ખાતા વિષે
"વ.૨" શાખા
૧)વિભાગની બેથી વધારે શાખાઓને લગતી તથી બીજી કોઈપણ શાખાને લગતી ન હોય તેવી બાબતો અને અરજી (નીતી વિષયક બાબતો, વિધાનસભા પ્રશ્નો, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ વગેરે સિવાય)
ર)કેબીનેટ બેઠકને લગતી બાબત.
૩)પરામર્શ સમિતિની બેઠકને લગતી બાબત.
૪)ખાતાના વડાઓ સાથેની શિક્ષણ સચિવશ્રીની બેઠકો તેમજ સચિવશ્રીઓની બેઠકો અને એક્શન પ્લાન અંગે કાર્યક્રમ.
૫)વાવાઝોડામાં થયેલ નુકશાન અંગેની માહિતીનું સંકલન વિભાગની બજેટ શાખાની સંલગ્ન રહીને.
૬)રાષ્ટ્રીય એકતા માટેની સમિતિની બેઠકો બાબત.
૭)બી.એસ.એફ. ની સંકલન સમિતિની બેઠકો.
૮)ભાષાકીય લધુમતીઓના પ્રશ્નોની બાબતો. ( જેમાં સંકલન કરવાનું હોય)
૯)વિધાનસભાને લગતું કામ.
૧૦)એમ.એલ.એ. એમ.પી. રેફરન્સ.
૧૧)વહીવટી અહેવાલોનું સંકલન (વહીવટી અહેવાલ પ્રાસિદ્ધ કરાવની કાર્યવાહી જે તે વહીવટી શાખાની રહેશે.
૧ર)કેન્દ્રીય સલાહકાર બોર્ડ શિક્ષણ મંત્રીશ્રીઓની પરિષદ પヘમિ વિભાગીય કાઉન્સિલની બેઠક.
૧૩)પબ્લીક ર્સવિસ કમિશનના અહેવાલો.
૧૪)શિક્ષણ વિભાગ / ખાતાના વડાઓની કચેરીને લગતી વ્યવસ્થા અને કાર્યરીતિની સંકલનને લગતી બાબતોનું સંકલન.
૧૫)ખાતાના વડાઓનુ કચેરીઓના કર્મચારી / અધિકારીઓની ભલામણો જુદી જુદી તાલીમો માટે મોકલાની કામગીરી.
આગળ જુઓ