ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
જનસંપર્ક અધિકારીનું નામ
પ્રશ્ન : ૧.જનસંપર્ક અધિકારીના કામના ક્ષેત્રો કયાં છે ?
પ્રશ્ન : ૨.આ કારકિર્દી માટે કઇ તાલીમ સંસ્થારઓ છે ?
પ્રશ્ન : ૩.કારકિર્દીની શક્યતાઓ કઇ છે ? કેટલું મહેનતાણું મળે છે. ?
પ્રશ્ન : ૧.જનસંપર્ક અધિકારીના કામનાં ક્ષેત્રો કયાં છે ?
જવાબ ૧.

સંખ્યાબંધ ક્ષેત્રોમાં જનસંપર્ક અધિકારીની સેવાઓની જરૂર પડે છે. તેનાથી કારકિર્દી ઘણી રસપ્રદ બને છે. કેટલાંક ક્ષેત્રો આ રહ્યાં:

  • કોર્પોરેટ સેકટર : કેવળ નાણાં કમાવા કરતાં અમુક સંસ્થા વધારે છે તેવું દર્શાવે છે. પ્રવૃત્તિઓ અને વલણનો લોકોને લાભદાયી અને અનુકૂળ ચીતરી છે.

  • સરકારી : લોકોને સરકારી યોજનાઓ અને પ્રવૃત્તિઓ અંગે માહિતી આપે છે અને આ પરિયોજનાઓનો સમગ્ર લાભ વિશાળ સમાજને જશે તેવું દર્શાવે છે.

  • દબાણ જૂથ / કારણો / લોબી : કામ કરવા માટે આ ખૂબ મુશ્કેલ ક્ષેત્ર છે. પરંતુ ઘણું પરિપૂર્ણ કરે છે, કેમકે તે સમાજના અમુક જૂથ અથવા સમાજને એક કે બીજી રીતે સુધારવા માટે રચ્યાંક છે તે સંગઠનો સાથે કામ પડે છે તે સાપેક્ષ રીતે ભારતમાં નવું ક્ષેત્ર છે અને બાળમજૂર, સ્ત્રીઓના પ્રશ્નો, પર્યાવરણ, રાજકીય વિચારધારા વગેરે જેવા કારણ માટે લડવા અંગે સમર્પણ અને વ્યાપક જાણકારી માગે છે. આ કામમાં જાહેર કાર્યક્રમો મારફત લોકોને જાગૃત કરવા, નાણાં ઊભાં કરવાં, સખાવતી શોનો સમાવેશ થાય છે, જેથી લોકોને પરિવર્તન માટે પ્રેરણા અપાય અને બદલામાં નીતિ ઘડનારને ઠસાવવામાં મદદ કરે.

  • ઉત્પાદન : ગ્રાહકો, છૂટક વેચનાર, વિતરકો ઉત્પાદન ખરીદવા આકર્ષાય તે માટે તે મૂકવામાં આવે તે પહેલાં તેની સારી છાપ ઊભી કરવાનો સમાવેશ થાય છે.

  • જાહેર વ્યક્તિત્વ: જનસંપર્કની બધી નોકરીમાં આ સંભવતઃ સોથી વધારે મોહક છે, કેમકે તે રાજકારણી, રમતગમતના ખેલાડીઓ, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રીઓ, લેખકો વગેરે જેવા જાણીતા લોકોની છાપ બાંધવા અને વધારવા અંગે કામ કરે છે. જાહેર સેકટર : નાણાં યોગ્ય રીતે ખર્ચાય છે તે નીતિ ઘડનાર અને સામાન્ય માણસોને બતાવવા અને સાબિત કરવાનો ઇરાદો રાખે છે.

  • યોજનાઓ / પરિયોજનાઓ : આમાં સમુદાયને અને સંસ્થાવના કર્મચારીઓને ફેરફાર પ્રત્યેક તેમની દહેશત ઘટાડવા નવી યોજનાઓ અંગે જણાવવાનો સમાવેશ થાય છે.

