ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રવાસન ઉદ્યોગમાં કારકિર્દીનું માળખું
પ્રશ્ન : ૧.પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગમાં કારકિર્દીની શક્યતાઓ કઇ કઇ છે ?
પ્રશ્ન : ૨.આ ઉદ્યોગમાં કારકિર્દીનું માળખું કયું છે ?
પ્રશ્ન : ૩.પાત્રતા અને તાલીમ કઇ છે ?
પ્રશ્ન : ૪.આ ઉદ્યોગમાં મહેનતાણું શું મળે છે ?
પ્રશ્ન : ૧.પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગમાં કારકિર્દીની શક્યતાઓ કંઇ કંઇ છે ?
જવાબ-૧

તેનામાં સંખ્યાબબંધ નાનાં સેકટર અથવા વધુ નાના ઉદ્યોગો છે. દરેક સેકટર મુખ્યછ ઉદ્યોગની મહત્વસની શાખા છે અને તેની પોતાની ખાસ લાક્ષણિકતાઓ છે. વાણિજ્યિક સેવાઓ-સરકારી અને પ્રવાસ એજન્સીત-સરકાર. એરપોર્ટ પર કામગીરી (તેનો પોતાનો વિસ્તૃત વિષય) કરવા ઉપરાંત જકાત ખાતામાં બીજી તકો રહેલી છે. ત્યાંક જકાત માટે પાત્ર ગેરકાયદે માલ અથવા વસ્તુઓ માટે બધો માલ તપાસવા માટે ખાસ અધિકારીઓ હોય છે. માર્ગદર્શક (ગાઇડ) : જે યુવાન સ્ના તકોને ઇતિહાસ અને ભાષાઓમાં રસ હોય તેમ આ વ્ય વસાય ઘણો સારો લાગે છે, કેમ કે તે તેમને નવા લોકોને મળવાની, તેમનું સંશોધન કૌશલ વધારવાની તક આપે છે અને સારું વેતન મળે છે. બીજી ભાષાઓનું જ્ઞાન ધરાવનારને સામાન્યા રીતે પસંદ કરવામાં આવે છે.

ભારતીય પ્રવાસ અને પ્રવાસન વ્યેવસ્થા સંસ્થા (IITM) આ સત્રમાં ટૂંકા ગાળાના અભ્યાયસક્રમ ચલાવે છે. દેશાગમન વિભાગમાં પ્રવાસીને પ્રથમ સેવા મળે છે. દેશાગમન કાર્યપદ્ધતિ અંગે શીખવા માટે કેટલીક યુનિવર્સિટીઓએ ખાસ તાલીમ અભ્યામસક્રમ શરૂ કર્યા છે. ઉદ્યોગ અને સરકાર બંનેને લાગે છે કે આ હેતુ માટે અલગ સંવર્ગ હોવો જોઇએ. પ્રવાસ એજન્સીક : પ્રવાસ એજન્ટકની મદદ વિના વેકેશનના પ્રવાસ અને નવા સ્થમળે વેપાર પ્રવાસ હાડમારીવાળા અને કપરા નીવડે.

ગંતવ્યયસ્થાને પહોંચવાના તદ્દન ટૂંકા માર્ગો, પ્રવાસની પદ્ધતિ, જરૂરી હોય તે મહત્વથના દસ્તાવેજ (વિસા, પાસપોર્ટ, રસી મૂકયાનું પ્રમાણપત્ર વગેરે), રહેવાનાં યોગ્યહ સ્થ ળો, હાલના વિનિમય દર, મુલાકાત લેવાનાં પ્રવાસી સ્થઆળો અને આબોહવા વગેરેને લગતા તમામ શક્ય પ્રશ્નોના જવાબ તેમની પાસે છે. વળી તેઓ ગ્રાહકની પસંદગી, નાણાકીય જોગવાઇ અને ખાસ જરૂરિયાતો ધ્યાાનમાં લઇને સફરનું આયોજન કરે છે.

