| શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી શકાય તેવી પ્રવૃત્તિઓ :- ૧) "સરસ્વતી યાત્રા" - પ્રૌઢ શિક્ષણ વર્ગ
૨) "ગુણોત્સવ" - નબળા વિદ્યાર્થીઓ માટે પુરક વર્ગ
૩) "વાંચે ગુજરાત અભિયાન" - લોકોમાં વાંચનની અભિરુચિ કેળવવા માટેનો કાર્યક્રમ ખાસ નોંધ:- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માંગતા હો તો ફીજીકલ ફોર્મ ભરીને આપવું નહિ. |