ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક
પ્રશ્ન : ૧.હું ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક કેવી રીતે બની શકું ?
પ્રશ્ન : ૨.ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક શું કરે છે ?
પ્રશ્ન : ૩.અભ્યાસક્રમ પૂરો કરવા માટે કઇ કાર્યપદ્ધતિ છે ?
પ્રશ્ન : ૪.અભ્યાસ માટે પાત્રતા કઇ છે ?
પ્રશ્ન : ૫.અભ્યાસક્રમમાં શું આવે છે ?
પ્રશ્ન : ૬.અભ્યાસની પદ્ધતિ કઇ છે ?
પ્રશ્ન : ૭.રોજગારની શક્યતાઓ કઇ છે ?
પ્રશ્ન : ૧.હું ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક કેવી રીતે બની શકું ?
જવાબ-૧

સતત વિકસતા ઉદ્યોગોએ નાણાના ક્ષેત્રમાં નિષ્ણાથતની માગ ઊભી કરી છે. હંમેશાં બદલાનો માહોલ એટલે નાણાકીય પોર્ટફોલિયોની વ્યાવસ્થા કરવા માટે નવાં સાધનોપાય. આનાથી અવકાશ ઊભો થયો છે. જે તેની બધી જરૂરિયાત સાથે નાણાકીય બાબતો હાથ ધરવા માટે ખાસ તાલીમ પામેલી વ્યેક્તિઓથી ભરી શકાય. આ જરૂરિયાત પૂરી કરવા ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક કાર્યક્રમ કહેવાતો. તાલીમ કાર્યક્રમ ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેકષક સંસ્થાત લાવી છે. ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષકની (CFA) લાયકાત ફકત વધારાની લાયકાત નથી, તે વિશેષતા છે અને તે ક્ષેત્રમાં બીજાઓ કરતાં તેમને સ્પષ્ટા લાભ મળે છે. ચાર્ટર્ડ નાણાકિય વિશ્લેષક અભ્યાસક્રમને દેશભરમાં વ્યાપક માન્ય તા મળી છે. વાસ્તવમાં, જે બેન્ક કર્મચારીઓએ સી.એફ.એ. અભ્યામસક્રમ પૂરો કર્યો હોય તેમને પરીક્ષામાં બેસવું પડતું હોય તેવી વિવિધ પરીક્ષાઓનાં કેટલાક પ્રશ્નપત્રોમાં બેસવામાંથી મુક્તિ મળી છે.

