ખાતા વિષે
શાળા સ્‍વચ્‍છતા સંકુલોનું બાંધકામ
.ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં છોકરા-છોકરીઓ માટે અલગ અલગ મૂતરડી અને શૌચાલયની સુવિધા ન હતી, કારણ કે ઉપલાં ધોરણોમાં કન્‍યઓનું શાળા છોડી જવાનું પ્રમાણ વધ્‍યું હતું. સરકારે શાળા-સ્‍વચ્‍છતા કાર્યક્રમ દ્વારા (સ્‍કૂલ સેનિટેશન અને ટોટલ સેનિટેશન કાર્યક્રમ હેઠળ) ૪૩,૬૮૪ સંકુલોનાં બાંધકામ પૂર્ણ કરેલ છે. જેના કારણે કન્‍યાઓનું શાળા છોડી જવાનું પ્રમાણ ઘટયું છે.
૪૩,૬૮૪ સંકુલોનાં બાંધકામ