  • કોઇપણ પ્રશ્નોનો જવાબ આપો અને આ પરિયોજનાઓનો સમગ્રતયા લાભ જણાવો. પ્રવાસન / હોસ્પિટાલિટી ઉદ્યોગ : મહત્વનું ક્ષેત્ર છે. કેમકે પ્રોયોજિત છાપ લોકોનાં વલણ નક્કી કરશે અથવા તેના પર અસર કરશે.

પ્રશ્ન : ૨.આ કારકિર્દી માટે કઇ તાલીમ સંસ્થાઓ છે ?
જવાબ-ર.

જનસંપર્ક અધિકારી બનવા માટે ઔપચારિક તાલીમ જરૂરી ન હોવા છતાં, ખાસ કરીને સ્પઅર્ધાત્મટક નોકરીના માહોલમાં, તે લાભદાયી પુરવાર થઇ છે. ઘણીખરી કંપનીઓ માનસશાસ્ત્ર્, અર્થશાસ્ત્રવ, ખરીદ-વેચાણ, સમાજશાસ્ત્રી વગેરે વિષયોના યુવાન સ્નાસતકોને લે છે અને જનસંપર્કનો અભ્યાતસક્રમ ચોક્કસ પસંદ કરવાના તેમજ કારકિર્દી અંગે વધારે જાણકારી મેળવવાની તેની તક ચોક્કસ સુધારે છે. અનુભવ બીજું એક પરિબળ છે અને તે સફળતા અપાવે છે. ઘણાખરા અભ્યાસક્રમ અનુસ્નાતક અભ્યાસક્રમ તરીકે આપવામાં આવે છે અને કોઇ પણ વિદ્યાશાખામાં સ્નાતક હોવાની પાત્રતા છે, પરંતુ સમાજવિજ્ઞાન, ઉમદા કલા અને માનવશાસ્ત્ર વિષયો પસંદ કરવા યોગ્યત છે. આ અભ્યાસક્રમ સામાન્યા રીતે એક વર્ષ ચાલે છે અને ઘણાખરા કેસમાં પ્રવેશ ગુણવત્તા પર અપાય છે. તાલીમ દરમિયાન જે વિષયોને આવરી લેવામાં આવે છે. તેમાં કેટલાક આ છે : સંદેશાવ્યવહાર, ખરીદ-વેચાણ, જાહેખબર, સંશોધન પદ્ધતિ, માધ્યમની ટેકનિક, માધ્યોમનું આયોજન, સ્ક્રિપટ લખવી અને તેનું સંપાદન, સમાચારનું સંપાદન, અંશત સમૂહ માધ્યમ વગેરે. આ અભ્યાાસક્રમમાં પ્રત્યમક્ષ તાલીમ (એક માહિતી) નો સમાવેશ થાય છે. તેમાં વિદ્યાર્થીઓને જાહેર સેકટરની સંસ્થાત, જાહેરખબર એજન્સીન અને તેવી સંસ્થામાં શીખવાની તક મળે છે.