ઘણું કામ કોમ્યુવટર પર થાય છે. તેમાં વિમાનનાં સમયપત્રક, આવવાના /ઉપડવાના સમય, હોટલના દર વગેરે મેળવી શકાય છે. ખાસ ઓછા ભાવના પેકેજમાં એજન્સીવઓ ભાગ લે, અનેક સ્થાળોએ સ્લાાઇડ / મુવીની રજૂઆત થાય અને ગ્રાહકોને આકર્ષવા અન્યઓ પ્રોત્સાવહન કામ કરવામાં આવે છે.

પ્રવાસ એજન્સીના ચાર વિભાગ છે: હિસાબ વિભાગ વ્યિક્તિઓ અને જૂથનાં બિલનું કામ કરે છે. પ્રવાસ વિભાગ ખર્ચાળ પૅકેજ પ્રવાસ, સગવડ, ખોરાક, પરિવહન વગેરે અંગે દેખરેખ રાખે છે. મુસાફરી વિભાગ માર્ગ, ખર્ચ વગેરે અંગે વિગતવાર માહિતી આપે છે. નૌકાભાર (કાર્ગો) વિભાગ તમામ કાર્ગોનું બુકિંગ અને વિમાન, રેલવે અથવા માર્ગથી જોડાયેલાં બધાં ગંતવ્યા સ્થ્ળોથી કાર્ગો લાવવાની બાબતોને આવરી લે છે. સરકારનું પ્રવાસન ખાતું ઘણું ખરું કામ આંતરરાજ્ય બજાર, નીતિ ઘડવામાં, પ્રવાસીઓને આકર્ષવા માટે કેન્દ્રોં વિકસાવવામાં પૂરતી પરિવહનની જોગવાઇ, જુદાં જુદાં સ્થેળોની જાહેરખબર, વિવિધ અનુભવોની પ્રસિદ્ધિ અને તમામ શક્ય પ્રવાસ વિસ્તાસરો અંગે સાચી માહિતી પૂરી પાડવાનું કામ કરે છે.

હોટલ : હોટલ સેકટરને ગૃહસંચાલનથી કોમ્યુટર સુધીની કૌશલની વ્યા પક વિવિધતા ધરાવતા વિશાળ માનવશક્તિની જરૂર છે. આહાર અને પીણાં, મનોરંજન, ખરીદ વેચાણ, હિસાબ, સુરક્ષા, આગશમન. જનસંપર્ક વગેરે માટે વિશેષિત તાલીમ ધરાવતા લોકોની ઘણી જરૂર છે. ઘણી સંસ્થારઓ હોટલ વ્યાવસ્થાસ અને સંસ્થાના ઉમેદવારો આપે છે. દિલ્હીરની પુસા સંસ્થાહ આવી છે. ભાવિની શક્યત સારી છે. ઘણી બઢતી મળે છે. ભારતીયો માટે વિદેશમાં રોજગાર ઘણો પ્રોત્સાાહક છે. એકલા ભારતમાં આવતા દસકામાં લગભગ ૧,૮૦,૦૦૦ ખાલી જગ્યા ઓ ભરાવાની અપેક્ષા છે.

પરિવહન : આપણે જાણીએ છીએ તેમ આપણને એક સ્થનળેથી જે કોઇ બીજે સ્થ ળે હવાઇ માર્ગે, માર્ગ દ્વારા, રેલવે, સમુદ્ર માર્ગે લઇ જાય તે પરિવહન, આપણે એ મુખ્ય ક્ષેત્રો હવાઇ અને માર્ગ પરિવહન અંગે ચર્ચા કરીશું. હવાઇ માર્ગના પ્રવાસનું બીજા વિશ્વયુદ્ધ પછીના યુદ્ધે પ્રવાસમાં જબરદસ્ત, ફેરફાર જોયો. હવાઇ મુસાફરી વધી. લોકોને બીજાં સ્થેળો જોવાની વધુ તક મળી અને પ્રવાસને વધુ ઝડપથી પ્રગતિ સાધી.

