ખાતા વિષે
"ગ" શાખા
૧૧)ગ્રાન્ટ કાપ અંગેની કામગીરી.
૧ર)માધ્યમિક શાળાઓના વિષયો અંગેની કામગીરી.
૧૩)ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાઓને સામાન્ય પ્રાવાહની શાળાઓમાં ફેરવવા અંગે.
૧૪)કોમ્પ્યુટરને લગતી બાબતો.
૧૫)વિઘાર્થીઓના પ્રશ્નો અંગે (માધ્યમિક શિક્ષણ)
૧૬)શિક્ષણ ફી વિષયક બાબતો.
૧)બિન સરકારી માધ્યમિક શાળાઓમાં ભણતી કન્યાઓ માટે હોસ્ટલ માટે ક્ેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય
ર)આદિજાતી વિસ્તાર તથા બિન આદિજાતિ વિસ્તારની નવી બાબતો.
૩)રાજ્યની માધ્યમિક શાળાઓમાં ખેલકૂદ યોજના.
૪)રહેમરાહે નોકરી અંગેના કેસો.
૫)ટ્રિબ્યુનલના કેસો.
૬)બિન સરકારી શાળાઓના હિસાબોના ઓડિટની હંગામી જગાઓ ચાલુ રાખવાની કામગીરી.
૭)જન્મતારીખ સુધારવા અંગે.
૮)ડુપ્લીકેટ સેવાપોથી.
૯)સંગીત-નૃત્ય નાટય મહા વિઘાલય, રાજકોટ પાંચમા પગાર પંચ.
૧૦)હિન્દી શિક્ષા વિશારદ માન્યતા આપવા બાબત.
૧૧)જાપાન સ્ટડી ટુર
૧ર)એમ.એચ.પટેલ ઈન્સ્ટીટયુટ અને તેને લગતી બાબતો.
૧૩)બી.એડ.ને લગતી બાબતો.
પાછળ જુઓ