ખાતા વિષે
વિદ્યાસહાયકોની ભરતી
.૧૯૯૮ થી ૨૦૧૨ સુધી માં ૧,૩૨,૯૮૩ વિધ્યાસહાયકોની ભરતી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવેલ છે.જે પૈકી ૮૫,૧૯૪ થી વધુ વિધ્યાસહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવેલા છે.સને ૨૦૧૦-૧૧ માં કુલ ૧૦૦૦૦ વિધ્યાસહાયકોની નિમણુક કરેલ છે.જેની વર્ષવાર વિગતો નીચે મુજબ છે.
વિધ્યાસહાયકોની ભરતી
ક્રમ વર્ષ વિધ્યાસહાયકોની કરવામાં
આવેલ ભરતી
૧૯૯૮-૧૯૯૯ ૧૫૪૦૪
૧૯૯૯-૨૦૦૦ ૨૦૭૫૬
૨૦૦૦-૨૦૦૧ ૧૩૧૮૧
૨૦૦૧-૨૦૦૨ ૬૯૦૦
૨૦૦૨-૨૦૦૩ ૬૫૯૧
૨૦૦૩-૨૦૦૪ ૩૮૪૮
૨૦૦૪-૨૦૦૫ ૧૫૪૬૮
૨૦૦૫-૨૦૦૬ ૦૦
૨૦૦૬-૨૦૦૭ ૧૨૬૯૧
૧૦ ૨૦૦૭-૨૦૦૮૦૦
૧૧ ૨૦૦૮-૨૦૦૯૧૦૨૨૫
૧૨ ૨૦૦૯-૨૦૧૦૬૨૯૪
૧૩ ૨૦૧૦-૨૦૧૧૧૦૦૦૦
૧૪ ૨૦૧૧-૨૦૧૨૧૧૬૨૫
કુલ૧,૩૨,૯૮૩