ઇ સિટિઝન
Important recent resolutions pertaining to the Midday Meal Scheme:
Resolution NumberDateName of the Resolution
Branch R
મભય/૨૦૧૯/૬૩/આર૨૯-૦૨-૨૦૨૦રાજ્યમાં આવેલ સરકારી શાળાઓ પૈકી ૬ જિલ્લાના ૬૧૯ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર ગુજરાત ગેસ કંપની લિ. નું PNG કનેક્શન લગાવવાના ખર્ચની ભારત સરકારની MME ની ગ્રાન્ટમાંથી મંજુરી આપવા બાબત
મભય/૧૦૨૦૦૯/૧૫૯૪/આર૧૦/૦૨/૨૦૨૦મધ્યાહન ભોજન યોજનામાં સ્વૈચ્છિક સંસ્થા (એન.જી.ઓ) સંચાલિત કેન્દ્રો અંતર્ગત કુકીંગ કોસ્ટ આંતરીક રીતે સરભર કરવા બાબત
મભય/૨૦૧૧/૧૩૧૨/આર૦૮/૦૧/૨૦૨૦કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજનાની વર્ગ-૧ની આઇ.એ.એસ સંવર્ગની એક જગ્યા ચાલુ રાખવાની મંજૂરી આપવા બાબત
મભય/૧૦૨૦૧૮/૯૬૬/ર૦૯/૧૨/૨૦૧૯ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત (સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત કેન્દ્રો સહિત) સને ૨૦૧૯-૨૦માં કુકીંગ કોસ્ટના દર નક્કી કરવા બાબત
મભય/૧૦૨૦૧૭/૩૦૫/આર૧૨/૧૨/૨૦૧૮રાજ્યમાં NGO સંચાલિત મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે ઇ-ટેન્ડરીંગની કામગીરી કમિશનરશ્રી, મધ્યાહન ભોજન યોજનાને સુપરત કરવા બાબત
મભય/૨૦૧૯/૩૦૫/ર૦૮/૦૮/૨૦૧૯મધ્યાહન ભોજન યોજનાની વેબસાઇટમાં વેબ વર્ઝનના ફેરફાર કરવા તેમજ વાર્ષિક મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટના થનાર ખર્ચને ૧ વર્ષ માટે એમ.એમ.ઇની મળતી ગ્રાન્ટમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપવા બાબત.
મભય/૨૦૧૯/૬૦૧/આર૧૬/૧૧/૨૦૧૯મધ્યાહન ભોજન યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે ખાતાકીય મૂલ્યાંકન સમિતિની રચના કરવા બાબત.
મભય/૧૦૨૦૧૭/૩૦૫/આર૧૧/૦૯/૨૦૧૯રાજ્યમાં NGO / સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો માટે ઇ-ટેંડરીંગની કામગીરી જિલ્લા/ મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ સુપરત કરવા બાબત.
મભય/૨૦૧૯/૪૦૫/ર૨૯/૦૮/૨૦૧૯મધ્યાહન ભોજન યોજના માટે સને ૨૦૧૯-૨૦ માં નવી બાબતે પ્લાન સદરે માંગણી નં. ૯,૯૫ અને ૯૬ હેઠળ ૭૬૭ કિચન શેડના બાંધકમ માટે રૂ. ૧૯૪૦.૦૪ લાખની ૧૦૦% રાજ્ય સરકારના ફાળે બજેટ જોગવાઇને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૮/૯૬૬/૨૨૬/૦૯/૨૦૧૯ગુજરત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત (સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત કેન્દ્રો સહિત) સને ૨૦૧૯-૨૦માં કુકીંગ કોસ્ટના દર નક્કી કરવા બાબત
મભય/૧૦૨૦૧૭/૨૫/આર૧૬/૧૦/૨૦૧૯મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા માટે અને તેના અસરકારક અમલીકરણ માટે રાજ્ય કક્ષાની સ્ટીયરીંગ કમ મોનીટરીંગ સમિતિમાં અન્ય સભ્યોની નિમણૂક કરવા બાબત
મભય/૧૦૨૦૧૭/૧૮૮/૨૧૧/૧૦/૨૦૧૯મધ્યાહન ભોજન યોજનાનું મેનુ પ્રાદેશિક/ભૌગોલિક પરિસ્થિતિ મુજબ નક્કી કરવા માટે એક સ્ટેક હોલ્ડર્સ સમિતિની રચના કરવા બાબત
મભય-૧૦૨૦૧૨-૮૬૮-આર૦૭/૦૨/૨૦૧૮મધ્યાહન ભોજન યોજનાના સંચાલન માટે જુનાગઢ મહાનગરપાલિકા ખાતે ઉભી કરેલ નાયબ મામલતદાર વર્ગ -૩ ની ૧(એક) જગ્યા સને ૨૦૧૮-૧૯ માં ચાલુ રાખવા બાબત.
