ખાતા વિષે
"ક" શાખા
૧)ઓપરેશન બ્લેકબોર્ડ યોજના
ર)સરહદી વિસ્તાર વિકાસ યોજના
૩)અપંગો માટેની સંકલિત શિક્ષણ યોજના
૪)સ્ટેટ પ્નોગ્રામ ઓફ એકશન ફોર ચાઈલ્ડ
૫)શિક્ષકોને રાષ્ટ્રીય પારિતોષક
૬)પ્રાથમિક શિક્ષણની લધુત્તમ સિધ્ધિ.
૭)જિલ્લા પંચાયતોના શિક્ષણ સમિતિઓના શૈક્ષણિક સ્ટાફની નોકરીની શરતો.
૮)પંચાયતો હઠળ પ્રાથમિક શિક્ષણના કાયદા તથા નિયમોના એકીકરણને લગતી બાબત.
૯)મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-૧૯૪૭ અને તે હેઠળ ધડાયેલ નિયમોનો અમલ.
૧૦)શિક્ષકોને રાજ્ય પારિતોષક.
૧૧)જિલ્લા શિક્ષણ સમિતિ, પંચાયત હેઠળના પ્રાથમિક શિક્ષકોની નિમણૂંકો, બદલી,પેન્શન, રજાઓ વિગેરે સેવા વિષયક પ્રશ્નો.
૧ર)પ્રાથમિક શિક્ષણને લગતી નીતિ વિષયક બાબતોનો નિર્ણય તેમજ પેન્શનને લગતી કામગીરી.
૧૩)શિક્ષક કલ્યાણ નિધી બાબત.
૧૪)ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધના વિવિધ પ્રશ્નોની રજુઆત.
૧૫)ડેટમ ગ્રાન્ટ.
આગળ જુઓ