ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
ભારતમાં માહિતી પ્રૌદ્યોગિકી ઉદ્યોગનું ભાવિ
પ્રશ્ન : ૧.ભારતમાં માહિતી પ્રૌદ્યોગિકી (આઇ.ટી.) ઉદ્યોગનું ભાવિ કેવું છે ?
પ્રશ્ન : ૨.શૈક્ષણિક અભ્યાસક્રમો ક્યા છે ? સંસ્થાંઓની યાદી આપો.
પ્રશ્ન : ૩.નોકરીનો પ્રકાર કયો છે ?
પ્રશ્ન : ૪.દરેક ક્ષેત્રમાં મહેનતાણું કેટલું મળે છે ?
પ્રશ્ન : ૫.ઉદ્દભવતી પ્રૌદ્યોગિકીઓ કઇ છે ?
પ્રશ્ન : ૬.ભવિષ્ય નો માહોલ કેવો છે ?
પ્રશ્ન : ૧.ભારતમાં માહિતી પ્રૌદ્યોગિકી (આઇ.ટી.) ઉદ્યોગનું ભાવિ કેવું છે ?
જવાબ-૧

મુખ્ય અહેવાલ મુજબ, ભારતીય સોફટવેર ઉદ્યોગ ૨૦૦૫ સુધીમાં ૧૦૦૦ કરોડ ડોલરનું ટર્નઓવર પ્રાપ્ત્ કરવા સ્થા્પવામાં આવ્યોધ છે. માહિતી પ્રાદ્યોગિકી વ્યાવસાયિકોની પ્રાયોજિત માગ દર વર્ષે ૪૦૦,૦૦૦ થી વધવાનો અંદાજ છે. આઇ.ટી. વ્યાવસાયિકોનાં માગ અને પુરવઠા વચચે આ સ્પષ્ટ અસમતુલા છે. તેના પરિણામે આ સેકટર અધિકતમ વેતનના પેકેજ આપે છે. ઇન્ટરનેટ નવી ક્રાંતિ છે. તે દુનિયામાં છવાઇ ગયું છે. તે આપણે જે રીતે કામ કરીએ છીએ, જીવીએ છીએ, ખરીદી કરીએ છીએ, સંદેશાવ્ય વહાર કરીએ છીએ તેને બદલવાનું વચન આપે છે.

પ્રશ્ન : ૨.શૈક્ષણિક અભ્યા સક્રમો કયા છે ? સંસ્થાસઓની યાદી આપો.
જવાબ-૨

ઘણીખરી ઇજનેરી કૉલેજો કોમ્‍પ્‍યુટર ઇજનેરીમાં બી.ઇ., બી.ટેક. નો અભ્યાસક્રમ આપે છે. કોમ્‍પ્‍યુટર ઇજનેરીમાં વધારે માહિતી માટે ‘ઇજનેરી’ નીચેનો વિભાગ જુઓ. યુનિવર્સિટીઓ દ્વારા અપાતા બીજા કોમ્‍પ્‍યુટર અભ્યાસક્રમોમાં બી.એસ.સી. (કોમ્‍પ્‍યુટર), તે બીસી.એસ. (કોમ્‍પ્‍યુટર વિજ્ઞાનના સ્નાઓતક તરીકે જાણીતું છે, એમ.સી.એ. (માસ્ટર ઓફ કોમ્‍પ્‍યુટર એપ્લીનકેશન), એમ.સી.એમ. (માસ્ટટર ઓફ કોમ્‍પ્‍યુટર મેનેજમેન્ટ્), ડી.સી.એ. (ડિપ્લોમા ઇન કોમ્‍પ્‍યુટર એપ્લીકેશન), ડી.સી.ઇ. (કોમ્‍પ્‍યુટર ઇજનેરીમાં ડિપ્લોમા), ડી.સી.એસ. (કોમ્‍પ્‍યુટર વિજ્ઞાનમાં ડિપ્લો્મા) નો સમાવેશ થાય છે.

ઇન્ફોટેકનો જુવાળ થતાં, સેંકડો ખાનગી કોમ્‍પ્‍યુટર સ્થાઓ દેશભરમાં ખૂલી છે. આ સંસ્થા્ઓ દ્વારા ચલાવાતા અભ્યાસક્રમોમાં કોમ્‍પ્‍યુટર મૂળભૂત બાબતોથી માંડી ઉચ્ચ કોમ્‍પ્‍યુટરભાષા સુધી છે. તેમ છતાં, શીખવવા માટે કોઇ ધોરણ નથી અને અભ્યાસક્રમની વિગત અને વિદ્યાર્થીઓની ગુણવત્તા સંસ્થાએ સંસ્થાએ ઘણી જુદી પડે છે.