મભય-૧૦૨૦૧૪-૨૨૯/૨-આર૦૫/૦૨/૨૦૧૮રાજ્યમાં નવા રચાયેલા ૭ જિલ્લા અને ૨૩ તાલુકાઓમાં મધ્યાહન ભોજન યોજનાના મંજુર હંગામી મહેકમની જગ્યાઓ સન ૨૦૧૮-૧૯ માં ચાલુ રાખવા બાબત.
મભય-૨૦૧૧-૧૩૧૨-આર૧૧/૦૧/૨૦૧૮કમિશ્નરશ્રી, મધ્યાહન ભોજન યોજનાની વર્ગ-૧ની આઇ.એ.એસ.ની એક જગ્યા ચાલુ રાખવાની મંજુરી આપવા બાબત.
મભય-102017-508-આર16/12/2017સુરત જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોંના સંચાલન અક્ષયપાત્ર ફાઉન્ડેશન, બેંગ્લોરને સોંપવા બાબત.
મભય-102017-188-આર30/08/2017મધ્યાહન ભોજન યોજના માટે સમગ્ર રાજ્યમાં વાનગીઓનું એકસમાન અઠવાડીક મેનુ નક્કી કરવા બાબત.
મભય/૧૦૨૦૧૬/૧૧૨૫૮/પાર્ટ/ર૧૨/૦૬/૨૦૧૭રીટ પીટીશન નં.૮૫૭/૨૦૧૫ના કેસમાં નામ. સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે રાજ્યના અછ્તગ્રસ્ત બે જિલ્લાના બે તાલુકાના ૧૮ ગામોની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશનામાં મધ્યાહન ભોજન અને ટેટ્રાપેક દુધ પુરૂ પાડવાની મંજુરી આપવા બાબત.
Sg-4630/2016 ૦૧/૦૩/૨૦૧૭W.P.(C) No.618/2013 Antarrastriya Manav Adhikar Nigrani Vs. UOI & Ors.
મભય/૧૦૨૦૧૫/સી.સી.-૧૩/આર૦૧/૦૮/૨૦૧૬મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થા(એન.જી.ઓ.ને) સોંપવા બાબત.
મભય//૧૦૨૦૧૬/૧૧૨૫૮/પાર્ટ/ર૧૮/૦૫/૨૦૧૬રીટ પીટીશન નં.૮૫૭/૨૦૧૫ ના કેસમાં નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે રાજ્યના અછતગ્રસ્ત/ અર્ધ અછતગ્રસ્ત છ જિલ્લાના ૧૧૧૫ ગામોની પ્રાથમિક શાળાઓમાં ચાલતી મ.ભો.યો.ને ઉનાળું વેકેશન દરમ્યાન ચાલુ રાખવા અને દૂધ સંજીવની યોજનાનો અમલ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય//૧૦૨૦૧૨/૮૬૮/ર ૧૨/૦૫/૨૦૧૬સને ૨૦૧૬-૧૭ માં નવી સેવા હેઠળ જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં મ.ભો.યો.નું સંચાલન જૂનાગઢ મહાનગરપાલિકા સોંપવા તેમજ તે માટે નાયબ મામલતદાર વર્ગ-૩ ની એક જગ્યા ઉભી કરવા વહિવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૫/૪૧૦/ર૩૦/૦૪/૨૦૧૬મધ્યાહન ભોજન યોજાનાના કેન્દ્રોના ૫૦૦ કિચનશેડનું આધુનિકરણ કરવાની યોજનાની વહીવટી મંજૂરી આપવા બાબત. સને ૨૦૧૬-૧૭ : નવી બાબત.
