ખાતા વિષે
"ચ" શાખા
૧)નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવા અંગે.
ર)નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નો.
૩)નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શૈક્ષણિક / બિન શૈક્ષણિક કર્મચારીઓના કોર્ટકેસો.
૪)પ્રાથમિક શિક્ષણ ટ્રિબ્યુનલ, અમદાવાદને લગતી વહીવટી નાણાંકીય બાબતોની તમામ કામગીરી.
૫)રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શાળામાં ઓરડાઓ બાંધવાની કામગીરી.
૬)ઓરડાઓ બાંધવા સબંધમાં નવી બાબતો આદિવાસી વિસ્તાર માટે તે જ બિન આદિવાસી નાણાં વિભાગને રજુ કરવી.
૭)પ્રાથમિક શાળાના ઓરડાઓ માટે રીપેરીંગની નવી બાબત મંજુર કરવી.
૮)સોલ્ટ એસોસીએશન હસ્તકના ઓરડાઓ બાંધવા અંગે.
૯)ખાનગી પ્રાથમિક શાળાના વહીવટી પ્રશ્નો.
૧૦)ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષક સંધોના હોદ્નેદારોની રજાઓ અંગે.
૧૧)ખાનગી પ્રાથમિક શાળાના કોર્ટકેસોની કામગીરી.
૧ર)પ્રાથમિક શાળાના ઓરડા તેમજ ખાનગી શાળાના પ્રશ્નો બાબતમાં તારાંકિત / અતારાંકિત પ્રશ્નોની કામગીરી, ખાતરીઓની કામગીરી
૧૩)રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શાળામાં વિઘાર્થીનીઓ માટે અલગ શૌચાલય બનાવવાની કામગીરી.