વીજાણુ વિભાગ કોમ્‍પ્‍યુટર અભ્યાસક્રમની અધિકૃત (DOEACC) : આ યોજના હેઠળ ચાર કક્ષાના અભ્યાપસક્રમો છે: ‘ઓ’ કક્ષા પાયાની કક્ષા છે. આ કાર્યક્રમ મદદનીશ અથવા સમકક્ષ કક્ષા તરીકે ઉમેદવારની કાર્યક્ષમતાને પ્રમાણિત કરશે. તેને છેક નીચેની કક્ષાનો ગણવામાં આવે છે. તે ઓછામાં ઓછું એક વર્ષનો પૂર્ણકાલીન હોવો જોઇએ. માન્યણ સંસ્થાનઓના વિદ્યાર્થીઓ ૧૦ + ૨ હોય અથવા આઇ.ટી.આઇ. નું સમકક્ષ લાયકાતનું પ્રમાણપત્ર ધરાવતા હોય, તો તેમનો ૧૦૧ કક્ષાનો અભ્યાીસક્રમ પૂરો કર્યા પછી આ પરીક્ષા માટે અરજી કરી શકે. સીધી અરજી કરનારને એક વર્ષનો પ્રસ્તુત અનુભવ (તે માન્યજ સંસ્‍થામાં શીખવવા સહિત માહિતી – પ્રૌદ્યોગિકી (આઇ.ટી.) માં નોકરીનો અનુભવ દર્શાવે છે.) અથવા ૧૦ + ૨ અથવા સમકક્ષ લાયકાત ઉપરાંત એન.સી.વી.ટી. ડી.પી. અને સી.એસ. (માહિતી તૈયાર કરવી અને કોમ્‍પ્‍યુટર સોફટવેર) પરીક્ષામાં પાસ હોવો જોઇએ.

એ’ કક્ષા (ઉચ્ચર ડિપ્લોમમા કક્ષા) : આ કાર્યક્રમકાર તરીકે ઉમેદવારના કૌશલની સાબિતી આપશે. તે એક વર્ષ માટે સરેરાશ વિદ્યાર્થીના પૂર્ણકાલીન અભ્યાસની સમકક્ષ હોવો જોઇએ. જેમણે આ કક્ષા અને સ્નાતક પછી માન્યર ‘એ’ કક્ષાનો અભ્યાસક્રમ કર્યો છે તે પાત્ર છે. સીધી અરજી બાબતમાં, ‘ઓ’ કક્ષા અને સ્નાતક અને એક વર્ષના પ્રસ્તુત અનુભવ સાથે પાત્ર છે. સરકાર માન્યન પોલિટેકનિક ઇજનેરી ડિપ્લોનમા + ‘એ’ કક્ષાનો અભ્યાસક્રમ પાત્રતા પરિપૂર્ણ કરે છે.

‘બી’ કક્ષા (સ્નાતક કક્ષા) : આ યથાપ્રસંગ પદ્ધતિ વિશ્લેરષક અથવા સોફટવેર ડિઝાઇનર અથવા ઇજનેર તરીકેની નિપુણતા માટે ઉમેદવારને પ્રમાણપત્ર આપશે. અભ્યાસક્રમની મુદત માન્યત સંસ્થામાં ત્રણ વર્ષના પૂર્ણકાલીન અભ્યાસસક્રમ જેટલી હોવી જોઇએ. સ્ના તક અને સરકાર માન્યત પોલિટેકનિક ડિપ્લોતમા ધરાવનાર : ‘બી’ કક્ષાનો માન્યા અભ્યાસક્રમ પૂરો કરનાર ‘બી’ કક્ષાનો વિદ્યાર્થીઓએ બે વર્ષનો પ્રસ્તુત અનુભવ લીધો હોય અને ત્રણ વર્ષના પ્રસ્તુત અનુભવ ધરાવનાર સ્નાતકો પાત્ર છે.

