ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
દાંતના ડૉકટરના કામનો પ્રકાર
પ્રશ્ન : ૧.દાંતના ડૉકટરના કામનો પ્રકાર કેવો છે ?
પ્રશ્ન : ૨.દાંતના ડૉકટર બનવા માટે પાત્રતા કઇ છે ?
પ્રશ્ન : ૩.દાંતના ડૉકટરના વ્યમક્તિગત લક્ષણો કયા છે ?
પ્રશ્ન : ૪.દાંતના ડૉકટરના વ્યમવસાયમાં નોકરીની શક્યતાઓ કઇ કઇ છે ?
પ્રશ્ન : ૧.દાંતના ડૉકટરના કામનો પ્રકાર કેવો છે ?
જવાબ-૧

દંતવિજ્ઞાન મૂળભૂત રીતે મોં, દાત અને પેઢાને લગતા આરોગ્યૂના બધા પ્રશ્નો સાથે નિસ્બજત ધરાવે છે. તેમાં દાંતની સંભાળ અને તે સુધારવાનો સમાવેશ થાય છે. સર્જિકલ, તબીબી અને માવજતનાં બીજા સ્વીરૂપ બીજી તબીબી શાખાના હોવાથી, દંતવિદ્યાના ભાગ છે. અમુક અંશે દંતવિજ્ઞાનમાં પ્રસાધનવિજ્ઞાન નો પણ સમાવેશ થાય છે. તેમાં સુધારાત્મકક માવજતનો સમાવેશ થાય છે. દાંતને ખેંચી કાઢવાની સામાન્યય બાબત ઉપરાંત દાંતનાં ચોકઠા ભરવાં, ફિટ કરવાં, મોંની શસ્ત્ર ક્રિયા, કાઢી લીધેલા દાંત શસ્ત્રંક્રિયા કરી ફરી ગોઠવવા, દર્દીનું મોં અને દાંત સ્વ્ચ્છ, કરવાં, આ કામમાં દાંત સીધા કરવા અને લાઇનદોરીમાં રાખવાનો સમાવેશ થાય છે. મુખ સર્જન જડબાં અથવા કોઇ આક્રમક મૌખિક કાર્યપદ્ધતિ મુજબ સામાન્યે રીતે હાથ ધરે છે. દાંતના દાકતરના મહત્વ ના ભાગમાં આરોગ્યપ્રદ મોં જાળવી રાખવાની રીત અંગે દર્દીઓને શિક્ષણ આપવા દાંતના ઉત્તમ ડૉકટર કુશળતાપૂર્વક બાબતો જણાવે છે.

પ્રશ્ન : ૨.દાંતના ડૉકટર બનવા માટે પાત્રતા કઇ છે ?
જવાબ-ર

દંતવિજ્ઞાન (દંતવિજ્ઞાનના સ્નાતક) માં મૂળભૂત ડિગ્રી અભ્યાસસક્રમમાં પ્રવેશ માટે પાત્ર થવા કયા શૈક્ષણિક માપદંડ સંતોષવા પડે તે જોઇએ. ઉમેદવારે બારમા ધોરણની પરીક્ષા ભૌતિકશાસ્ત્રં, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સાથે પાસ કરેલી હોવી જોઇએ. સ્નાતતકના અભ્યા સક્રમમાં સામાન્યિ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મજક પરીક્ષા મારફત પ્રવેશ અપાય છે. સંસ્થા ઓની ફાળવણી સામાન્યમ રીતે ગુણવત્તા પર આધારિત છે. તેનો શૈક્ષણિક અભ્યાઅસ ચાર વર્ષ માટે હોય છે અને તેના પછી વારાફરતી ઇન્ટ ર્નશીપ હોય છે. મૂળભૂત શરીરરચનાશાસ્ત્રન, શરીરક્રિયા વિજ્ઞાન, જૈવિક રસાયણશાસ્ત્ર , ઔષધવિજ્ઞાન અને સૂક્ષ્મ જીવવિજ્ઞાન જેવા વિષયોને પ્રથમ બે વર્ષમાં આવરી લેવામાં આવે છે. છેલ્લા્ બે સેમેસ્ટીરમાં વિશેષીકરણ અને તાલીમ આપવામાં આવે છે. વિશેષીકરણમાં ઓર્થોડોન્ટીલકસ, પેરીઓડોન્ટી કસ, મોંની શસ્ત્ર ક્રિયા, શસ્ત્રક્રિયા વિષયક દંતવિજ્ઞાન અને પ્રોસ્થોડોન્ટીઓકસનો સમાવેશ થાય છે. દંતવિજ્ઞાનનો અનુસ્નાાતક અભ્યાિસક્રમ (દંતવિજ્ઞાનમાં માસ્ટર) બે વર્ષનો છે અને અનેક વિશેષતા આપે છે.

