ખાતા વિષે
"છ" શાખા
૧)ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર/પરીક્ષા વિભાગ વડોદરાને લગતી બાબત.
ર)ગુજરાત શાળા પાઠય પુસ્તક મંડળને લગતી કામગીરી બાબત.
૩)ગુજરાતી બુનિયાદી શિક્ષણ બોર્ડને લગતી કામગીરી બાબત.
૪)નેશનલ મેરીટ લોન સ્કોલરશીપને લગતી કામગીરી બાબત. (માધ્યમિક શાળા પૂરતી)
૫)સંસ્કૃતપાઠ શાળાને લગતી કામગીરી બાબત.
૬)બિન સરકારી માધ્યમિક શાળાઓને કોમ્પ્યુટર સહાય આપવા બાબત.
૭)બિન સરકારી માધ્યમિક શાળાના સ્ટાફને પેન્શનને લગતી કામગીરી બાબત.
૮)ખાસ કિસ્સામાં નોન ગ્રાન્ટેબલ શાળાઓને ગ્રાન્ટેબલ કરવા બાબત તથા બિન સરકારી માધ્યમિક શાળાઓને પુનઃ જીવીત કરવાને લગતી બાબત.
૯)રાજ્યમાં ઓપન સ્કુલો (માધ્યમિક શાળા) શરૂ કરવાને લગતી કામગીરી બાબત.
૧૦)રાજ્યમાં કોઈ ટ્રસ્ટ દ્વારા નોન ગ્રાન્ટેબલ બિનસરકારી શાળાઓને (સી.બી.એસ.સી.) જોડાણ આપવા બાબતની કામગીરીની બાબત.