મભય/૧૦૨૦૧૫/૩૯૯/ર૩૦/૦૪/૨૦૧૬સને ૨૦૧૬-૧૭ માં નવી બાબતે માંગણી નં.૯,૯૫ અને ૯૬ પ્લાન સદરે રાજ્યના વિવિધ જીલ્લાઓમાંકુલ ૭૨ મોડેલ સ્કુલમાં મ.ભો.યો. અને પૌષ્ટિક નાસ્તો આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૫/૪૦૯/ર૨૯/૦૪/૨૦૧૬સને ૨૦૧૬-૧૭ માં નવી બાબતે માંગણી નં.૯,૯૫ અને ૯૬ પ્લાન સદરે રાજ્યની મધ્યાહન ભોજન યોજના ખાતે રસોઇ બનાવવા માટેના કિચન શેડના રીપેરીંગ કરવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૭૮/આર૨૨/૦૪/૨૦૧૬મધ્યાહન ભોજન યોજાના માટે સને ૨૦૧૬-૧૭ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯, ૯૫ અને ૯૬ (CSS)હેઠળ થયેલ બજેટ જોગવાઇને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૮૦/આર૨૧/૦૪/૨૦૧૬મધ્યાહન ભોજન યોજાના માટે સને ૨૦૧૬-૧૭ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯ (સ્ટેટ)હેઠળ રૂ.૩૪૪૦૭.૩૪ લાખની બજેટ જોગવાઇને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૭૯/આર ૨૧/૦૪/૨૦૧૬મધ્યાહન ભોજન યોજાના માટે સને ૨૦૧૬-૧૭ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯૫ (સ્ટેટ)હેઠળ રૂ.૩૯૬૦.૧૭ લાખની બજેટ જોગવાઇને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૭૭/આર૨૧/૦૪/૨૦૧૬મધ્યાહન ભોજન યોજાના માટે સને ૨૦૧૬-૧૭ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯૬ (સ્ટેટ)હેઠળ રૂ.૮૨૨૯.૭૫ લાખની બજેટ જોગવાઇને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૦૬/સીએમ-૧૨૯/પાફા/આર ૦૨/૦૨/૨૦૧૬અક્ષયપાત્ર સંસ્થા, બેંગ્લોરને અમદાવાદ જિલ્લાના પસ્ચિમ વિસ્તારના ઘાટ્લોડિયા તાલુકાના, સબરમતિ તાલુકાના મ.ભો.યો.કેંદ્રો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પસ્ચિમ વિસ્તારના કેંદ્રીયક્રુત રસોડાના મ.ભો.યો.કેંદ્રો કોન્ટ્રાક્ટની મુદ્દ્ત લંબાવવા બાબત.
મભય/૧૦૨૦૧૫/૪૦૧/આર ૦૧/૦૨/૨૦૧૬મધ્યાહન ભોજન યોજના માટે સને ૨૦૧૫-૧૬ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯,૯૫ અને ૯૬ હેઠળની ૬૦:૪૦ હિસ્સા મુજબની સુધારેલ બજેટ જોગવાઇને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૫/ર ૨૮-૧૨-૨૦૧૫મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના કિચનશેડનું આધિનિકરણ કરવાની યોજનામાં વધારાની આઈટમની વહીવટી મંજૂરી આપવા બાબત.સને ૨૦૧૪-૧૫ : નવી બાબત.
મભય/૧૦૨૦૦૯/૧૫૯૪/આર ૦૯/૧૨/૨૦૧૫ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના વિધ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સને ૨૦૧૫-૧૬માં કૂકીંગ કોસ્ટનો દર નક્કી કરવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૬૪૩/આર ૦૯/૧૨/૨૦૧૫ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (N.G.O) ધ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સને ૨૦૧૫-૧૬માં કૂકીંગ કોસ્ટના દરમાં વધારો કરવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૭૮/આર ૦૨/૦૧૧/૨૦૧૫મધ્યાહન ભોજન યોજના માટે સને ૨૦૧૫૧૬ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯,૯૫ અને ૯૬ હેઠળ કુલ રૂ.૨૩૯૬૫.૫૬ લાખની બજેટ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૨૦૧૧/૫૪૯/આર ૦૭-૧૦-૨૦૧૫મધ્યાહન ભોજન યોજના અંતર્ગત M.M.E. હેઠળ મળતી કેન્દ્ર સરકારની રકમ SSA હસ્તકના ખાતામાં જમા કરવા અને ખર્ચની મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૦૭/૨૧૮/આર ૧૪-૦૯-૨૦૧૫ભાવનગર મ્યુનિસિપ્લ કોર્પોરેશનના સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ચાલતી મ.ભો.યો.નું સંચાલન અક્ષયપાત્ર સંસ્થા,બેંગ્લોર (સ્વૈચ્છિક સંસ્થા)ને સોંપવા બાબત.
