ખાતા વિષે
"ગ.૧" શાખા
(૧) સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્કુલ્સ :-
શિક્ષકોના પ્રશ્નો સ્કુલ્સની મંજુરી સરકારી સ્કુલ્સનો વહીવટ ખાનગી ટ્રસ્ટને સોંપવા બાબત સ્કૂલોના સ્થળ ફેરફાર, ઉચ્ચતર પગાર ધોરણો, રહેમરાહે નોકરી, તથા રજાઓ મંજુર કરવી ખાસ મંજુરી કરવા એલએક્યુ, કોર્ટકેસ તથા ટ્રીબ્યુનલ કોર્ટકેસ વગેરે શિક્ષકોની જગ્યા મંજુર કરવી ચાલુ રાખવી વગેરે.
(૨) કલા સંસ્થાઓ :-
એ.ટી.ડી કોલેજ / ફાઈન આર્ટસ કોલેજની મંજુરી સ્ટાફ મંજુરી વિઘાર્થીઓની બદલી પ્રાવેશ નીતિ વગેરે તથા આ બાબતે લગતા કોર્ટકેસ, એલએક્યુ, અભ્યાસક્રમ સુધારણા, ખાસ પગાર, ઉચ્ચતર પગાર ધોરણ વગેરે.
(૩) સૈનિક સ્કુલ :-
મંજુરી ગ્રાન્ટ મંજુર કરવી, ફીના પ્રશ્નો શાળાના મકાનની જાળવણીના પ્રશ્નો કોર્ટકેસ એલએક્યુ વેગેરે તથા નિમણૂંકો સરાસરી હાજરીની તૂટ માફ અરજી અને સેવા વિષયક બાબતો તથા પગાર વિષયક બાબતો.
(૪) સેન્ટ્રલ સ્કુલ્સને લગતી બાબતો :-
સેન્ટ્રલ સ્કુલને લગતી રાજ્ય સરકારને જણાવવામાં આવતી બાબતો.
(૫) જવાહર નવોદય વિઘાલયને લગતી બાબતો :-
(૬) બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કુલો સામાન્ય પ્રાવાહ વિજ્ઞાન પ્રાવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રાવાહ વ્યવસાયલક્ષી પ્રાવાહ નવી ગ્રાન્ટેબલ સ્કુલોની મંજુરી તથા કમિશ્નરશ્રીએ નામંજુર કરેલ શાળાઓની અપીલોની કામગીરી વર્ગ વધારો ક્રમિક વર્ગ વધારો શાળાની ફીના ધોરણો નક્કી કરવા ઉચ્ચતર માધ્યમિક સંધ / મહામંડળના પ્રશ્નો, પગાર ધોરણો વગેરે.
(૭) વ્યવસાયલક્ષી શિક્ષણ :-
મંજૂરી ગ્રાન્ટનીનીતિ વિષયક બાબતો ગ્રાન્ટ રીકવરીની બાબતો શિક્ષકોના પ્રશ્નો (ફાજલ) ભારત સરકાર તરફથી મંગાવવામાં આવતી વિગતો રાજસભા અને લોકસભાના પ્રશ્નો વિગેરે.
આગળ જુઓ