ખાતા વિષે
"ગ" શાખા
૧)ગુજરાત રાજ્યશાળા સંચાલક મહામંડળના પ્રશ્નોનું સંકલન
ર)ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ મહામંડળના પ્રશ્નો / માંગણીઓ અને તેના સંકલનના પ્રશ્નો
૩)ગુજરાત રાજ્ય આચાર્ય સંધના પ્રશ્નો / સંકલનની કામગીરી.
૪)ગુજરાત રાજ્ય બિન સરકારી માધ્યમિક શાળા વહીવટી સંધના પ્રશ્નો, તેના સંકલનની કામગીરી.
૫)ઉપરના મંડળો / સંધો સિવાય જિલ્લા કક્ષાના તે જ પ્રાકારના સંધોના પ્રશ્નો.
૬)ઉપરના મહામંડળો / સંધો / મંડળોના બંધારણ / માન્યતા / તેના નિયમો લાગુ પાડવા / સુધારવા જેવી બાબતો.
૭)બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના વ્યક્તિગત પગાર- ભથ્થાં / પગાર સુધારણાને લગતી બાબતો.
૮)બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓની રજાઓને લગતી બાબત.
૯)સેવાઓ / નિમણૂંકને લગતી બાબતો.
૧૦)બિન સરકારી માધ્યમિક શાળાના કર્મચારીઓ માટેની સામાન્ય ભવિષ્યનિધી યોજના અને તેમાંથી ઉપસ્થતિ થતા પ્રશ્નો.
૧૧)સામાન્ય ભવિષ્યનિધીની હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત.
૧ર)એન.એફ.યોજના અને તે હેઠળની હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત.
૧૩)જી.પી.એફ. લીંક-ઈન્સ્યોરન્સ યોજના અને તેમાંથી ઉપસ્થતિ થતી બાબતો.
૧૪)જૂથ વીમા યોજના અને તેમાંથી ઉભી થતી બાબતો.
૧૫)સીધા પગાર યોજના અને તેમાંથી ઉભી થતી બાબતો.
૧૬)બિન સરકારી માધ્યમિક શાળાઓને લાગુ પાડવામાં આવેલ તબીબી સારવારના નિયમો અને તબીબી સારવારના બિલો અંગે સરકારમાં આવતી દરખાસ્તો વગેરે.
આગળ જુઓ