ભૂમિ પરના સ્ટાઇફ કે વિમાનમાં, એરલાઇનમાં કામ કરવાનો વિકલ્‍પ આ દિવસોમાં ઘણા લોકો માટે રોમાંચક છે. એરોફલોટ, બ્રિટિશ એરવેઝ, રોયલ જોર્ડેનિયન જેવી વિદેશી એરલાઇન્સો બધાંને જમીનનાં નવાં અને વધારાનાં ઉડ્ડયન આપવામાં આવ્યા. હોંગકોંગમાં આધારિત કે પેસિફિક, એમિરેટ જેવી ઘણી ટોચની એરલાઇન્સર તેમના ઉડ્ડયન પરિચરોને આકર્ષક વેતન અને અસંખ્યિ લાભ આપે છે. એરલાઇન્સલની નોકરી પડકારરૂપ છે. પણ સંઘર્ષ વેઠવા જેવો છે. માર્ગ દ્વારા પ્રવાસ : કોચ, પ્રવાસી કાર દર વર્ષે અસંખ્યો માણસોને નીમે છે. આ ક્ષેત્રમાં વધારાનો લાભ એ છે કે સ્વ:રોજગાર માટે અવકાશ છે. હાલ વાતચીતનું સારું કૌશલ ધરાવતા, શિક્ષિત અને / અથવા વિવિધભાષી ડ્રાઇવરોની માગ ઘણી છે. આ માટે વાહનમાં મૂડી-રોકાણ કરનારને બેન્કર લોન મળી શકે છે.

પ્રશ્ન : ૨.આ ઉદ્યોગમાં કારકિર્દીનું માળખું કયું છે ?
જવાબ-૨

આ ઉદ્યોગમાં ઘણાં ક્ષેત્રો હોવાથી, દરેક ક્ષેત્રની જરૂરિયાત સ્વા ભાવિક રીતે ભિન્નં હોવાની. સામાન્યો રીતે પ્રવાસ સંચાલન કંપની મારફત પ્રવેશે છે. સામાન્યે રીતે સરકારમાં પડતી ખાલી જગ્યાનઓ માટે સમાચારપત્રોમાં જાહેરખબર આપવામાં આવે છે. આ જગ્યા પરના ઉમેદવારોને લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યુ અને તબીબી તપાસ પછી જ પસંદ કરવામાં આવે છે. ખાનગી સેકટરની મોટા ભાગની કંપનીઓ શૈક્ષણિક સિદ્ધિ કરતાં રસ, અભિરુચિ અને વ્યનક્તિત્વઇ પર ધ્યાન કેન્દ્રિત કરીને પસંદ કરવામાં પરિવર્તનશીલ છે. અનુભવનો ચોક્કસ લાભ મળે છે. પરંતુ નવા દાખલ થનારને નોકરી દરમિયાન તાલીમ પણ આપવામાં આવે છે. ઊંચી જગ્યાં મેળવવા શૈક્ષણિક લાયકાત વધુ ઊંચી જોઇએ. આ ઉદ્યોગમાં ખૂબ સ્પપર્ધા છે અને આખરે મુસાફરી અને પ્રવાસન સંગમાં વધારે સારા શિક્ષણવાળા વધુ ઝડપી પ્રગતિ સાધે એવો સંભવ છે. પ્રવાસી માર્ગદર્શક સુધીની જગ્‍યા પર નોકરી શોધનાર માટે મૂળભુત જરૂરિયાત શાળા છોડયાનું પ્રમાણપત્ર (૧૦ + ૨) ની જરૂર છે. પરંતુ વ્યભવસ્થાળપકના હોદ્દાની અભિલાષા રાખનાર ઉમેદવારને ઇતિહાસ, કલા, ભાષા, ભૂગોળને લગતા કોઇ પણ ક્ષેત્રમાં સ્નાદતક ડિગ્રીની જરૂર છે.

પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગમાં અધિક્રમ નીચે મુજબ છે: કાઉન્‍ટર કારકુન / કાઉન્ટીર મદદનીશ : પ્રવાસ નોંધ તૈયાર કરવી, ટિકિટની કામગીરી, આરક્ષણ, યોગ્યા માર્ગો સૂચવવા. વગેરે સિનિયર મદદનીશ : કાઉન્ટર કારકુનના કામ પર દેખરેખ રાખે છે. જુનિયર કાર્યપાલક : કાઉન્ટીર કારકુનના તેમજ એજન્સીર સેવાના ખરીદ-વેચાણ અને વેચાણના પ્રભારી. જિલ્લા‍ વેચાણ વ્યેવસ્થા પક :અમુક ઝોન અથવા પ્રદેશની બધી એજન્સીાઓના ખરીદ-વેચાણ અને વેચાણનું વિનિયમન કરે છે. નાયબ મહાવ્યાવસ્થાખપક : વિભાગ અથવા એજન્સીનના મહાવ્યછવસ્થાધપકના મદદનીશ. મહાવ્યાવસ્થાખપક : અમુક કંપનીનાં એજન્સીછ અથવા વિભાગોની વ્યથવસ્થા કરે છે. ઉપપ્રમુખ : એજન્સી અથવા સમકક્ષના વહીવટી વડા વ્ય વસ્થાધપકો સાથે ચર્ચા-વિચારણા કરીને નીતિ નક્કી કરે છે. અને એજન્સીની સેવા વિસ્તાવરવા માટે યોજનાઓ અને પરિયોજનાઓ ઘડે છે. તેમની બીજા કર્મચારીઓ પ્રત્યેસ જવાબદારી છે અને તે નિયામક બોર્ડને જવાબદાર છે.

પ્રશ્ન : ૩.પાત્રતા અને તાલીમ કંઇ છે ?
જવાબ-૩

પ્રવાસ અને પ્રવાસન માટે તૈયાર કરેલા અભ્યા સક્રમોમાં પ્રવેશ મેળવવાનું પ્રમાણમાં સહેલું છે. મુખ્યૈ ક્ષેત્રો પ્રવાસ એજન્સીમ, પરિવહન, હોટલમાં નોકરી, એરલાઇન્સન કામ માટે સારી સંસ્થાસઓ છે. તે પૂરતી પ્રત્યુક્ષ તાલીમ સાથે ઓછામાં ઓછી ૧-૨ વર્ષની તાલીમ આપે છે. આ સંસ્થાયઓ ભારતીય પ્રવાસ અને પ્રવાસન વ્યયવસ્થા સંસ્થાંએ આપેલી માર્ગદર્શક સૂચનાઓ પર ચાલે છે. આ સંસ્થાસઓનો બારોબાર સંપર્ક સાધવાથી ચોક્કસ માહિતી મળી શકે. સંસ્થારના વિભાગ અંગેની માહિતીમાં પ્રવેશ માટેના કેટલાક માપદંડ આપ્યાશ છે.

પાત્રતા : ઉચ્ચ તર માધ્ય મિક પ્રમાણપત્ર ધરાવનાર વિદ્યાર્થીઓ પૂર્વસ્નારતક અભ્યાતસક્રમમાં પ્રવેશી શકે, જ્યારે અનુસ્નારતક અભ્યારસમાં પ્રવેશ માટે કોઇ પણ ક્ષેત્રની સ્નાસતક ડિગ્રી જરૂરી છે.