મભય/૧૦૨૦૧૫/૨૨૭/આર૨૨/૦૭/૨૦૧૫અક્ષયપાત્ર સંસ્થા,બેંગ્લોરને ગાંધીનગર શહેર અને ગ્રામ્યના મ.ભો.યો. કેન્દ્રોના સંચાલનના કોંટ્રાક્ટની મુદત લંબાવવા બાબત.
મભય/૨૦૧૧/૧૩૧૨/આર૧૭/૦૭/૨૦૧૫કમિષ્નરશ્રી,મધ્યાહન ભોજન યોજનાની વર્ગ-૧ની આઈ.એ.એસ.ની એક જગ્યા ચાલુ રાખવાની મંજૂરી આપવા બાબત.
મભય/૨૦૧૧/૫૪૯/આર૩૧/૦૭/૨૦૧૫મધ્યાહન ભોજન યોજના અંતર્ગત M.M.E હેઠળ મળતી કેન્દ્ર સરકારની સહાયની રકમ SSA હસ્તકના ખાતામાં જમા કરવા અને ખર્ચની મંજૂરી આપવા બાબત..
મભય/૨૦૧૧/૬૧૪/ભાગ-૧/આર૧૭/૦૭/૨૦૧૫મધ્યાહન ભોજન યોજનામાં નવા રચાયેલ ૭ જિલ્લા કક્ષાએ ૭ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરની ૧૧ માસના કરાર આધારિત MME ગ્રાન્ટમાંથી જગ્યા ભરવાની મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૫/૨૨૫/આર૧૪/૦૭/૨૦૧૫જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ચાલતી મ.ભો.યો.નું સંચાલન અક્ષયપાત્ર સંસ્થા,બેંગ્લોરને (સ્વૈચ્છિક સંસ્થા) સોંપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧/આર.૦૮/૦૭/૨૦૧૫રાજકોટ કોર્પોરેશન સંચાલિત ૮૩ પ્રાથમિક શાળાઓ ચાલતી મ.ભો.યોનું સંચાલન સ્ત્રી શક્તિ સંસ્થાને (સ્વૈચ્છિક સંસ્થા) કોન્ટ્રાક્ટની મુદત લંબાવવા બાબત.
મભય/૧૩૨૦૦૫/૫૧૮/પાફા-૨/આર૦૮/૦૭/૨૦૧૫અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલિત પૂર્વ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ચાલતી મ.ભો.યો.નું સંચાલન સ્ત્રી શક્તિ સંસ્થાને (સ્વૈચ્છિક સંસ્થા) કોન્ટ્રાક્ટની મુદત લંબાવવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૫૯૬/ર૨૯/૦૬/૨૦૧૫સને ૨૦૧૫-૧૬ માં નવી બાબતે રાજ્યના ૧૯ વિકાસશીલ તાલુકાની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ પોષણક્ષમ દૂધ આપવા બાબત.
મભય/૧૦૨૦૦૯/૮૫૧/આર૨૪/૦૬/૨૦૧૫અક્ષયપાત્ર સંસ્થા, બેંગ્લોરને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૧૧૦ પ્રાથમિક શાળાઓના મ.ભો.યો.ના કેન્દ્રોના કોન્ટ્રાક્ટની મુદત લંબાવવા બાબત.
