ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
ગૃહવિજ્ઞાન કર્યા પછી નોકરીની શક્યતા
પ્રશ્ન : ૧.ગૃહવિજ્ઞાન કર્યા પછી નોકરીની શક્યતાઓ કઇ છે ?
પ્રશ્ન : ર.કારકિર્દીની શક્યતા અને ભવિષ્યૃનાં પ્રયોજન કયાં કયાં છે ?
પ્રશ્ન : ૧.ગૃહવિજ્ઞાન કર્યા પછી નોકરીની શક્યતાઓ કઇ છે ?
જવાબ-૧

ગૃહવિજ્ઞાન અનેક તક આપે છે અને જુદાં જુદાં ક્ષેત્રો અંગે ઘણી જાણકારી આપે છે. પૂર્વસ્નાનતક કક્ષા જોકે, તે +૨/પી.યુ.સી./ઇન્ટરમીડિયેટ કક્ષા (ઘણા રાજ્ય બોર્ડ અને સી.બી.એસ.ઇ.એ. મંજૂર કરેલ). વિદ્યાર્થી ગૃહવિજ્ઞાન ખરેખર ભણવાનું પૂર્વ-સ્ના્તક કક્ષાએ જ શરૂ કરે છે., કારણકે પ્રત્યજક્ષ તાલીમ મુદ્રણ, મૂળભૂત સીવણકામ, ઇન્ટીરિયર ડિઝાઇન, ઇન્ટીસરિયર ડેકોરેશન વગેરે જેવાં બીજા ક્ષેત્રોમાં જવાનું પસંદ કરી શકે અથવા ગૃહવિજ્ઞાનમાં અનુસ્નાઅતક ડિગ્રી માટે પણ જઇ શકે. પોષણ અને આહારશાસ્ત્રમમાં, ગ્રામીણ સમુદાય, વિસ્તોરણ, બાળ વિકાસ, કુટુંબ સંબંધ, કાપડ/કપડાં વગેરેમાં પણ વધારે વિગતવાર અભ્યાસક્રમ છે. રચનાત્મનક મગજ અથવા ખૂબ જ વૈજ્ઞાનિક વિચાર ધરાવનારાઓને ગૃહવિજ્ઞાનની ડિગ્રીથી લાભ થાય. આહારશાસ્ત્રવ/ખાદ્ય અને પોષણમાં એમ.એસ.સી. જેવી ડિગ્રીઓ પ્રયોજિત વૈજ્ઞાનિક માટે છે, જ્યારે રચનાત્મઅક જૂથ કાપડ (ટેક્ષ્ટાસઇલ) ડિઝાઇન અથવા બાળ સંભાળ અથવા ગ્રામીણ કામમા કારકિર્દી પસંદ કરી શકે. માસ્ટરના ઘણાખરા કાર્યક્રમો માટે ઉમેદવાર ગૃહવિજ્ઞાનમાં બી.એસ.સી. ડિગ્રી ધરાવતો હોય એ જરૂરી છે.

પ્રશ્ન : ર.કારકિર્દીની શક્યતા અને ભવિષ્યપનાં પ્રયોજન કયાં કયાં છે ?
જવાબ-ર

ગૃહવિજ્ઞાનથી નીચેની જુદી જુદી નોકરી મળી શકે:

  • ઉત્પાજદનમાં નોકરી માં ખોરાકની જાળવણી, ડ્રેસ બનાવવા, વિશેષિત રાંધણકામ, ગૃહવિજ્ઞાનના સ્નાતક, કાપડ ઉદ્યોગના વેપાર, ફેશન ડિઝાઇનમાં પ્રવેશી શકે અથવા હોટલ, ખોરાક ઉદ્યોગમાં જોડાઇ શકે.

  • સંશોધન નોકરી : આ પરિયોજનાઓમાં ખોરાકની કેટલીક વાનગીઓની આહાર મૂલ્યઅંગે માતા, ખેડૂતો અને ગ્રામજનો જેવા વિશિષ્ટક વિભાગને શિક્ષણ આપવાનો સમાવેશ થાય છે.

  • વેચાણની નોકરી : ખોરાકની વસ્તુવઓ (બેબીફૂડ) ના વેચાણને પ્રોત્સાહન ગૃહવિજ્ઞાનના સ્ના તકોને આપવામાં આવે છે, કેમકે તેમને પ્રસ્તુત માહિતી અને અનુભવ હોય છે.

  • નોકરી : પ્રવાસધામ, હોટલ, ભોજન વ્યેવસ્થાની સગવડ, રેસ્ટોરાં વર્ગ જેવા ગૃહસંચાલનનાં ખાતાંના નિભાવ અને તેના પર દેખરેખ.

  • શિક્ષકની નોકરી : પ્રાથમિક શાળાના શિક્ષક માટેની માન્યણ લાયકાત ગૃહવિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી છે. ઘણા અનુસ્નામતકો પણ માધ્યેમિક શાળાના શિક્ષકો અને કોલેજ પ્રાધ્યા‍પક તરીકે લેવામાં આવે છે.

  • ટેકનિકલ નોકરી : ઉત્પા્દક ઉદ્યોગોને સંશોધન મદદનીશ ખાદ્ય પૃથક્કાર, ખાદ્ય વૈજ્ઞાનિક વગેરે તરીકે નોકરી કરવા ગૃહવિજ્ઞાનના સ્નાગતકોની જરૂર પડે છે. ગૃહવિજ્ઞાનના વિદ્યાર્થીઓને દાખલ થવા માટે ઉપરની યાદીમાં જણાવ્યા મુજબ ઘણાં વ્યાિપક ક્ષેત્રો છે. ગ્રાહક સેવા અને પોષણ પર ધ્યાય આપવાનું પ્રમાણ વધુ છે, કેમકે સંખ્યા્બંધ બહુરાષ્ટ્રીય પેઢીઓ આ સાહસમાં જોડાય છે. આનાથી ગૃહ અર્થશાસ્ત્રુમાં કારકિર્દી આશાસ્પદ બને છે.