ભારતીય પ્રવાસ અને પ્રવાસન વ્યકવસ્થાલ સંસ્થા : પ્રવાસ અને પ્રવાસન વ્યૈવસ્થાના ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કેન્દ્ર છે. તે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય પરંતુ સ્વાનયત્ત સંગઠન છે. તે પ્રવાસ કામગીરી, ફાજલ સમયની વ્ય્વસ્થાલ, પરિવહન, સગવડ અને અર્થઘટન સેવાઓમાં તે પ્રવાસ સંચાલન, સેવા અંગેની કારકિર્દીમાં દાખલ થવા સ્નારતકોને પ્રત્યવક્ષ રીતે અથવા યુનિવર્સિટીઓ મારફત સારી એવી રકમ આપે છે. તેનો હેતુ શૈક્ષણિક અભ્યાપસક્રમ મારફત પ્રવાસનમાં સમાવિષ્ટઆ તમામ માનવ સંચાલનોનું સંપૂર્ણ વ્યરવસાયીકરણ કરવાનો છે. આ સંસ્થા જ્યોર્જ વૉશિંગ્ટવન યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રી ય યુનિવર્સિટીઓ, (કૅનેડામાં કેલગરી યુનિવર્સિટી, ન્યુ્યોર્કની નવી સામાજિક સંશોધન શાળા વગેરે) વિદ્યાશાળા વિનિમય કાર્યક્રમો, સગવડો અને જ્ઞાનની આપ-લે માટે કાર્યક્રમો વિકસાવવામાં આવી રહ્યા છે. તેનાથી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાશાખાને લાભ થશે. આ અભ્યારસક્રમોમાં દાખલ થવા માટેની પાત્રતા અને જરૂરિયાત સ્નાદતક ડિગ્રી, વયમર્યાદા વધુમાં વધુ ૨૮ વર્ષ, અનુસૂચિત જાતિઓ અનુસૂચિત આદિજાતિઓ / બીજા પછાતવર્ગો, માજી સૈનિકો માટે + પાંચ વર્ષની છૂટછાટ નિર્દિષ્ટા સ્થ ળો – ભુવનેશ્વર, કોલકાત્તા, ચેન્નિઇ, દિલ્હી , ગ્વાલિયર અને મુંબઇમાં પ્રવેશે પરીક્ષા આપવાની રહેશે. પ્રશ્નપત્રોમાં મુખ્યત્વે સામાન્યમ જ્ઞાનના પ્રશ્નો રહેશે. ત્યામરબાદ ઇન્ટ રવ્યુ . દરેક કેન્દ્ર માં ઉપલભ્ય્ બેઠકોની સંખ્યાય ખૂબ મર્યાદિત ફકત ૫૦ છે. તેથી પ્રવેશ ઘણો સ્પકર્ધાત્મયક છે.

પ્રશ્ન : ૪.આ ઉદ્યોગમાં મહેનતાણું શું મળે છે ?
જવાબ-૪

પગાર-ધોરણનો આધાર કંપની શહેર વગેરે પર છે. પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગ ઘણો વિસ્ત ર્યો છે અને સ્પેર્ધાત્મથક બન્યોા છે. કંપની અથવા પેઢી અથવા એરલાઇનની પ્રતિષ્ઠા થી પણ ફરક પડે છે. પ્રવાસ/પ્રવાસનનું કામ કંપની એજન્સીન અથવા કંપની માટેના કેટલાંક સામાન્ય પગાર-ધોરણ નીચે મુજબ છે: કાઉન્ટ ર કારકુન રૂ. ૧૭૦૦ થી રૂ. ૨૦૦૦; મદદનીશ રૂ. ૨૦૦૦ થી રૂ. ૨૫૦૦, જુનિયર કાર્યપાલક રૂ. ૩૦૦૦ થી રૂ. ૩૫૦૦, પ્રાદેશિક વ્ય વસ્થા્પક રૂ. ૩૯૦૦ થી રૂ. ૪૫૦૦, મહાવ્યવસ્થાપક રૂ. ૫૦૦૦ થી રૂ. ૬૦૦૦.