ઇ સિટિઝન
માધ્‍યમિક શિક્ષણ અગત્‍યના ઠરાવો ના પરિપત્રો
પરિપત્ર ક્રમાંકતારીખ પરિપત્રનું નામ
બમશ-૧૩૧૧-૭૨૬-ગ૨૧/૦૫/૨૦૧૧જૂન ૨૦૧૧-૧૨ના શૈક્ષણિક વર્ષથી માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ના વધારાના વર્ગો શરૂ કરવા બાબત
બમશ/૧૧૦૯/૧૯૦૬/ગ૧૧/૦૨/૨૦૧૧ ગ્રાંન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને હેડ્માસ્તર(આચાર્ય) ની ભરતી માટેના નિયમો.
બમશ/૧૦૦૨/૨૮૬૨/ગ૦૨/૦૯/૨૦૦૬બિન સરકારી માધ્‍યમિક શાળાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની જન્‍મ તારીખમાં સુધારો
બમશ/૧૦૦૩/૭૨/ગ૦૧/૦૭/૨૦૦૫બિન સરકારી માધ્‍યમિક શાળાઓના કર્મચારીઓની ડુપ્‍લીકેટ સેવાપોથી નિભાવવા તથા સેવા વિષયક હુકમોની નકલો આપવા અંગે.
બમશ/૧૦૦૩/૭૨/ગ૨૧/૧૨/૨૦૦૪ડુપ્‍લીકેટ સેવાપોથીને અસલ સેવાપોથી તરીકે માન્‍યતા આપવા અંગે.
બમશ/૧૧૯૯/૧૯૧૯/ગ ૩૦/૧૧/૧૯૯૯બિન સરકારી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ માટે નવી ગ્રાન્‍ટ નીતિ અન્‍વયે ઉપસ્‍થિત થયેલ વિવિધ મુદ્દાઓની સ્‍પષ્‍ટતાઓ.
નવત/૧૦૯૩/૨૩૯/પ ૧૯/૦૪/૧૯૯૩સરકારી કર્મચારીની જન્‍મતારીખ બાબતે અદાલતી કાર્યવાહી દરમ્‍યાન કરવી પડતી કામગીરી અંગે.
એસએસએન/૩૪૭૭/૩૯૬૮/ગ૦૧/૦૭/૧૯૭૮ગ્રામ્‍ય વિસ્‍તારની બિન સરકારી માધ્‍યમિક શાળાના શિક્ષકોને આપેલા ત્રણ અગ્રીમ ઇજાફાઓ