ખાતા વિષે
"બજેટ" શાખા
૧)જનરલ બજેટ (બિન આદિજાતી) માંગણી નં. ૭,૮,૯ ની બજેટ મેટર, બજેટ અંદાજો સુધારેલ અંદાજો વગેરે.
ર)પુરક માંગણીઓ.
૩)આકસ્મિક ભવિષ્ય નીધિ, આકસ્મિક પુરક માંગણીઓનું સંકલન.
૪)આદિજાતિ વિસ્તાર પેટા યોજના (ટીએએસપી) માંગણી નં. ૯૪ ની બજેટ મેટર, અંદાજો, સુધારેલ અંદાજો, નવી બાબતો વગેરે.
૫)ખાસ અંગભૂત યોજના (એસસીપી)માંગણી નં. ૯૩ની બજેટ મેટર અંદાજો,સુધારેલ અંદાજો, નવી બાબતો વગેરે.
૬)બાંધકામ અંગેના બજેટ અંદાજો અને આનુષાંગિક બાબતો.
૭)કામગીરી અંદાજપત્ર.
૮)માન. નાણા મંત્રીશ્રીની બજેટ સ્પીચ.
૯)બધી જ નવી બાબતો (બાંધકામ સિવાય) એકત્રિત કરી નાણાં વિભાગની મંજૂરી માટે મોકલવી.
૧૦)કાપ દરખાસ્તો (તમામ)
૧૧)મકાન પેશગી, ફંડ ઉપલબ્ધતા પ્રામાપત્ર.
૧ર)વાહન પેશગી, ફંડ ઉપલબ્ધતા પ્રામાણપત્ર.
૧૩)કેન્દ્ર પુરસ્કૃત યોજના અંગેના ખર્ચ પત્રકો.
૧૪)લોકસભા- રાજ્ય સભાના ભારત સરકારના આયોજનને લગતા પ્રશ્નો.
૧૫)પ્રવ્રુતિની રૂપરેખા.
આગળ જુઓ