સરકાર માન્યા પી.પી.ડી.સી.એ. / પી.જી.ડી.સી.એ. કેટલાક અભ્યાસક્રમમાંથી મુક્તિ આપે છે. ‘સી’ કક્ષા (અનુસ્નાતક કક્ષા) : આ અભ્યાસક્રમ પદ્ધતિ વ્યપવસ્થાપક તરીકે ઉમેદવારની નિપુણતા મુકર કરે છે. માન્યો સંસ્થામાં આ અભ્યા સક્રમની મુદત ૧૮ મહિનાના પૂર્ણકાલીન અભ્યારસક્રમ જેટલી હોવી જોઇએ. ‘બી’ કક્ષા ધરાવતા અથવા બી.ટેક., બી.ઇ., એમ.સી.એ., એમ.એસ.સી, ગણિતશાસ્ત્રા / આંકડાશાસ્ત્ર / કામગીરી સંશોધનમાં અનુસ્નાનતક ડિગ્રી / એમ.બી.એ. (ગણિતશાસ્ત્રર સાથે બી.એસ.સી. / બી.એ. પછી ) તે પણ માન્ય ‘સી’ કક્ષાનો અભ્યા્સક્રમ કરનાર પાત્ર છે. સીધા અરજદાર બાબતમાં, ‘બી’ કક્ષા ધરાવતા / બી.ટેક./બી.ઇ./ એમ.સી.એ. અનુસ્નામતક ડિગ્રી (ગણિતશાસ્ત્ર / ગેટ (કોમ્‍પ્‍યુટર) /આંકડાશાસ્ત્ર / કામગીરી સંશોધન)) એમ.બી.એ. (ગણિતશાસ્ત્રા સાથે બી.એસ.સી. / બી.એ) ને પણ દરેક બાબતમાં ૧૮ મહિનાનો પ્રસ્તુત અનુભવ ધરાવનાર પાત્ર છે. પરીક્ષામાં બેસવા માટે નોંધણી પૂર્વ જરૂરિયાત છે. કોઇ પણ સમયે ઉમેદવાર એક કક્ષાએ નોંધણી કરાવી શકે. નોંધણી પાંચ વર્ષ માટે કાયદેસર છે.

સંપર્ક સરનામું : ડૉએક કન્ટ્રોલ સેન્ટળર C/o માનવશક્તિ વિકાસ પ્રભાગ, વીજાણું વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ નિકેતન (બીજો માળ) ૬, લોધી રોડ, સી.જી.ઓ. કોમ્લેક્ષ, નવી દિલ્હી.

ઉદ્યોગ પ્રમાણિત અભ્યા્સક્રમ માઇક્રોસોફટ સહિત ગ્લોબલ ઇન્ફોપટેક, ઓરેકલ, સિસ્કોર, આઇ.બી.એમ. વગેરે તેમના પોતાના કાર્યક્રમ સાથે બહાર આવ્યાક છે. તે તેવા પ્રમાણન ધરાવતા ઉમેદવારોની નિપુણતા કક્ષાનું સૂચક પૂરું પાડે છે. અને તે દુનિયાભરમાં માન્યે છે. માઇક્રસોફટના પ્રમાણપત્રમાં એમ.એસ.સી.ઇ. (માઇક્રોસોફટ પ્રમાણિત પદ્ધતિ ઇજનેર), એમ.સી.પી. (માઇક્રોસોફટ પ્રમાણિત વ્યાપવસાયિકો), એમ.સી.એસ.ડી. (માઇક્રોસોફટ પ્રમાણિત સોલ્યુોસન ડેવલપર), માઇક્રોસોફટે આ પ્રમાણપત્રો માટે તાલીમ આપવા અનેક કોમ્‍પ્‍યુટર સંસ્થામઓને અધિકૃત કરી છે. તેની પરીક્ષા માઇક્રોસોફટ ખુદ લે છે. કસોટીમાં સફળ થનાર ઉમેદવારોને અનુરૂપ માઇક્રોસોફટ પ્રૌદ્યોગિકીમા પ્રવીણ હોવા તરીકે વૈશ્વિક રીતે માન્યર રાખવામાં આવે છે. બીજી કંપનીઓ પણ સમાન પ્રમાણપત્રો આપે છે.

