તમે કોણ છો ?
ઇન્‍ડો જર્મન ટુલરૂમના જોબ ઓરિએન્‍ટેડ કોર્સ
ઇન્‍ડો જર્મન ટુલરૂમ નામની સંસ્‍થા અમદાવાદમાં વટવા GIDC ખાતે આવેલ છે. ભારત સરકારની Ministry of Small Scale Industry અંતર્ગત ચાલતી આ સંસ્‍થા ISO 9001-2000 સર્ટિફાઇડ ટ્રેનિંગ સેન્‍ટર છે. આ સંસ્‍થાના પ્રોફેશનલ અભ્‍યાસક્રમોની Industry માં ડિમાન્‍ડ સારી છે. Indo-German Tool Room IGTR ખાતે ઉપલબ્‍ધ અભ્‍યાસક્રમો જોઇએ.
ક્રમકોર્સસમયગાળોઆવશ્‍યક લાયકાત
પોસ્‍ટ ડિપ્‍લોમાં ઇન CAD/CAMએક વર્ષ ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
માસ્‍ટર ઓફ Cad૬ મહિન (પાર્ટ ટાઇમ)ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
માસ્‍ટર ઓફ CAM & CNC ટેકનોલોજી૬ મહિનાડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT) અથવા ITI (મશિનિસ્‍ટ / ટર્નર/ફીટર T & D મેકર) બે વર્ષના અનુભવ સાથે
સર્ટિફીકેટ ઇન CNC માશિનિસ્‍ટ૩ મહિનાITI (મશિનિસ્‍ટ / ટર્નર/ફીટર T & D મેકર) ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
ડિપ્‍લોમાં ઇન ટુલરૂમ એન્‍૯ ડાઇમેકિંગ (DMT)૪ વર્ષધો ૧૦ પાસ ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન ૬૦ ટકા વય ૧૫ થી ૧૯ વર્ષ
સર્ટિફીકેટ ઇન ટુલ એન્‍૯ ડાઇમેકિંગ (CMT)બે વર્ષએસ.એસ.સી. પાસ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ૫૦%
CAD ઇન્‍ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્‍જેકશન મોલ્‍ડિંગ ડિઝાઇન૬ મહિના (પાર્ટ ટાઇમ)ડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
પોસ્‍ટ ડિપ્‍લોમાં ઇન ટુલ ડિઝાઇન & CAD / CAMએક વર્ષડિગ્રી/ડિપ્‍લોમાં (મિકેનિકલ/ પ્રોડકશન / પ્‍લાસ્‍ટિકસ ઓટો / ટુલ એન્‍૯ ડાઇમેકર (DPMT)
BACKઆગળ જુઓ