ખાતા વિષે
વિહંગાવલોકન
શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના ખાતાના વડાઓ કામ કરે છે.
૧.કમિશ્નરશ્રી, ઉચ્‍ચ શિક્ષણ, બ્‍લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
ર.કમિશ્નરશ્રી, મધ્‍યાહન ભોજન યોજનાઓ અને શાળાઓ, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૩.નિયામકશ્રી, તાંત્રિક શિક્ષણ બ્‍લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૪.ચેરમેનશ્રી, માધ્‍યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ, સેકટર નં.૧૦/બી, ગાંધીનગર.
પ.નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, બ્‍લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૬.નિયામકશ્રી, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, સેકટર નં.૧૭, ગાંધીનગર
૭.નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, સેકટર નં.૧૨, ગાંધીનગર
૮.નિયામકશ્રી, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ બ્લોક નં.૧૨, ર્ડા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૯.

નિયામકશ્રી, ગુજરાત રાજય પાઠયપુસ્‍તક મંડળ, સેકટર નં.૧૦ળએ, ગાંધીનગર

૧૦.અધ્‍યક્ષશ્રી, ગુજરાત રાજય, પરીક્ષા બોર્ડ, સેકટર નં.૨૧, ગાંધીનગર
૧૧.નિયામકશ્રી, એન.સી.સી. હનુમાન કેમ્‍પ કેન્‍ટોનમેન્‍ટ એરીયા, અમદાવાદ-૩
૧૨.અધ્‍યક્ષશ્રી, ગુજરાત રાજય ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
૧૩.નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, નવરંગપુરા, અમદાવાદ.
પાછળ જુઓ