પ્રશ્ન : ૩.નોકરીનો પ્રકાર કયો છે ?
જવાબ-૩પી.સી.ની પ્રગતિ થતાં, માહિતી પ્રૌદ્યોગિકી ઉદ્યોગમાં ઘણો ફેરફાર થયો છે. એકાએક કોમ્‍પ્‍યુટર વ્યાપક બન્યાં અને મોટા પ્રમાણમાં કામ આપમેળે થવા માંડ્યું. સોફટવેરની ક્રાંતિએ આપણા કામની રીતને સમૂળી બદલી નાખી. સસ્તાં અને વાપરવામાં સરળ સોફટવેર પેકેજે ઉત્પાદકતાની કક્ષા ઘણી વધારી દીધી. સંભવત કોઇ સેકટર માહિતી પ્રૌદ્યોગિકીના સ્પનર્શથી વંચિત રહ્યું નથી. ઉત્પાદન નાણાં, બેંકિંગ, ખરીદ-વેચાણ, મનોરંજન, શિક્ષણ અને બીજાં અનેક ક્ષેત્રો આઇ.ટી.નો લાભ લઇ રહ્યાં છે. પરિણામે, માહિતી પ્રૌદ્યોગિકી ઉદ્યોગ કોમ્‍પ્‍યુટરમાં તાલીમ મેળવેલા સ્ટાફ ઉપરાંત બીજા બધા ક્ષેત્રોના વ્યાવસાયિકોને રાખે છે. તે પ્રકારમાં બિન ટેકનિકલ હોઇ નેટવર્કિંગ, મલ્‍ટીમીડિયા અને ઇન્ટરનેટ જેવી ઝડપી વિકાસની પ્રૌદ્યોગિકીઓએ નોકરીના તદન નવા પ્રકાર ઊભા કર્યા છે. થોડાંક વર્ષો અગાઉ આમાંનો કોઇ ન હતો. આ સેકટરમાં સૌથી વધારે ઝડપી વૃદ્ધિ અને ફેરફાર થયા છે. દર મહિને નવા સોફટવેર અને નવી ટેકનિક આવે છે અને વ્યાફવસાયિકોએ ઝડપી પ્રગતિ સાથે કદમ મિલાવવા પડે છે. આઇ.ટી. ઉદ્યોગમાં હાર્ડવેર ટેકનિકલ નોકરીને હાર્ડવેર નોકરી અને સોફટવેર નોકરી તરીકે વ્યાવપક રીતે વર્ગીકૃત કરી શકાય. બિન ટેકનિકલ નોકરીમાં કાર્યલક્ષી નિષ્ણાકત સલાહકાર, વેબ ડિઝાઇનર, ડેટા એન્ટ્રી વ્યાવસાયિકો વગેરેનો સમાવેશ થાય છે. હાર્ડવેર નોકરી, સોફટવેર નોકરી, વિશેષિત નોકરી, ઇન્ટરનેટને લગતી નોકરી, મલ્ટીમીડિયા નોકરી.

 

પ્રશ્ન : ૪.દરેક ક્ષેત્રમાં મહેનતાણું કેટલું મળે છે ?
જવાબ-૪

હાર્ડવેર નોકરીમાં વાર્ષિક મહેનતાણું : વી.એસ.એસ.આઇ. ડિઝાઇન ઇજનેર રૂ. ૧,૨૦,૦૦૦ થી વધારે, ઉત્પા્દન રૂ. ૬૦,૦૦૦૦ – ૩,૦૦,૦૦૦; નિભાવ રૂ. ૩૬,૦૦૦ – ૯૬,૦૦૦; નેટવર્કિંગ રૂ. ૭૨,૦૦૦ થી વધુ (પ્રવેશ કક્ષાએ સોફટવેર જોબઃ પ્રોગ્રામર રૂ. ૮૪,૦૦૦ – ૩,૦૦,૦૦૦ (પ્રવેશ કક્ષાએ), પ્રોજેક્ટ લીડર રૂ. ૨,૦૦,૦૦૦ – ૬,૦૦,૦૦૦ પદ્ધતિ પૃથક્કાર રૂ. ૩,૦૦,૦૦૦ થી વધુ; સિનિયર વ્યકવસ્થાષપક રૂ. ૪,૦૦,૦૦૦ થી વધુ; સ્પેરશ્ય્લાઇઝડ એપ્લિ,કેશન સી.એ.ડી./સી.એ.એમ. રૂ. ૭૨,૦૦૦ – ૨,૪૦,૦૦૦; ઇ.આર.પી. રૂ. ૨,૪૦,૦૦૦ થી વધુ; ઇન્ટરનેટને લગતા વેબમાસ્ટ ર રૂ. ૧,૨૦,૦૦૦ થી વધુ (પ્રવેશ કક્ષાએ), મિલ્ટીલમીડિયા ડી.ટી.પી. ઓપરેટર રૂ. ૩૦,૦૦૦ થી વધુ (પ્રવેશ કક્ષાએ); કોમ્યુશ્ ટર એનિમેટર રૂ. ૬૦,૦૦૦ થી વધુ (પ્રવેશ કક્ષાએ); સીડી - આર.ઓ.એમ. ડેવલપર રૂ. ૯૬,૦૦૦ થી વધારે (પ્રવેશ કક્ષાએ); દ્રશ્યે/શ્રાવ્ય સંપાદક રૂ. ૮૪,૦૦૦ થી વધારે (પ્રવેશ કક્ષાએ);

