તમે કોણ છો ?
ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ઇન ડ્રાઇવર મિકેનિકલ ટ્રાન્‍સપોર્ટ ટ્રેડ

શરૂઆતમાં ટ્રેનિંગ દરમિયાન માસિક રૂ. ૨૮૫૦/- નું ભથ્‍થુ આપવામાં આવે છે. જો ટ્રેનિંગ દરમિયાન ઉમેદવાર યોગ્‍ય દેખાવ ન કરી શકે (શૈક્ષણિક કે વ્‍યવસાયિક રીતે), શિસ્‍તનું કે તબીબી યોગ્‍યતાનાં ધોરણોનું પાલન ન કરી શકે તે સમય દરમિયાન જ તેને છૂટો કરી શકાય છે. ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ૃણ કર્યા બાદ તમારો શરૂઆતનો બેઝિક પગાર રૂ. ૩૬૭૫/- હોય છે. જે બાદમાં રૂ. ૧૦,૨૦૦/- પ્રતિમાસ સુધી થઇ શકે છે. (તમે કઇ રેન્‍ક સુધી પહોંચો છો તેના પર આધારિત છે.) મોંઘવારી અને અન્‍ય ભથ્‍થાઓ, ફ્રી ફૂડ અને કલોથિંગ, તબીબી સુવિધાઓ, મફત રહેઠાણ, LTC ઇત્‍યાદિ પણ નિયમાનુસાર મળે છે.

નોંધ :
હવે એરમેન ટેકનિકલ માટે ગુજરાતમાં જિલ્‍લા કક્ષાએ ભરતી મેળાઓ થાય છે.
પાછળ જુઓ