સમય દાન
હેલ્પલાઈન :- ૧૮૦૦-૨૩૩-૫૫૦૦(ટોલ ફ્રી)
સમય :- સવારે ૮ થી રાત્રે ૮

ગુજરાતનાં યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવાનો સંકલ્‍પ એટલે "સમયદાન"
સમયદાન મહાદાન છે.
‘‘ગુજરાતના યુવાનો ગુજરાતનું જ નહીં,
સમગ્ર દેશનું ભાલ છે.
મને થનગનતા, તરવરિયા યુવાનોમાં
ભગવાન જેટલી જ અદમ્‍ય શ્રદ્ધા છે.’’
- શ્રી નરેન્‍દ્ર મોદી
મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

શિક્ષણ
 
કામગીરીના મૂલ્યાંકન માટેના માપદંડો :-
 
૧) "સરસ્વતી યાત્રા" - પ્રૌઢ શિક્ષણ વર્ગ

  • a. પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ માટે કેટલા કાર્યક્રમો કર્યા તેની સંખ્યા
  • b. Door-to-Door સર્વે – ૧૫+ ના નિરક્ષરોની યાદી બનાવવા માટે કેટલા ઘરોનું સર્વે કર્યુ તેની સંખ્યા
  • c. કેટલા નિરક્ષરોની યાદી તૈયાર કરી તેની સંખ્યા
  • d. કેટલા નિરક્ષરોને સાક્ષર કર્યા તેની સંખ્યા
  • e. નિરક્ષરોને સાક્ષર બનાવવા માટે કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કર્યુ તેની સંખ્યા

૨) "ગુણોત્સવ" - નબળા વિદ્યાર્થીઓ માટે પુરક વર્ગ

  • a. પ્રાથમિક શાળામાં શાળાના સમય ઉપરાંત કેટલા કલાક વધારાનું શૈક્ષણિક કાર્ય કર્યુ તેની સંખ્યા
  • b. વધારાના સમયમાં શૈક્ષણિક કાર્ય કરીને કેટલા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા તેની સંખ્યા
  • c. વાંચન, ગણન અને લેખનની ક્ષમતા વિકસાવવા કેટલા વિદ્યાર્થીઓને સ્વ-અધ્યયનપોથીનો અભ્યાસ કરાવ્યો તેની સંખ્યા

૩) "વાંચે ગુજરાત અભિયાન" - લોકોમાં વાંચનની અભિરુચિ કેળવવા માટેનો કાર્યક્રમ

  • a. કેટલા પુસ્તકો તરતા મુકાવ્યા તેની સંખ્યા
  • b. કેટલા ગ્રંથમંદિરો બનાવડાવ્યા તેની સંખ્યા
  • c. કેટલા પુસ્તકો દાન સ્વરૂપે મેળવ્યા તેની સંખ્યા
  • d. કેટલા લોકોને દાન સ્વરૂપે પુસ્તકો અપાવ્યા તેની સંખ્યા
  • e. કેટલા પુસ્તકો વંચાવ્યા તેની સંખ્યા
  • f. કેટલા લોકોને પુસ્તકો વાંચતા કર્યા તેની સંખ્યા
  • g. ઝોલા પુસ્તકાલય દ્વારા કેટલા પુસ્તકો લોકોને વંચાવ્યા તેની સંખ્યા

ઓનલાઈન રજીસ્ટ્રેશન :-

  • શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
  • જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારના Button ઉપર Clickકરો અન્યથા ગ્રામ્ય વિસ્તારના Button ઉપર Click કરો.
Shaheri Vistar Gramya Vistar


Official Portal of Gujarat Govt. GSWAN Vibrant Gujarat India Gov.in