ખાતા વિષે
"" શાખા
૧)સરકારી ઈજનેરી કોલેજો / પોલીટેકનીકો / વોક ટ્રેનીંગ સેન્ટરોની હોસ્ટેલ, જમીન,દાન, ટેન્ટીંગ ફી, બાંધકામ, બાંધકામની વહીવટી મંજુરી અંગેની તમામ બાબતો.
ર)ટેકનીકલ શિક્ષણની નવી બાબતો, નવી યોજનાઓ વગેરે.
૩)બિન સરકારી ઈજનેરી કોલેજો અને બિન સરકારી પોલીટેકનીકોને લગતી તમામ બાબત. એસ.વી.આર. સહિત.
૪)બિન સરકારી તાંત્રિક શિક્ષણની શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારી વર્ગ માટે બોનસ, રજાનું રોકડમાં રુપાંતર, રજા પ્રાવાસ તથા જી.પી.એફ., સી.પી.એફ., અન્ય સવલતો અંગે.
૫)ફ્રુડ ક્રાઈટ ઈન્સ્ટીટયુટ અને બિનસરકારી તાંત્રિક શિક્ષણને લગતી બાબતો.
૬)ઈજનેરી કોલેજો અને પોલીટેકનીકના પ્રાવેશ નિયમો.
૭)ઈજનેરી કોલેજો અને પોલીટેકનીકના નવા અભ્યાક્રમો શરૂ કરવા હયાત બેઠકો વધારવા બાબત.
૮)ઈજનેરી કોલેજો અને પોલીટેકનીકના વિઘાર્થીઓની સંસ્થા બદલી અને તેના નિયમો.
૯)તાંત્રિક પરીક્ષા બોર્ડ તરફથી લેવાતી પરીક્ષાઓના નિયમો પ્રાશ્નપત્રો છાપકામ એ.ટી.કે.ટી. વિગેરે
૧૦)વેસ્ટને રીજીયોનલ સેન્ટરને લગતી મીટીંગો બાબત.
૧૧)બિન સરકારી ઈજનેરી કોલેજો / પોલીટેકનીકોનું મોનીટરીંગ.
૧ર)ઓડિટ પારા (મહેકમ સિવાય)
૧૩)તાંત્રિક શિક્ષણ બોર્ડની પુનઃરચના અને ઈન્સ્ટી, લાયકાત બોર્ડની પુનઃ રચના
૧૪)ઈજનેરી કોલેજ, પોલીટેકનીકની સલાહકાર સમિતી, અભ્યાસક્રમ સુધારણા સમિતી વગેરેને લગતી કામગીરી.
૧૫)વિજ્ઞાન શિક્ષણ
૧૬)સરકારી ટેકનીકલ તમામ સંસ્થાઓમાં જગ્યાઓ ચાલુ રાખવા બાબત.
૧૭)ટેકનીકલ સંસ્થાઓના વિઘાર્થીઓની ફી, રજીસ્ટ્રેશન તથા એમ્પેક સીસ્ટમ હેઠળના પ્રશ્નો.
આગળ જુઓ