ખાતા વિષે
"" શાખા
૧)ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નિમણૂંકની તમામ કામગીરી.
ર)ઉપર જણાવેલ તમામ સંવર્ગોના અધિકારીઓની બઢતી તમામ કામગીરી
૩)ઉપર જણાવેલ તમામ સંવર્ગોના અધિકારીઓની બદલીઓની તેમજ બઢતી અને બદલીથી નિમણૂંકની તમામ કામગીરી.
૪)ઉપર જણાવેલ તમામ સંવર્ગોની જગ્યાઓના ભરતી નિયમોને લગતી (નિયમો ધડવા, સુધારા કરવા, વધારા કરવા, ફેરફાર વિગેરે તમામ કામગીરી.)
૫)ઉપર જણાવેલ તમામ સંવર્ગોના અધિકારીઓની કામચલાઉ અને આખરી શ્રેયાન યાદીઓ બહાર પાડવાની તમામ કામગીરી.
૬)આ સંવર્ગોના અધિકારીઓ ૫૦-૫૫ વર્ષની વચ્ચે પહોંચતા સમીક્ષા કરવા અંગેની તમામ કામગીરી.