોણ છો ?
ખોટા દસ્તાવેજો રજૂ કરાતાં પ્રવેશ માટે ગેરલાયક

પ્રવેશ સમિતિને દસ્‍તાવેજોની ખરાઇ દરમિયાન ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અથવા પુરાવો અથવા માહિતી ખોટી જણાય તો આવા ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે અને હવે પછીનાં બે વર્ષ માટે તેને પ્રવેશ માટે ગેરલાયક ગણવામાં આવશે.