મભય/૧૦૨૦૦૯/૧૩૫૨/આર૧૭/૦૬/૨૦૧૫નાયક ફાઉન્ડેશન” સંસ્થાને નવસારી જિલ્લાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની કોંટ્રાક્ટની મુદત લંબાવવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૫૯૭/ર૧૪/૦૫/૨૦૧૫મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના ૫૦૦ કિચનશેડનું આધુનિકરણ કરવાની યોજનાની વહીવટી મંજૂરી આપવા બાબત. સને ૨૦૧૫-૧૬
મભય/૧૦૨૦૧૦/૧૨૭૮/આર૧૮/૦૫/૨૦૧૫મધ્યાહન ભોજન યોજના માટે સને ૨૦૧૫-૧૬ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯,૯૫ અને ૯૬ હેઠળ કુલ રૂ.૨૫૩૬૧.૧૯ લાખની બજેટ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૮૦/આર૧૮/૦૫/૨૦૧૫મધ્યાહન ભોજન યોજના માટે સને ૨૦૧૫-૧૬ માં ચાલુ બાબતે પ્લાન સદરે માંગણી નં.૯,૯૫ અને ૯૬ હેઠળ કુલ રૂ.૨૫૩૬૧.૧૯ લાખની બજેટ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૫૮૬/ર૨૩/૦૪/૨૦૧૫સને ૨૦૧૫-૧૬માં નવી બાબતે માંગણી નં-૯,૯૫ અને ૯૬ પ્લાન સદરે રાજ્યના મધ્યાહન ભોજન યોજના ખાતે રસોઈ બનાવવા માટેના કિચન શેડના રીપેરીંગ કરવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત.
પસક/૧૦૨૦૦૭/૮૮૦/ર૨૩/૦૪/૨૦૧૫સને ૨૦૧૫-૧૬માં ચાલુ બાબતે ઈડીએન.૩૮ હેઠળ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટને સહાયક અનુદાન આપવા માટે રૂ.૩૦.૦૦ લાખની બજેટ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત./a>
મભય/૧૦૨૦૧૦/૧૨૭૬/ર ૧૫/૦૪/૨૦૧૫ મધ્યાહન ભોજન યોજના માટે સને ૨૦૧૫-૧૬ માં ચાલુ બાબતે આદિજાતિ વિસ્તાર પેટા યોજના પ્લાન સદરે માંગણી નં૯૬ હેઠળ રૂ.૬૦૦૦.૦૦ લાખની બજેટ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૫૯૬/ર ૧૫/૦૪/૨૦૧૫ સને ૨૦૧૪-૧૫ માં નવી બાબતે રાજ્યના ૧૯ વિકાસશીલ તાલુકાની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે ‘દૂધ સંજીવની યોજના’ હેઠળ પોષણક્ષમ દૂધ આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૫૮૭/ર ૧૫/૦૪/૨૦૧૫ સને ૨૦૧૫-૧૬ માં નવી બાબતે માંગણી નં-૯,૯૫ અને ૯૬ પ્લાન સદરે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ-૭૩ મોડેલ સ્કૂલમાં મ.ભો.યો અને પૌષ્ટીક નાસ્તો આપવાની યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત.
પસક/૧૦૨૦૦૭/૨૦૦૭૮૮૦/આર૧૨/૦૪/૨૦૧૫સને ૨૦૧૬-૧૭૧૭માં ચલુ બાબતે ઇડીએન.૩૮ હેઠળ ગુજરાતી વિશ્વકોષ ગ્રંથના પ્રકાશન માટે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટને સહાયક અનુદાન આપવા માટે રૂ.૩૦.૦૦ લાખની બજેટ જોગવાઇને વહિવટી મંજૂરી આપવા માટે.
મભય/૧૦૨૦૧૪/૧૭/ર ૨૭/૦૩/૨૦૧૫ સને ૨૦૧૪-૧૫ માં નવી બાબતે પાટણ જિલ્લાના સાંતલપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે ‘ દૂધ સંજીવની યોજના’ હેઠળ પોષણક્ષમ દૂધ આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૫/ર ૨૬/૦૩/૨૦૧૫ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના વધારાના ૨૫૬ કિચનશેડનું આધુનિકરણ કરવાની યોજનાની વહીવટી મંજૂરી આપવા બાબત.સને ૨૦૧૪-૧૫:નવી બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૫/ર ૧૧/૦૨/૨૦૧૫ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના ૪૫૦ કિચનશેડનું આધુનિકરણ કરવાની યોજનાની વહીવટી મંજૂરી આપવા બાબત.સને ૨૦૪-૧૫: નવી બાબત.(સ્ટેટ પ્લાન)
મભય-૧૦૨૦૧૪-૨૧૭-ર ૨૯/૦૧/૨૦૧૫ સને.૨૦૧૪-૧૫ માં નવી બાબતે માંગણી નંબર-૯ પ્લાન સદરે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ૫૨૦૯ કિચનશેડના બાંધકામ માટે રૂ. ૧૩૭૧૪.૪૩ લાખની રકમની વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય-૧૦૨૦૧૪-૨૨૯-ર૦૫/૦૧/૨૦૧૫નવા રચાયેલ ૭ જિલ્લાઓમાં નાયબ કલેક્ટર (મ.ભો.યો) ને ઉપાડ અને વહેચણી અધિકારી તરીકે જાહેર કરવા બાબત.