પ્રશ્ન : ૨.ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક શું કરે છે ?
જવાબ-૨નવા ચાર્ડર્ડ નાણાકીય વિશ્ર્લેષક સામાન્યન રીતે નાણાકીય સેકટરમાં કાર્યપાલક તાલીમાર્થી તરીકે શરૂ થાય છે. અનુભવ મળતાં તે કોર્પોરેટ સીડી પર ઉચ્ચ કાર્યપાલક કક્ષાએ પહોંચે છે. જે ક્ષેત્રોમાં સી.એફ.એ. તેમના કૌશલનો ઉપયોગ કરી શકે તે ક્ષેત્રો છે : નાણાકીય હિસાબપદ્ધતિ, વ્યડવસ્થાત હિસાબપદ્ધતિ, નાણાકીય વ્યકવસ્થાA (ભારત અને આંતરરાષ્ટ્રીય બંનેને પ્રસ્તુત), મૂડીરોકાણ વ્યાવસ્થાપ, સલામતી મૂલ્યાંતકન, પરિયોજના આયોજન, સાહસ મૂડી વ્યવસ્થાક અને લોકોમાં ધિરાણ દર-નિર્ધારણ. ઉપરનાં ક્ષેત્રોમાં નિર્ણયો માટે સી.એફ.એ. જવાબદાર રહેશે. તેમનો નિર્ણય પ્રસ્તુણત માહિતીના વિશ્ર્લેષણની જથ્થારવિષયક ટેકનિક પર આધારિત રહેશે. ભારત ચાર્ટર્ડ નાણાકીય વિશ્ર્લેષક સંસ્થાણ (ICAFI) એ પૂરી પાડેલી તાલીમથી સી.એફ.એ. એ શું જોવું, કયાં જોવું, અને પોતાને જે કંઇ માહિતી મળી છે તેનું વિશ્ર્લેષણ કરી શકશે. સી.એફ.એ. જે કામ કરે છે તે ખૂબ જ પડકારરૂપ છે અને નાણાકીય બાબતમાં વ્યાજવસાયિક સંતોષ થાય તે રીતે નાણાકીય બદલો આપે છે.
પ્રશ્ન : ૩.અભ્યાસક્રમ પૂરો કરવા માટે કઇ કાર્યપદ્ધતિ છે ?
જવાબ-૩પ્રમાણિત ચાર્ટર્ડ નાણાકીય વિશ્લે્ષક બનવા માટે વ્ય ક્તિએ ત્રણ વર્ષનો અનુસ્નાશતક કાર્યક્રમ પૂરો કરવો પડે છે. આ કાર્યક્રમનો પત્રવ્યબવહાર મારફત અભ્યાસ કરી શકાય છે. તે ભારતીય ચાર્ટર્ડ નાણાકીય વિશ્લેષક સંસ્થા, ચલાવે છે. આ અભ્યાભસક્રમ પૂરો થતાં વ્યક્તિ આઇ.સી.એફ.એ.આઇ. નો સભ્યહ બની શકે. આ અભ્યાકસક્રમમાં પ્રવેશનો આધાર પ્રવેશ પરીક્ષા પર છે. આ પરીક્ષા મૂળભૂત રીતે ઉમેદવારની અભ્યાયસક્રમ પ્રત્યેરની રુચિનું પરીક્ષણ કરે છે. અભ્યા સક્રમની વિષયવસ્તુ સંશોધન નાણાકીય વિશ્લેષકની સરસ વિગત આપે છે. તેથી, આ અભ્યાયસક્રમ પસંદ કરનાર વ્યસક્તિને નાણાકીય બાબતો આત્મચસાત કરવાની આવડત અને કુદરતી અભિરુચિ હોવાં જોઇએ.
પ્રશ્ન : ૪.અભ્યાસ માટે પાત્રતા કઇ છે ?
જવાબ-૪

વિદ્યાર્થીઓ અને નીમેલા કાર્યપાલક બંને સી.એફ.એ. અભ્યાવસક્રમ પસંદ કરે છે. નવા સ્નાયતકો અને સ્ના્તક ડિગ્રીના અભ્યાસક્રમના છેલ્લાઅ વર્ષના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે પાત્ર છે. પાંચ વર્ષનો અનુભવ ધરાવતા કમિશન્ડ્ સંરક્ષણ કર્મચારીવર્ગની બાબતમાં સ્નારતક ડિગ્રીથી પૂર્વ-લાયકાત જતી કરવામાં આવે છે. નાણાકીય વિશ્લેષકને બે લાક્ષણિકતા હોવી જોઇએ. પ્રથમ સંખ્યા સાથે કામ કરવાની શક્તિ અને બીજું, પોતાનું દ્રષ્ટિકબિંદુ સંક્ષેપમાં વ્યાથપક રીતે રજૂ કરવાની શક્તિ. આને લક્ષમાં લઇને પ્રવેશ કસોટીમાં ઉમેદવારની મોખિક કૌશલ અને સંખ્યાયવિષયક વિચારવાની શક્તિઓ ચકાસવાનો પ્રયત્નન કરવામાં આવે છે.

