ખાતા વિષે
"" શાખા
(૧) નાયબ સેક્શન અધિકારી :-
-વર્ગ -૨નું સરકારી પોલીટકનીક સાઈડનું મહેકમ
-વર્ગ -૩, વર્ગ-૪નું સરકારી પોલીટેકનીકનું મહેકમ.
-શાખાની સંકલનની કામગીરી
-વર્ગ-૨ની ખાતાકીય તપાસની કામગીરી (સરકારી) પોલીટેકનીક સાઈડ
-વિધાનસભાની કામગીરી - પી.એસ. પારાની કામગીરી - ઓડિટપારાની કામગીરી, ખાતરી-અંગેની કામગીરી, કોર્ટકેસની કામગીરી.
-એમ.પી./એમ.એલ.એ./વી.આઈ.પી. રેફ.
-જનસંપર્ક એકમ મંત્રીશ્રીના પ્રાવાસની ટપાલો, પરિવર્તન સેલ
(૨) નાયબ સેક્શન અધિકારી :-
-વર્ગ -૧ સરકારી પોલીટેકનીક સાઈડનું મહેકમ, ખાતાના વડા સરકારી પોલીટકેનીકના આચાર્યો.
-ફાર્મસી કોલેજ ડીપ્લોમા / ડીગ્રી મહેકમ (સરકારી)
-ટેકનીકલ પરીક્ષા બોર્ડની મહેકમ (સરકારી) વિષયક કામગીરી.
-વર્ગ-૧ પોલીટેકનીકની ખાતાકીય તપાસની કામગીરી (સરકારી)
-સંબંધિત કોર્ટકેસો
-એમ.પી./એમ.એલ.એ. સંદર્ભો.
-સંબંધિત પી એસી પારા, ખાતરીઓ વિધાનસભાની કામગીરી.
આગળ જુઓ