ખાતા વિષે
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુ. રા. ગાંધીનગર
.રાજ્ય પરીક્ષા બોર્ડની કામગીરીની સમગ્ર પ્રક્રિયા કોમ્‍પ્‍યુટરાઇઝડ કરાવવી અને વહીવટને વધુ કાર્યદક્ષ તથા જવાબદારી પૂર્ણ બનાવવો.
.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓના મહેનતાણા દર માનદ વેતન સંબંધિ નીતિ નિયમો અને આચારસંહિતા સુધારવી.
.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ તમામ પરિક્ષાઓના પરિણામો અને તેની સિદ્ધિઓને સોફટવેરમાં ઢળી ઇ-લાયબ્રેરી ઉભી કરવી.
.રાજ્ય પરીક્ષા બોર્ડના ઉપયોગ માઇગ્રેશન સર્ટીફીકેટસ ડુપ્‍લીકેટ સર્ટીફીકેટસ મેળવવા ઓન લાઇન માર્ગદર્શન મળી રહે તે માટેની વેબસાઇટ અપડેટ કરવી.
.શિષ્‍યવૃત્તિની પરીક્ષા જેવી પરીક્ષાઓ માટે ઓ.એમ.આર. સિસ્‍ટમ ઉભી કરવી.
.રાજ્ય પરીક્ષા બોર્ડ પોતાના ડેટાબેઝ સોફટવેર અને પ્રોગ્રામ્‍સ તૈયાર કરશો.