ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
પત્રકારત્વરના ક્ષેત્રમાં દાખલ થવા માટે કાર્યપદ્ધતિ
પ્રશ્ન : ૧.પત્રકારત્વના ક્ષેત્રમાં દાખલ થવા માટે કઇ કાર્યપદ્ધતિ છે ?
પ્રશ્ન : ર.કેટલું મહેનતાણું મળે છે ?
પ્રશ્ન : ૧.પત્રકારત્વના ક્ષેત્રમાં દાખલ થવા માટે કઇ કાર્યપદ્ધતિ છે ?
જવાબ-૧

વર્ષો અગાઉ આ ક્ષેત્રો માટે તાલીમ તદ્દન આવશ્યકક ન હતી, પરંતુ આજે તે કારકિર્દીને આગળ ધપાવવામાં વધારાની સહાય આપે છે. ઘણાંખરાં મોટાં સમાચારપત્રો અને વિદ્યાશાખાઓ કોઇ પણ વિદ્યાશાખામાં યુવાન સ્નાેતકોને લેવાનું પસંદ કરે છે, કેમકે તે નવી વસ્તુા શીખવા આતુર હોય છે. આ નોકરી માટે તાલીમ આવશ્યકક છે અને આ ઉત્તમ પ્રકારનું શિક્ષણ સાબિત થાય, કેમકે ઉમેદવારો ઉદ્યોગની કામગીરી અને અંદરની બાબતો, હકારાત્મસક મુદ્દા અને ગેરલાભ પ્રત્યગક્ષ જોઇ શકે. કૉલેજમાં હોય ત્યાનરે ઉમેદવારોએ પોર્ટફોલિયો પર કામ કરવાનું શરૂ કરવું જોઇએ. જુદાં જુદાં પ્રકાશનોમાં લેખ મોકલવા જોઇએ અને પ્રકાશિત લેખની નકલો રાખવી જોઇએ. ભારતમાં ઘણી સંસ્થા ઓ પૂર્વ-સ્નાકતક (બી.એ. કક્ષા) તેમજ અનુસ્નાજતક (માસ્ટ ર), બંને કક્ષાએ પત્રકારત્વનનો અભ્યા સક્રમ આપે છે. ઘણાખરા અભ્યાતસક્રમ લગભગ એક વર્ષ ચાલે છે. શૈક્ષણિક કાર્યક્રમ સંદેશાવ્ય વહાર, મુદ્રણ અને વીજાણુ અભ્યાએસક્રમના અંતે ઘણી સંસ્થાણઓ પ્રકાશન સાથે ઇન્ટનર્નશીપ કરવા વિદ્યાર્થીઓને તક આપે છે.

પ્રશ્ન : ર.કેટલું મહેનતાણું મળે છે ?
જવાબ-ર.

મહેનતાણું : પત્રકારોને તેમની સમક્ષ જુદા જુદા ઘણાં માર્ગો ખુલ્લાર હોવાથી, બધાંને દરેક ક્ષેત્રમાં પગાર-ધોરણ આપવાનું શક્ય નથી, પરંતુ નીચેનું કોષ્ટ્ક પત્રકારો પ્રકાશન કાર્યાલય (સમાચાર પત્રો, મેગેઝિન વગેરે) માં શું કમાય છે તેનો ખ્યાકલ આપે છે. પગાર ધોરણોમાં સ્થનળ, પ્રકાશનની પ્રતિષ્ઠા્, અનુભવ, કૌશલ વગેરે મુજબ ફેરફાર હોય છે. આ મૂલ્યોંમાં પ્રવાસ ખર્ચ માટે અપાતી રકમ બાદ કરવામાં આવે છે. ઘણાખરા સમાચારપત્રો તેમના પત્રકારોને વધારાના વાચન/પેપર ભથ્થુંટ આપે છે, જેથી તે બીજાં પ્રકાશનોમાં ફાળો આપી શકે. આનાથી તે છેલ્લાથ બનાવ અને વિકાસથી અદ્યતન રહે છે. હોદ્દો પગાર-ધોરણ (માસિક) : ખબરપત્રી-રૂ. ૨૦,૦૦૦ – ૨૫,૦૦૦ સિનિયર ખબરપત્રી / મુખ્યા ખબરપત્રી આશરે રૂ. ૨૫,૦૦૦ ઉપતંત્રી રૂ. ૨૫,૦૦૦ અને તેથી વધારે, મદદનીશ તંત્રી/મુખ્યર ઉપતંત્રી રૂ. ૩૦,૦૦૦ અને તેથી વધારે મુખ્યે તંત્રી રૂ. ૪૦,૦૦૦ થી ૫૦૦૦૦ (કાર અને નિવાસ સાથે)