ભારતમાં નીચેની સંસ્થાઓ આ અભ્યાસક્રમ આપે છે : ભારતીય વિદ્યાભવન, બેંગ્લોરર, કોલકાત્તા, દિલ્હીમ, હૈદ્રાબાદ, ચેન્નારઇ, મુંબઇમાં જનસંપર્કનો ડિપ્લોમા, વાયએમસીએ ઇન્ટીયુટઓફ માસ મીડિયા સ્ટડીઝ, નવી દિલ્હીઇમાં જનસંપર્કનો ડિપ્લો્મા, (સ્નાિતક માટે); સ્ત્રીટઓ માટેની પોલિટેકનીક, નવી દિલ્હીલમાં જનસંપર્કનો ડિપ્લોપમા (ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે) સેન્ટે ઝેવિયર્સ કૉલેજ ઓફ કોમ્યુનિકેશન, મુંબઇમાં જનસંપર્ક ડિપ્લોદમા (સ્નાતક માટે); સોફિઆ પૉલિટેકનિક બી. કે. સોમાણી, મુંબઇમાં જનસંપર્ક ડિપ્લોદમા (સ્નાતક માટે) કે. સી. કૉલેજ ઓફ મેનેજમેન્ટસ, મુંબઇમાં જનસંપર્ક ડિપ્લોમા (સ્ના‍તક માટે); પી.આર. સોમૈયા કૉલેજ ઓફ મેનેજમેન્ટ, મુંબઇમાં જનસંપર્ક ડિપ્લોનમા (સ્નાતક માટે) સીમ્બીપઓસિસ ઇન્ટિમેનેટયુટ ઓફ જર્નાલિઝમ એન્ડક કોમ્યુનનિકેશન, પુણેમાં જનસંપર્ક ડિપ્લોરમા (સ્નાતક માટે) ઇન્ડિયન ઇન્ટિડિટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન અને મેનેજમેન્ટ સ્ટડીઝ સ્કૂ‍લ ઓફ કોમ્યુનિકેશન એન્ડિ મેનેજમેન્ટર સ્ટેડીઝ કોચીનમાં જનસંપર્ક અને પત્રકારત્વીનો ડિપ્લોમા; જાહેરખબર અને સંદેશાવ્યવહારમાં અનુસ્નાતક ડિપ્લોપમા; મોનજી ઇન્ટિક ટયુટ ઓફ મેનેજમેન્ટ‍ સ્ટનડીઝ, વી.એલ. મહેતા રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઇમાં ડિગ્રી અભ્યાટસક્રમ; દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પો.બો. નં. ૪૯, ઉધના –મગદલ્લા રોડ, સૂરત ૩૯૫૦૦૭ માં ડિગ્રી અભ્યાસક્રમ યુનિવર્સિટી ઓફ મુંબઇ, એમ.જી.રોડ, ફોર્ટ, મુંબઇ ૪૦૦૦૩૨ માં ડિગ્રી અભ્યાસક્રમ.

પ્રશ્ન : ૩.કારકિર્દીની શક્યતાઓ કઇ છે ? કેટલું મહેનતાણું મળે છે. ?
જવાબ – ૩.

સંભવિત જનસંપર્ક અધિકારી માટે વિપુલ તક છે. કામનાં ક્ષેત્રો વિભાગમાં જણાવ્યાર મુજબ, સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ, જાહેરખબર એજન્સીઓ, પ્રવાસીઓ માટેનાં વિહારધામ, હોટલ, બેન્ક, નાણાકીય સંસ્થાસઓ, બિનસરકારી સંસ્થાઓ, ખાનગી સલાહકાર પેઢીઓ, વગેરેમાં કામ મળી શકે. હોદ્દો અને ઉદ્યોગ સાહસના આધારે, પગાર ધોરણમાં ફેરફાર રહ્યા કરે. જનસંપર્ક ખાતામાં અને સામાન્ય રીતે જનસંપર્ક અધિકારી અને સંપર્ક અધિકારીઓ હોય છે. સિનિયર જનસંપર્ક અધિકારીઓને હોટલ/કોર્પોરેટ સેકટર વગેરેના સિનિયર વ્ય્વસ્થાપકની સમકક્ષ વેતન આપવામાં આવે છે. વિશાળ સલાહકાર પેઢીઓમાં હિસાબ કાર્યપાલક, સિનિયર હિસાબ વ્યવસ્થાપક, હિસાબ નિયામક, મુખ્યી જનસંપર્ક નિયામકના અધિક્રમ હોય છે. તેથી કારકિર્દીમાં આગળ ધપવા તાલીમ અને અનુભવ જરૂરી છે. શરૂઆતનું વેતન લગભગ રૂ. ૫૦૦૦ હોય છે. સરકારી ખાતામાં સામાન્યૂ રીતે જુનિયર અને સિનિયર માહિતી અધિકારી હોય છે અને તેમને નિયત નિયમો મુજબ પગાર ચૂકવવામાં આવે છે.