મભય-૨૦૦૬-જીઓઆઈ-૧૨૯-૨ ૦૫/૦૧/૨૦૧૫ સને.૨૦૧૪-૧૫ના વર્ષમાં NP-NSPE હેઠળ મધ્યાહન ભોજન યોજનાના રસોડાના વાસણો ખરીદવા માટે વહીવટી મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૭/આર૨૪/૧૨/૨૦૧૪સને.૨૦૧૪-૧૫ માં નવી બાબતે માંગણી નંબર-૯ પ્લાન સદરે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ૫૨૦૯ કિચનશેડના બાંધકામ માટે રૂ.૧૩૭૧૪.૪૩ લાખની રકમની વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય-૨૦૦૬-જીઓઆઈ-૧૨૯-૨ ૦૫/૦૧/૨૦૧૫ સને.૨૦૧૪-૧૫ના વર્ષમાં NP-NSPE હેઠળ મધ્યાહન ભોજન યોજનાના રસોડાના વાસણો ખરીદવા માટે વહીવટી મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૭/આર૨૪/૧૨/૨૦૧૪સને.૨૦૧૪-૧૫ માં નવી બાબતે માંગણી નંબર-૯ પ્લાન સદરે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ૫૨૦૯ કિચનશેડના બાંધકામ માટે રૂ.૧૩૭૧૪.૪૩ લાખની રકમની વહીવટી મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૫/ર ૦૬/૧૨/૨૦૧૪ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના ૫૦ કિચનશેડનું આધુનિકરણ કરવાની યોજનાની વહીવટી મંજૂરી આપવા બાબત. સને ૨૦૧૪-૧૫:નવી બાબત.(સ્ટેટ પ્લાન)
મભય/૧૦૨૦૧૪/૧૭/૨૧૯/૧૧/૨૦૧૪સને. ૨૦૧૪-૧૫ માં નવી બાબતે પાટણ જિલ્લાના સાંતલપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે “દૂધ સંજીવની યોજના” હેઠળ પોષણક્ષમ દૂધ આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૬૪૩/આર ૧૦/૧૧/૨૦૧૪ ગુજરાત રાજ્યમં પ્રાથમિક શાળાઓમાં સ્વૈચ્છીક સંસ્થાઓ(N.G.O) ધ્વારા ચાલતી મધ્યાહન યોજનામાં કુકીંગ કોસ્ટનો દરમાં વધારો કરવા બાબત.
મભય/૨૦૧૧/૫૪૯/આર ૧૩/૧૦/૨૦૧૪ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત M.M.E. હેઠળ મળતી કેન્દ્ર સરકારની સહાયની રકમ SSA હસ્તકના ખાતામાં જમા કરવા અને ખર્ચની મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૫/આર૨૩/૦૯/૨૦૧૪મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના ૫૦ કિચન શેડનું આધુનિકણ કરવાની યોજનાની વહીવટ મંજૂરી આપવા બાબત.
મભય/૧૦૨૦૦૯/૧૫૯૪/આર ૨૩/૦૯/૨૦૧૪ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના વિધ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સને ૨૦૧૪-૧૫માં કુકીંગ કોસ્ટનો દર નક્કી કરવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૩૭૨/આર ૧૭/૯/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે માંગણી નં-૯ પ્લાન સદરે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ-૭૩ મોડેલ સ્કુલમાં મ.ભો.યો અને પોષ્ટીક નાસ્તો આપવાની યોજનાને વહિવટી મંજુરી આપવા બાબત
મભય/૧૦૨૦૧૪/૧૭/આર ૧૭/૯/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે પાટણ જિલ્લાના સાતંલપૂર અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાતી પ્રાથમિક શળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે “ દૂધ સંજીવની યોજના” હેઠળ પોષણક્ષમ દૂધ આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૭/આર ૨૬/૮/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે માંગણી નં-૯ પ્લાન સદરે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ૫૨૦૯ કિચન શેડના બાંધકામ માટે રૂ.૧૩૭૧૪.૪૩ લાખની રકમની વહિવટી મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૭/આર ૨૧/૭/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે માંગણી નં-૯ પ્લાન સદરે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ૫૨૦૯ કિચન શેડના બાંધકામ માટે રુ.૧૩૭૧૪.૪૩ લાખની રકમની વહિવટી મંજુરી આપવા બાબત.
