તમે કોણ છો ?
ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્‍યાસક્રમો
આપણા વિનોદભાઇ અને પ્રવિણભાઇ એક ખાનગી ઓફિસમાં પ્‍યૂન તરીકે નોકરી કરે છે. ઘરના સંજોગો અને માર્ગદર્શનને અભાવે ભણી ન શકયાનો આ બંને મિત્રોને અફસોસ છે. એમને પણ મહેચ્‍છા છે આગળ વધવાની. આગળ વધવા માટે ભણવું તો જોઇએ જ. પરંતુ ભણવા માટે શું કરવું તે તેમના માટે મોટો પ્રશ્નાર્થ હતો. કોઇએ ડૉ. આબેડકર ઓપન યુનિવર્સિટીનું સૂચન કર્યું અને આ બંને મિત્રો પહોંચી ગયા નજીકના અભ્‍યાસકેન્‍દ્ર પર અને પછી તો ‘દોડવું’ તું ને ઢાળ મળી ગયો....!!! આ બંને મિત્રો નોકરીની સાથેસાથે અભ્‍યાસ પણ કરે છે. સ્‍નાતક પણ બની જશે.
.ગુજરાતી લખતાં-વાંચતા આવડે છે ?
.ભણવું હોય તેમને એડમિશન
.બીપીપી પછી બી. એ. બી. કોમ
.સરકાર દ્વારા માન્‍ય કોર્સ
.ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ઉપલબ્‍ધ અભ્‍યાસક્રમો
.અભ્‍યાસકેન્દ્રો
.પ્રોગ્રામ કેન્‍દ્રો
.CTE તથા CCSE અભ્‍યાસક્રમ માટેનાં પ્રોગ્રામ કેન્‍દ્રો
.PGDDE અભ્‍યાસક્રમ માટેનાં કેન્‍દ્રો
.DIP, CHV, CINC, CIMR, CICP તથા CIJM અભ્‍યાસક્રમ માટેનાં પ્રોગ્રામ કેન્‍દ્રો
.CYS તથા CIN અભ્‍યાસક્રમ માટેનાં પ્રોગ્રામ કેન્‍દ્રો
BACK