પ્રશ્ન : ૩.દાંતના ડૉકટરનાં વ્યક્તિગત લક્ષણો કયાં છે ?
જવાબ-૩

અન્ય તબીબી વ્યસવસાય જેમ આ શાખા માટે વ્યક્તિગત લક્ષણોમાં લોકો માટે અનુકંપા, તમામ સમયે વિકાસ અને કૌશલને અદ્યતન રાખવાની અને મેળવેલા જ્ઞાનને એકત્રિત કરવાની શક્તિ, ઉત્તમ યાદશક્તિ, પુષ્કળ ધીરજ, દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવાની શક્તિ, સ્વાસ્થ, મન અને સ્વકસ્થ, શરીર, શારીરિક અને માનસિક બંને જુસ્સો અને બળ, લાંબો સમય અભ્યાસ અને કામ કરવાની શક્તિ (દાંતના ડૉકટરે કલાકો સુધી ઊભા રહેવું પડે છે તે યાદ રાખવું), વૈજ્ઞાનિક મીજાજ, હુન્નાર અને નિપુણતા જરૂરી છે. વ્ય્ક્તિગત લક્ષણો : ઘણા ખરા તબીબી વ્યાવસાયિકો જેમ વિગતો માટે આતુર દ્રષ્ટિન સર્વગ્રાહી તબીબી સમજ, શારીરિક કૌશલ અને મજબૂત આંતર-વ્યિક્તિગત કૌશલ મહત્વ્નાં છે. આ ઉપરાંત દાંતના દાકતરમાં સહાનુભૂતિ અને ધીરજ હોવાં જોઇએ.

પ્રશ્ન : ૪.દાંતના ડૉકટરના વ્યવસાયમાં નોકરીની શક્યતાઓ કઇ કઇ છે ?
જવાબ-૪

સામાન્યહ રીતે સ્વીતકૃત વ્યછવસાયીના મદદનીશ તરીકે કારકિર્દી શરૂ કરે છે. ખાનગી વ્યાવસાય કરવાની ખૂબીઓ શીખી લે ત્યાય આ શરૂઆત કરવાની નોકરીમાં વહીવટી કામનો પણ સમાવેશ થાય છે. પાછળ થાય તે વ્યરવસાયમાં ભાગીદાર તરીકે જોડાય છે. પૂરતો અનુભવ થતાં ખાનગી પ્રેકટિસ કરી શકે. તેમાં સારું મળતર મળવાનો વિકલ્પ રહેલો છે. તેમ છતાં સાધનસામગ્રી અને જગ્યા બાબતમાં પ્રારંભિક મૂડી-રોકાણ નજીવું હોય છે. વળી દર્દીઓને આકર્ષવામાં સમય જાય છે. બીજા વિકલ્પર અધ્યા પન અને સંશોધન છે. મહેનતાણું : સ્નાતક ડિગ્રી ધરાવનાર શરૂઆત કરનારને સરકારી હોસ્પિટલોમાં બધા મળીને આશરે રૂ. ૬૦૦૦ મળે, જ્યારે ખાનગી વ્યાવસાયના ત્યાં ઓછા મળે. અનુસ્નાયતકની શરૂઆત રૂ. ૭૦૦૦ થી થાય.