મુખપૃષ્ટ વિભાગ વિષે સિદ્ધિઓ
જે બાળકોને સંદર્ભ સેવાની જરૂર છે તેવાં બાળકોને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાય છે. જ્યાં બાળરોગ-નિષ્ણાત, આંખના સર્જન, કાન-નાક-ગળાના સર્જન, દંત સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત વગેરે નિષ્ણાતો દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે.