ખાતા વિષે
"ગ" શાખા
૧૭)એલ.ટી.સી. અને તેમાંથી ઊભી થતી વ્યક્તિગત અને સામાન્ય બાબતો.
૧૮)બિન સરકારી માધ્યમિક શાળાઓમાં બોનસ યોજના અને તેમાંથી ઉભા થતા વ્યક્તિગત સામાન્ય પ્રશ્નો.
૧૯)જી.પી.એફ. ખાતાના અન્વેષણ અહેવાલો ! વાંધાઓની બાબતો.
૨૦)ઉપરના વિષયોમાંથી ઉભા થતા ગુજરાત માધ્યમિક શિક્ષણ ટ્રિબ્યુનલના કેસો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના કેસો.
૨૧)ધોરણ -૮ થી ૧૦માં વર્ગ વધારાને લગતી અપીલો / રજુઆતો વગેરે..
૨૨)બિન સરકારી માધ્યમિક શાળામાં સ્ટાફ ભરતી માટે બોર્ડની રચના.
૧)બિન સરકારી માધ્યમિક શાળાની ગ્રાન્ટને લગતી બાબતો.
ર)બિન સરકારી માધ્યમિક શાળાઓના સ્થળ ફેરફાર અંગે.
૩)બિન સરકારી માધ્યમિક શાળાઓના વિભાજન અંગેની કામગીરી.
૪)ટયુશન અને તેને સંલગ્ન બાબતો.
૫)ડોનેશન અને તેને સંલગ્ન બાબતો.
૬)માધ્યમ બદલવા અંગેની કામગીરી.
૭)બિન સરકારી માધ્યમિક શાળાઓમાં ચાલતી ગેરરીતિની કામગીરી.
૮)શાળાના સંચાલકો દ્વારા થતી ગેરરીતિની કામગીરી.
૯)સરેરાશ હાજરીની કામગીરી.
૧૦)હાજરીની તૂટ માફ કરવા અંગેની બાબત.
પાછળ જુઓઆગળ જુઓ