ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
હોટલ ઉદ્યોગમાં દાખલ થવા જરૂરી તાલીમ
પ્રશ્ન : ૧.હોટલ ઉદ્યોગમાં દાખલ થવા માટે કઇ તાલીમ જરૂરી છે ?
પ્રશ્ન : ર.હોટલ ઉદ્યોગમાં શું મહેનતાણું મળે છે ?
પ્રશ્ન : ૧.હોટલ ઉદ્યોગમાં દાખલ થવા માટે કઇ તાલીમ જરૂરી છે ?
જવાબ-૧.

ઉમેદવારો જુદાં જુદાં સાધનો મારફત હોટલ ઉદ્યોગમાં દાખલ થઇ શકે. રૂમ પરિચર, રસોયા, સ્વાદગતી, ધોષણ કરનાર (બેલબોય), બેકરીમાં કામ કરનાર માટે વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. હોટલ ઉદ્યોગના આ ક્ષેત્રોમાં દાખલ થતાં પહેલાં ઘણા વિદ્યાર્થીઓ ટૂંકી મુદતના અભ્યાઉસક્રમો હાથ ધરવામાં રસ ધરાવે છે. ખાદ્ય હુન્નવર સંસ્થામ (ફ્રૂડ ક્રાફટ ઇન્ટીટયૂટ) આગળના ભાગની ઓફિસ ની કામગીરી અને હોટલ હિસાબકામ, રાંધણકળા, ખોરાકની જાળવણી, સ્વા‍ગત અને નામું, બેકરી અને પીપરમીટ ચોકલેટ વગેરે, સૌદર્યકલા વગેરેમાં છ મહિનાથી એક વર્ષનો અભ્યાસક્રમ આપે છે.

ઉમેદવારી : બધી હોટલ ઉમેદવારોને ભાડે લે છે. તેઓ સવેતન તાલીમાર્થી છે. તેમને હોટલમાં કામ કરવા માટે પ્રત્યાક્ષ અનુભવ આપવામાં આવે છે. ખાલી જગ્યાની સંખ્યાહનો આધાર હોટલનું કદ, સગવડો, અંદાજપત્ર વગેરે પર છે. જેમણે બારમું ધોરણ પાસ કર્યું હોય તે આ તાલીમ માટે પાત્ર છે. હોટલ વ્યવસ્થા માં ડિપ્લોમા ડિગ્રી અભ્યાસક્રમ : ઉમેદવારો ધોરણ ૧૨ પછી ડિગ્રી અથવા ડિપ્લોંમા માટે અભ્યાસ કરવાનું પસંદ કરી શકે. તેમાં વિષયનો પ્રવાહ અપ્રસ્તત છે. જુદી જુદી સંસ્થાકઓ, સરકારી અથવા ખાનગી રીતે વ્યદવસ્થા કરાતી સંસ્થાતઓ અથવા હોટલની શૃંખલાથી અથવા વિદેશી હોટલ સંસ્થાથઓ સાથેના સહયોગમાં કામ કરતી શાળાઓ આ અભ્યાઅસક્રમ આપે છે. ઉમેદવારોને આ કાર્યક્રમ માટે પસંદ કરતાં પહેલાં તેમણે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યુ અને જૂથ ચર્ચામાં પાસ થવાનું હોય છે. તેમાં સામાન્યા માનસિક શક્તિ, વિચાર શક્તિ, અંગ્રેજીમાં નિપુણતા, વ્યેક્તિત્વા, સંદેશા-વ્યદવહારનું કૌશલ, પ્રશ્નો હલ કરવાની શક્તિ વગેરેનું પરીક્ષણ કરવામાં આવે છે.

સ્નાતકો માટે પ્રવેશ : હોટલ વ્યયવસ્થાન ક્ષેત્ર અથવા કોઇ સંબંધિત ક્ષેત્ર (ગૃહવિજ્ઞાન, પ્રવાસન, વિનયન / વિજ્ઞાન, ઇજનેરી) હોટલ ઉદ્યોગમાં વ્યતવસ્થાાના હોદ્દા માટે તાલીમ કાર્યક્રમોમાં દાખલ થઇ શકે. આ વિદ્યાર્થીઓની પસંદગી સંપૂર્ણ સ્પેર્ધાત્માક છે. તેમાં સંદેશાવ્યોવહારનું સારું કોશલ, ઊંચી અભિરુચિ અને નેતાગીરીના ગુણ જોઇએ. હોટલ ઉદ્યોગમાં જાણવા માંગતા અનુસ્નાતકો (ગૃહવિજ્ઞાનમાં એમ.એસ.સી; એમ.બી.એ., ચાર્ટર્ડ /કોસ્ટજ એકાઉન્ટનન્ટ. એમ. ટેક. વગેરે) ને તે જ બાબત લાગુ પડે છે. હોટલ વ્યએવસ્થા ના સ્ના્તકો વિશિષ્ટઉ ક્ષેત્રમાં વિશિષ્ટ તા કરવાનું પસંદ કરી શકે. તાલીમની મુદત છ મહિનાથી એક વર્ષ છે. તેમને આખા ઉત્પાદન વ્યષવસ્થા્ / પોષણ અને આહારશાસ્ત્રજ / હોટલ વ્યવસ્થાનું શિક્ષણ / વિશેષીકૃત હોટલ વ્યવસ્થાં વગેરે જેવા વિષયો આપવામાં આવે છે.

પ્રશ્ન : ર.હોટલ ઉદ્યોગમાં શું મહેનતાણું મળે છે ?
જવાબ-ર.

મહાવ્યવસ્થા પક રૂ. ૧૦,૦૦૦ અને તેથી વધુ વત્તા લાભ. કર્મચારીગણ વ્યવસ્થાપક : રૂ. ૮,૦૦૦-૧૦,૦૦૦; મુખ્ય અને ચાર્ટર્ડ એકાઉન્ટરન્ટ૬ રૂ. ૮,૦૦૦-૨૦,૦૦૦; ફ્રન્ટહ ઓફિસ વ્યથવસ્થા પક અને ફ્રન્ટ ઓફિસનાં ખાતાકીય સ્ટારફ : રૂ. ૫,૦૦૦-૧૫,૦૦૦; કાર્યપાલક મુખ્ય – રૂ. ૧૫,૦૦૦ વત્તાપર્ક રસોઇયા રૂ. ૬૦૦૦ અને તેથી વધારે; કાર્યપાલક ગૃહસંચાલક અને ગૃહસંચાલનનો ખાતાકીય સ્ટાયફ રૂ. ૫,૦૦૦-રૂ. ૧૫,૦૦૦; મુખ્યી ઇજનેર, જુનિયર ઇજનેર – રૂ. ૮,૦૦૦ – રૂ. ૨૫,૦૦૦.