તમે કોણ છો ?
ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો
ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્‍યક્ષ અધ્‍યયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્‍ય ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમોમાં પ્રવેશ કેન્‍દ્રીય ડિપ્‍લોમાં પ્રવેશસમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે. આ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમોને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્‍યા છે. આ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો અને તેમાં પ્રવેશ માટે જરૂરી લાયકાત અંગે જોઇએ.
ધોરણ ૧૦ પછીના ડિપ્‍લોમાં ઇજનેરી અભ્‍યાસક્રમો અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત
જૂથ નંબર ૧ (નીચેના તમામ અભ્‍યાસક્રમો માટે એક જ પ્રવેશફોર્મ ભરવાનું રહેશે.)
અનુ.અભ્‍યાસક્રમનું નામઅભ્‍યાસક્રમની મુદત સેમેસ્‍ટરમાંપ્રવેશ લાયકાત
સિવિલ એન્‍જિનિયરિંગ૬ સેમેસ્‍ટરએસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ
મિકેનિકલ એન્‍જિનિયરિંગ
ઇલેકટ્રિકલ એન્‍જિનિયરિંગ
કેમિકલ એન્‍જિનિયરિંગ
પ્રિન્‍ટિંગ ટેકનોલોજી
સિરામિક ટેકનોલોજી
આર્કિટેકચર આસિસ્‍ટન્‍ટશિપ૭ સેમેસ્‍ટર (૧ સે. ટ્રેનિંગ
ઓટોમોબાઇલ એન્‍જિનિયરિંગ૬ સેમેસ્‍ટર
મેટલર્જી
૧૦ટેક્ષ્‍ટાઇલ મેન્‍યુફેકચરિંગ
૧૧ટેક્ષ્‍ટાઇલ પ્રોસેસિંગ
૧૨માઇનિંગ એન્‍જિનિયરિંગ
BACKઆગળ જુઓ