પ્રશ્ન : ૫.અભ્યાસક્રમમાં શું આવે છે ?
જવાબ-૫

અભ્યાસક્રમના પાયાના મોડ્યુલનો હેતુ વાણિજ્ય સિવાયની વિદ્યાશાખાના ઉમેદવારોને નાણાના મૂળભૂત સિદ્ધાંતોથી પરિચિત કરવાનો છે.તેમાં નાણાકીય અને વ્યદવસ્થામ, હિસાબકાર્ય, કરવેરા આયોજનની આવશ્ય ક બાબતો, મૂડી-રોકાણના મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંતો, કોર્પોરેટ નાણાંની મૂળભૂત બાબતો અને નાણાકીય પ્રયોજનોને પ્રસ્તુશત તરીકે આંકડાશાસ્ત્ર અભ્યા સક્રમમાં સમાવેશ થાય છે તેથી, એમ.બી.એ., સી.એ., આઇ.સી.ડબલ્યુ .એ. અને એમ.કોમ. જેવી વ્યાઅવસાયિક લાયકાત ધરાવતા લોકોને અભ્યાકસક્રમના પ્રારંભના પાયાના મોડ્યુલથી મુક્ત રાખવામાં આવે છે. પાયાનો અભ્યા્સક્રમ બીજા પ્રવેશ નોંધણી પછી ત્રણ મહિનામાં પાયાના મોડ્યુલની લાયકાત પરીક્ષામાં બેસી શકે છે.

પ્રારંભિક કક્ષા : આ કક્ષા પણ દ્વિતીય મોડ્યુલ તરીકે જાણીતી છે. તેનું બે જૂથમાં વિભાજન કરવામાં આવે છે: જૂથ - ક અને જૂથ – ખ. જૂથ-ક માં નાણાકીય હિસાબ અને નાણાકીય વ્યઆવસ્થાકના બે પ્રશ્નપત્રો છે. ઉમેદવાર નોંધણી પછી છ મહિનામાં આ પરીક્ષામાં બેસી શકે. જૂથ-ખ માં ફક્ત એક પ્રશ્નપત્ર છે. સંખ્યાહ વિષયક પદ્ધતિ અને અર્થશાસ્ત્રા ઉમેદવાર નોંધણી પછી. બાર મહિનામાં આ પરીક્ષામાં બેસી શકે.

ઇન્ટ્ર કક્ષા : આ કક્ષાને તૃતીય મોડ્યુલ કહેવામાં આવે છે. તેનું વિભાજન બે જૂથમાં થાય છે: જૂથ-ગ અને જૂથ-ઘ. જૂથ-ગ માં બે પ્રશ્નપત્રો છે. એક આર્થિક વિધાન અને બીજો વ્ય‍વસ્થાથ હિસાબ. આ જૂથના પ્રશ્નપત્રોની પરીક્ષા પ્રારંભિક કક્ષા પાસ કર્યા પછી છ મહિનામાં લઇ શકાય. જૂથ-ઘ માં પણ બે પ્રશ્નપત્રો છે: એક સુરક્ષા મૂલ્યાંહકન અને બીજો પરિયોજના મૂલ્યાં કન, આયોજન અને નિયંત્રણ અંગે છે. આ જૂથ માટેની પરીક્ષા પ્રારંભિક કક્ષાની પરીક્ષા પાસ કર્યા પછી બાર મહિનામાં લઇ શકાય.

આખરી કક્ષા : આખરી કક્ષા અથવા ચોથા મોડ્યુલનું વિભાજન બે જૂથમાં થાય છે: જૂથ-ચ અને જૂથ-છ. જૂથ-ચ માં બે પ્રશ્નપત્રો છે. ઉચ્ચજ નાણાકીય વ્ય્વસ્થા અને નાણાકીય સેવાઓ. આ જૂથ માટેની પરીક્ષા ઇન્ટર કક્ષાની પરીક્ષા પાસ કર્યા પછી છ મહિનાની અંદર લઇ શકાય. જૂથ-છ માં બે પ્રશ્નપત્રો છે. મૂડીરોકાણ વ્યસવસ્થા – ભારતીય નાણાકીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યાવસ્થા .જૂથનાં પ્રશ્નપત્રો માટેની પરીક્ષા ઇન્ટયર કક્ષા પાસ કર્યા પછી એક વર્ષે લઇ શકાય. આ કક્ષાના ઉમેદવારોને પ્રતિષ્ઠિઓત સંસ્થાઓમાં મૂકી પ્રત્ય ક્ષ તાલીમ પણ આપવામાં આવે છે.

