ખાતા વિષે
"ખ" શાખા
૧)તમામ યુનિર્વસિટીઓને અનુદાન (ગ્રાન્ટ) અંગેની કામગીરી.
ર)સૌરાષ્ટ્ર યુનિ., દ.ગુજરાત યુનિ., ભાવનગર યુનિ., ગુજરાત યુનિ., ઉ.ગુ.યુનિ., મ.સ.યુનિ., તથા સરદાર પટેલ યુનિ., ના શૈક્ષણિક / બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નો અને ઉક્ત યુનિ. ઓને લગતી સધળી બાબતો.
૩)સંશોધન અને સાંસ્કૃતિક સંસ્થાઓને લગતી તમામ બાબતો.
૪)અનામત અંગેના સા.વ.વિ / સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી બહાર પાડવામાં આવતા હુકમો યુનિ. ઓને લાગુ કરવા બાબત.
૫)તમામ યુનિ.ઓના શૈક્ષણિક મંડળોને લગતી કામગીરી (બિન સરકારી કોલેજો સિવાય)
૬)બિન નિવાસી ભારતીય (એન.આર.આઈ.) વિઘાર્થીઓના પ્રાવેશને લગતી કામગીરી.
૭)જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર્સની બેઠક અંગેની કામગીરી.
૮)યુ.જી.સી.ની ડી.એસ.એ. યોજનાઓ સહિતની પંચવર્ષિય યોજના હેઠળના વિકાસ કાર્યક્રમ અંગેની તમામ યુનિ. ઓની કામગીરી.
૯)તમામ યુનિ.ઓના વી.સી / પી.વી. સી.ની નિમણુંક તેમજ યુનિ.ઓની સિન્ડિકેટ સેનેટમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી નિમણૂંક અને તેમને લગતી મહેકમ વિષયક તમામ બાબતો.
૧૦)યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને લગતી તમામ બાબતો.
૧૧)આઈ.એ.એસ. કોચીંગ સેન્ટરને લગતી કામગીરી.
૧ર)યુનિ.ના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટેની પેન્શન યોજના.
૧૩)નેટ-સ્લેટની કામગીરી.
૧૪)રીફ્રેશર-ઓરીએન્ટેશન કોર્સની કામગીરી.
આગળ જુઓ