ખાતા વિષે
"ખ" શાખા
૧૫)બિન સરકારી કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓ (આચાર્ય સહિત) / બિન શૈક્ષણિક કર્મચારીઓના મહેકમ વિષયક પ્રશ્નોની કામગીરી.
૧૬)બિન સરકારી કોલેજોને અનુદાન આપવા અંગેની કામગીરી.
૧૭)બિન સરકારી કોલેજોને સંબંધિત નીતી વિષયક તમામ બાબતોની કામગીરી.
૧૮)લો કોલેજોને લગતી સધળી કામગીરી.
૧૯)યુ.જી.સી. મુજબ પગાર ધોરણ સુધારણાની કામગીરી અને યુ.જી.સી. પેકેજ યોજનાની કામગીરી.
૨૦)બિન સરકારી કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી મંડળની કામગીરી (યુનિ. સિવાય)
૨૧)યુનિ. / બિન સરકારી કોલેજોના કર્મચારીઓના નિવૃત્ત પછીના લાભો અંગેની બાબત.
૨૨)નવી સરકારી કોલેજો શરૂ કરવાની કામગીરી.
૨૩)તમામ સરકારી કોલેજો માટે શૈક્ષણિક / બિન શૈક્ષણિક જગ્યાઓ મંજુર કરવી તથા તેને ચાલુ રાખવાની કામગીરી.
પાછળ જુઓ