સમય દાન
હેલ્પલાઈન :- ૧૮૦૦-૨૩૩-૫૫૦૦(ટોલ ફ્રી)
સમય :- સવારે ૮ થી રાત્રે ૮

ગુજરાતનાં યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવાનો સંકલ્‍પ એટલે "સમયદાન"
સમયદાન મહાદાન છે.
‘‘ગુજરાતના યુવાનો ગુજરાતનું જ નહીં,
સમગ્ર દેશનું ભાલ છે.
મને થનગનતા, તરવરિયા યુવાનોમાં
ભગવાન જેટલી જ અદમ્‍ય શ્રદ્ધા છે.’’
- શ્રી નરેન્‍દ્ર મોદી
મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

આરોગ્ય
 
આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપી શકાય તેવી પ્રવૃત્તિઓ :-
 
૧) માર્ગદર્શિત બાબતો વિશે રાજયના સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સહાયક માર્ગદર્શન પુરુ પાડવું.

ર) મમતા અભિયાન હેઠળ - વિવિધ સ્થળે જેવા કે, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગર્ભવતી માતાઓની સહાયતા અને સંભાળ કરવી.

૩) ટીબી રોકવાના પ્રોગ્રામમાં DOT સેવાઓની ભાગીદારી નકકી કરવી જેની સાથે એ પણ ખાતરી કરવી કે ટીબીના દર્દીઓ તેમના ઘરે પણ નિયમીત રીતે દવા લે છે.

૪) આરોગ્ય જાગૃતિ માટેના કેમ્પ, રકતદાન શિબીર અને ચક્ષુદાન શિબીરોનું આયોજન કરવું.
 
૫) રોગ થાય જ નહીં તે માટે શાળા, આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં સ્વચ્છતા માટેની ટેવ પાડવાની ઝુંબેશ.
 
 
ડાઉનલોડ :- સમયદાન ફોર્મ
 
ખાસ નોંધ:- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો ફીજીકલ ફોર્મ ભરીને આપવું નહિ.

ઓનલાઈન રજીસ્ટ્રેશન :-

  • શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
  • જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારના Button ઉપર Clickકરો અન્યથા ગ્રામ્ય વિસ્તારના Button ઉપર Click કરો.
Shaheri Vistar Gramya Vistar


Official Portal of Gujarat Govt. GSWAN Vibrant Gujarat India Gov.in