મભય-૧૦૨૦૧૪-૨૨૯-આર ૨૪/૭/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે નવા રચાયેલ ૭ જિલ્લા અને ૨૩ તાલુકાઓમાં મધ્યાહન ભોજન યોજનાનું નવું મહેકમ ઉભું કરવા રૂ.૧૨૮.૦૧ લાખની વહિવટી મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૧૪/આર ૨૮/૭/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે માંગણી નં-૯ પ્લાન સદરે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોપર અનાજ જાળવણી માટે ગેલ્વેનાઈઝ કન્ટેનરની ખરીદવા માટે રૂ.૭૬૪.૯૭ લાખની વહિવટી મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૪/૨૩૦/આર ૩૧/૭/૨૦૧૪ સને. ૨૦૧૪-૧૫માં નવી બાબતે માંગણી નં-૯ પ્લાન સદરે રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ખાતે રસોઈ બનાવવા LPG ગેસ સીલીન્ડરના રીફલીંગ માટે રૂ.૫૦/- લાખની રકમની વહિવટી મંજુરી આપવા બાબત.
મભય/102006/જીઓઆઇ-48/ર૨૫/૧૧/૨૦૧૩મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા માટે અને તેના અસરકારક અમલીકરણ માટે અને તેના અસરકારક અમલીકરણ માટે રાજય કક્ષાની સ્ટીયરીંગ કમ મોનીટરીંગ સમિતિમાં અન્ય સભ્યોની નિમણુંક કરવા બાબત.
મભય/102009/1594/ર૧૯/૧૧/૨૦૧૩ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સને 2013-14 માં કુકીંગ કોસ્ટનો દર નક્કી કરવા બાબત.
મભય/૧૦૨૦૧૩/૪૩/ર૦૬/૦૬/૨૦૧૩મધ્યાહન ભોજન યોજનામાં બચત જથ્થામાંથી સુખડી આપવાની યોજનાની વહિવટી મંજુરી આપવા બાબત. સને ૨૦૧૩-૧૪: નવી બાબત.
મભય/૧૦૨૦૧૩/૮૨/ર૦૪/૦૫/૨૦૧૩સને ૨૦૧૩-૧૪માં માંગણી નં-૯૬ હેઠળ રાજ્યમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી આદિજાતિ કન્યાઓના વાલીઓને અનાજ આપવાની યોજના હેઠળ નવી બાબતે ૫૮૦/ લાખની જોગવાઈને વહિવટી મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૩/૧૫૭/ર૦૩/૦૪/૨૦૧૩ગજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો ખાતે રસોઈ બનાવવાના વાસણોમાં માટે ISI માર્કાવાળા એલ્યુમીનીયમ પ્રેસર કુકરનો સમાવેશ કરવા ની મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૦૯/૮૭૬/ર૦૭/૦૭/૨૦૧૨મધ્યાહન ભોજન યોજનામાં ડી-ફેટેડ સોયાયુક્ત આટો આપવાનું બંધ કરવા ની મંજુરી આપવા બાબત.
મભય/૧૦૧૨/૧૩૯૩/આર૦૬/૦૬/૨૦૧૨મધ્યાહન ભોજન યોજનામાં દાળ અને ખાધ્ય તેલ તેમજ સંચાલકોને શાકભાજી,બળતણ, મરી-મસાલા અને અન્ય બાબતોની ખરીદી માટે ચુકવવામાં આવતી રકમ સહિતની ખરીદીની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિ (S.M.C) ને સોંપવા અંગેના પાયલોટ પ્રોજેક્ટ ની મંજુરી બાબત.
મભય/૨૦૧૧/એસીએચ-૦૩/આર૨૯/૦૫/૨૦૧૨મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો પાસેથી મ્ધ્યાહન ભોજન યોજના સિવાયની અન્ય કામગીરી ન લેવા બાબત.