પ્રશ્ન : ૫.ઉદભવતી પ્રૌદ્યોગિકીઓ કઇ છે ?
જવાબ-૫

ઇ-કોમર્સ : ઇન્ટરનેટ ક્રાંતિ દુનિયા પર છવાઇ ગઇ છે અને કંપનીઓ પરંપરાગત રીતે ગ્રાહકો સાથે વ્યવહાર કરતી તેની રીત બદલી રહી છે. હવે ગ્રાહકો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તેમના ઘરમાંથી ખસ્યા સિવાય સરખામણી કરી શોપિંગ કરી શકે છે. વીજાણુ વાણિજ્ય (ઇ-કોમર્સ) ઇન્ટરનેટ પણ બધી વાણિજ્યિક લેવડ-દેવડને લગતું છે. કોમર્સનું પ્રમાણ ૨૦૦૧ સુધીમાં ૪૦૦૦૦ કરોડ અમેરિકન ડોલર સુધી જશે એવો અંદાજ છે. આ ક્ષેત્રમાં દાખલ થવા માટે કોમ્‍પ્‍યુટર વિજ્ઞાન / ઇજનેરીમાં મૂળ ડિગ્રી ઉપરાંત જાવા, ડી.એચ.ટી.એમ.એસ., વિઝયુઅલ બેઝિક વગેરે જેવા ફ્રન્ટપ એન્ડામાં વપરાતાં સોફટવેરનું અને ઓરેકલ અને એસકયુએલ સર્વર તેમજ નેટવર્કિંગ અને વેબ સર્વર નિભાવનું સંગીત જ્ઞાન હોવું જોઇએ. આ ઉપરાંત વેપારની લેવડ-દેવડની સમજ પણ આવશ્યક છે.

પુરવઠા શૃંખલા વ્યેવસ્થાર : કોઇ પણ ઉદ્યોગમાં આખરી ઉત્પાદનમાં વપરાતાં અનેક મટીરિયલ ઇનપુટ પૂરાં પાડતા સંખ્યા બંધ વિક્રેતા હોય છે. વિતરણ બાજુએ જથ્થા બંધ વેચાણ, વિતરક અને છૂટક વેચનારની ચેનલ હોય છે. પુરવઠા શૃંખલા વ્યિવસ્થા : સોફટવેર વેચનાર પાસેથી આવતાં પુરવઠા માટે લેવાતો સમય કાપી નાખે છે અને યાદીની કક્ષા ઘટાડી પડતર કિંમત ઘટાડે છે. ખરીદ-વેચાણ બાજુએ, માગ પૂરી કરવા છેવટના ગ્રાહકને વસ્તુ સમયસર પહોંચે તેની ખાતરી કરે છે.

ગ્રાહક સંબંધ : માલ અને સેવા આપતી કંપનીઓએ સંખ્યા બંધ ગ્રાહકો સાથે કામ પાડવાનું હોય છે. ગ્રાહક સંબંધ વ્યસવસ્થાર સોફટવેર ગ્રાહક સાથે બધી જૂની લેવડદેવડનું રેકર્ડ આપે છે, જેથી તેની સાથે કામ કરતી કંપનીનો કર્મચારી સાચો નિર્ણય લઇ શકે.

પ્રશ્ન : ૬.ભવિષ્યનો માહોલ કેવો છે ?
જવાબ-૬

મુખ્ય અહેવાલ મુજબ ભારતીય સોફટવેર ઉદ્યોગ ૨૦૦૫ સુધીમાં ૧૦૦૦ કરોડ ડોલરનું ટર્નઓવર પ્રાપ્ત કરવા સ્થાવપવામાં આવ્યો છે. તાલીમ પામેલા આઇ.ટી. વ્યાવસાયિકોની પ્રાયોજિત માગ દર વર્ષે ૪,૦૦,૦૦૦ ઉપરાંત રહેવાનો અંદાજ છે. આઇ.ટી. વ્યાતવસાયિકોનાં માગ અને પુરવઠા વચ્ચે આ સ્પહષ્ટ સમતુલા છે. તેના આપણે આ સેકટર અધિકતમ વેતનનો પેકેજ આપે છે. આપણે જે રીતે રહીએ છીએ, શોપિંગ કરીએ છીએ. મનોરંજન કરીએ છીએ તેની રીતમાં ઇન્ટરનેટ ઝડપથી બદલાતાં, આ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાનો ઉદ્યોગ સાહસિકો માટે ઘણો અવકાશ છે.