પ્રશ્ન : ૬.અભ્યાસની પદ્ધતિ કઇ છે ?
જવાબ-૬અગાઉ જણાવ્યા મુજબ આ અભ્યાસક્રમ પત્રવ્યછવહાર મારફત ચલાવવામાં આવે છે. બેંગલોર, ચેન્નાબઇ, મુંબઇ, દિલ્હીમ, હૈદ્રાબાદ, કોલકાત્તા જેવાં મુખ્યં શહેરોમાં અઠવાડિક કાર્યશાળાઓના રૂપમાં સંપર્ક કાર્યક્રમથી આની પુરવણી કરવામાં આવે છે. આ કાર્યશાળાઓનો હેતુ મુખ્યર વિભાવનાનું સ્પવષ્ટીિકરણ અને સ્વે-અભ્યાસ દરમિયાન ઉમેદવારોને સામનો કરવો પડ્યો હોય તેવા પ્રશ્નો હલ કરવાનો છે. વધુ અભ્યાસ : આઇ.સી.એફ.એ.આઇનો ચાર્ટર્ડ નાણાકીય વિશ્લે-ષક અભ્યાસસક્રમ ઇન્દિભરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ અનુસ્નાતક ડિગ્રી સમકક્ષ માન્ય્ કરેલ છે. આમ, સી.એફ.એ. વ્ય વસ્થારમાં પીએચ.ડી. કાર્યક્રમમાં પ્રવેશ મેળવવાને પાત્ર છે. ઘણી અમેરિકન યુનિવર્સિટીઓ પણ આ કાર્યક્રમને માન્ય્ રાખે છે અને પીએચ.ડી. અભ્યામસ આગળ ધપાવવા પાત્રતાના માપદંડ તરીકે સ્વી કારે છે.
પ્રશ્ન : ૭.રોજગારની શક્યતાઓ કઇ છે ?
જવાબ-૭બેકિંગ, વીમો, કોર્પોરેટ સેકટર, નાણા અને પટા અંગે કામ કરતી કંપનીઓમાં રોજગારની વિપુલ તક છે. ભારતીય રિઝર્વ બેન્કઅ, ઇન્ટંરનેશનલ ડેવલપમેન્ટુ બેંક ઓફ ઇન્ડિ યા (IDBI), ઇન્ડ્સ્ટ્રી્યલ ફાયનાન્સર કોર્પોરેશન ઓફ ઇન્ડિટયા (IFCI) અને ભારતીય રેલવે સી.એફ.એ. કાર્યક્રમ માન્યી રાખે છે અને તાલીમી સી.એફ.એ. ને નીમે છે. આ ઉપરાંત તાલીમી સી.એફ.એ. સ્વાતંત્ર વેપાર સલાહકાર તરીકે વેપારમાં દાખલ થઇ શકે અથવા હાલની સલાહકાર પેઢીમાં જોડાઇ શકે. તાલીમી સી.એફ.એ. પાસે ચાર્ટર્ડ એકાઉન્ટઅન્ટલ પછી અથવા કોસ્ટજ એકાઉન્ટ્ન્સીતમાં વિશેષ પેઢીમાં જોડાવાનો પણ વિકલ્પએ છે. વધારે માહિતી માટે
આઇ.સી.એફ.એ.આઇ. પર નાગાર્જુન હિલ્સ્, પુંજાગુટ્ટા, હૈદ્રાબાદ ૫૦૦૦૮૨ નો સંપર્ક સાધવો. ટેલિ નં. ૩૩૫૧૦૫૭૧, ૩૩૫૩૪૧૧ વેબસાઇટ : http://www.icfai.org/homepage/Icfai_home_page.html