મભય/૧૩૨૦૦૫/૫૧૮/પાર્ટ ફાઇલ/આર૦૮/૧૧/૨૦૧૧“સ્ત્રી શક્તિ” સંસ્થા અમદાવાદના કોન્ટ્રાકટની મુદત લંબાવવા બાબત
મભય-૧૦૨૦૦૬-૧૩૮૯-ર૧૩/૧૦/૨૦૧૧ઉચ્ચક બિલથી નાણાં ઉપાડવા અંગેની યાદી બહાર પાડવા બાબત
મભય/૧૩૨૦૦૫/૫૧૮/૨ ૨૨/૦૬/૨૦૧૧સ્ત્રી સંસ્થાના કોન્ટ્રાકટની મુદત લંબાવવા બાબત
મભય-૧૦૨૦૧૧-૪૨૩-ર૧૮/૦૫/૨૦૧૧ATVT યોજના હેઠળ મધ્યાંહન ભોજન યોજનાની કામગીરી અંગે પ્રાંત અધિકારીઓને સત્તાઓ સોંપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/૧૨૫૭/ર૦૫/૦૩/૨૦૧૧મધ્યાહન ભોજન યોજના અંતર્ગત M.M.E હેઠળ મળતી કેન્દ્ર સરકારની સહાયમાંથી મ.ભો. યોજનામાં બાળકોને આપવામાં આવતા અનાજ/દળ/તેલ વગેરે જથ્થાંની તેમજ મેનુંની વિગતો શાળની દિવાલો ઉપર પાકા કલરથી લખવા માટે ખર્ચની મંજુરી આપવા બાબત.
મભય/૧૦૨૦૧૦/જીઓઆઇ-૨૪૧/૨ ૩૦-૧૧-૨૦૧૦સને ૨૦૧૦-૨૦૧૧ ના વર્ષમાં મધ્‍યાહન ભોજન યોજનામાં મધ્‍યાહન ભોજન યોજના માટે અમલીકરણો ઉપર દેખરેખ રાખવા માટે અને તેના અસરકારક અમલીકરણ માટે જીલ્‍લા તથા તાલુકા કક્ષાની સ્‍ટેયરીંગ-કમ-મોનીટરીંગ સમ‍િત‍િની રચના કરવા બાબત
PRCh/132004/1043/R10-7-2008To certify the Roster Register of the non-government grant worthy educational institutions.
MBY/132003/1267/R23-3-2004Scheme for giving food grains to the parents of girls of Std. 1 to 7 belonging to backward castes.
MBY/132003/1267-R24-12-2003Scheme for giving food grains to the parents of girls of Std. 1 to 7 belonging to backward castes.
MBY/132003/335/V/191-R31-3-2003Implementation of scheme to give food grains to the parents of girls of Std. 1 to 3 belonging to backward castes.
MBY/132002/690/R21-12-2002Entrusting the administration of the Midday Meal Scheme centre to the V.E.C. / S.E.C.
MBY/132001/779/R17-6-2002Implementation of Midday Meal Scheme in the government aided non government primary schools as per the judgment of writ petition No. 196-2001.
MBY/102000/395/R14-12-2001Formation of departmental purchase committee to purchase vessels for the Midday Meal Scheme.
PRCh/152000/M18-R9-11-2001Deciding the rules and procedure for improving the spelling in Gujarat Language.
MBY/132001/1222/R28-8-2001Change in the daily provision per child in the Midday Meal Scheme for the children of primary schools of Gujarat State.
MBY/1384/81-R23-7-2001Formation of state-level committee for the Midday Meal Scheme.
PRCh/15-2001/517/R10-7-2001Reservation of 3% seats, for the physically handicapped while granting admission in all the educational institutions of the state as per the Disability Act. 1995.
MBY/1398/471-R16-11-2000Purchase of vessels you Midday Meal Scheme.
MBY/102000/518/R24-7-2000Purchase of wheat/rice for the students of Std. 6th and 7th in primary schools of Gujarat State.
MBY/VHT/KH/2000-2001/5653-5618-5-2000Formation of “Vessels Purchase Committee” to purchase vessels under the Midday Meal Scheme.
MBY/1384/K9-11-1984Introduction of Midday Meal Scheme for the children of primary schools of Gujarat State.