ખાતા વિષે
"ખ.૧" શાખા
૧)સરદાર પટેલ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી. એમ ત્રણ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના જોડાણને લગતી કામગીરી.
ર)આ યુનિવર્સિટીઓના વિસ્તારમાં શરૂ થનાર નવી કોલેજો-નવા અભ્યાસક્રમોને પૂર્વ મંજુરી આપવાની કામગીરી
૩)સંલગ્ન કોલેજોને પ્રાથમ વખત અનુદાનપાત્ર ગણવા.
૪)કોર્ટકેસોની કામગીરી
૫)સંસ્કૃત વિઘાલયો - બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા લેવાની પરીક્ષાઓને યુનિર્વસિટીની માન્ય પદવી સમકક્ષ ગણવાની કામગીરી.
૬)જોડાણ માન્યતાને લગતા ધારાસભ્યશ્રીઓ / સંસદ સભ્યશ્રીઓ- મંત્રીશ્રીઓ વિગેરે મહાનુભાવોના સંદર્ભોની કામગીરી
૭)વિધાનસભા, લોકસભા, રાજ્યસભાને લગતી કામગીરી.
૮)ભારત સરકારના સંદર્ભો.
૯)સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ભાવગનર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઉક્ત આઠ યુનિવર્સિટીને લગતા અધિનિયમો, નિયમો, સ્ટેચ્યુટની કામગીરી
૧૦)અપીલો (ગુજરાત યુનિવર્સિટી પૂરતી જોડાણના વિવાદને સંબંધિત અપીલો અને ગુજરાત યનિ. સહીત બધી જ યુનિ. ઓની, એકેડેમીક કાઉન્સીલ ટેકનોલોજી કાઉન્સીલ સીન્ડીકેટ / સેનેટ/ કોર્ટમાં સભ્યોની નિમણૂંક અંગેનીના વિવાદને લગતી અપીલો)
૧૧)અધિનિયમ /સ્ટેટયુટમાંની જોગવાઈઓના અર્થધટનને લગતી કામગીરી.
૧ર)ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. ના મહેકમ, બજેટ સેવા -વિષયક બાબતોને લગતી કામગીરી.
૧૩)શાખાના સંકલનની કામગીરી.
આગળ જુઓ