ખાતા વિષે
"ફ" શાખા
૧)ખાસ કિસ્સાના મેડીકલ બીલો.
ર)અધિકારીઓ વચ્ચે ચાર્જ સોંપણી અંગેની બાબતો. 
૩)શાખા બદલીઓ.
૪)ઉચ્ચત્તર પગાર ધોરણ
૫)ખાનગી અહેવાલો.
૬)આંતર વિભાગીય બદલીઓ
૭)૫૦-૫૫ વર્ષે અધિકારીઓ-કર્મચારીઓની સમીક્ષાની બાબતો.
૮)કર્મચારીઓના હવાલા ભથ્થા
૯)સામાન્ય વહીવટ વિભાગને સમયાંતરે મોકલવાના પત્રકો
૧૦)સામાન્ય ભવિષ્ય નિધિ-ઉપાડ-પેશગી-આખરી ઉપાડ વગેરે.
૧૧)સેવા અંગેના પ્રામાણપત્રો
૧ર)રોજમદારોની નિમણૂંક અંગે
૧૩)મકાન બાંધકામ પેશગી તથા તેના નંબરની જાણ કરવા અંગે
૧૪)વર્ગ-૪નું મહેકમ
૧૫)સામાન્ય ભવિષ્યનિધિમાં ખાતા ખોલાવવા તથા નોમીનેશન વિગેરે.
૧૬)શાખા-ખાતાના વડાની કચેરીઓના નિરીક્ષણના કાર્યક્રમ.
૧૭)વય નિવૃત્તિ-સ્વૈ. નિવૃત્તિના પેન્શન કેસો.
૧૮)સ્પીપા ખાતેની તાલીમો.
૧૯)પ્રાતિનિધિયુક્તિની બોલીઓ અને શરતો નક્કી કરવાની બાબતો.
૨૦)હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષાના તાલીમ વર્ગો.
આગળ જુઓ