તમે કોણ છો ?
કારકિર્દી ક્ષેત્રની પસંદગી કેમ કરશો
કોઇપણ ક્ષેત્રમાં પસંદગી કે સીલેકશનની પરિસ્‍થિતિ મૂંઝવણભરી સામાન્‍ય રીતે દરેક વ્‍યક્તિ માટે હોય છે. કારકિર્દી અભ્‍યાસ કે રોજગારીનું ક્ષેત્ર પણ બાકાત નથી. ધોરણ ૧૦ અને ૧૨ ના હાઇસ્‍કૂલના ટીનેજર્સ વિદ્યાર્થીઓ તથા તેમના અજાણ કે વ્‍યસ્‍ત વાલીઓને આ સ્‍થિતિ અતિ વિકટ ઘણીવાર જણાય છે. આપણે ત્‍યાં શૈક્ષણિક કે વ્‍યવસાયિક માર્ગદર્શન સલાહની શાળા કૉલેજોમાં કે અન્‍યત્ર ખાસ પ્રોફેશનલ વૈજ્ઞાનિક સુવિધાઓ ઓછી છે. જે કંઇ મળે છે તે છેલ્‍લી ઘડીનું માર્ગદર્શન માહિતી સ્‍વરૂપનું વધુ છે તેથી જો યોગ્‍ય અને સમયસર કારકિર્દી માર્ગદર્શન ન મળે તો ઘણાં વિદ્યાર્થીઓને યોગ્‍ય કારકિર્દી ક્ષેત્ર ન મળતાં તેજસ્‍વીતા રૂંધાઇ જાય છે. આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા કારકિર્દીના વિવિધ ક્ષેત્રની પસંદગી બે-ત્રણ ઓપ્‍શન થી કેવી રીતે શકય બને તે માટે વ્‍યક્તિગત ગુણો અને અભિગમલક્ષી કેટલાંક સામાન્‍ય માપદંડોના આધારે પસંદગીની ધારણા બાંધી છે તે બે વિભાગમાં (૧) વિજ્ઞાન-ટેકનોલોજી તથા (૨) આટર્સ કોમર્સના ક્ષેત્રોની મર્યાદિત રીતે રજૂ કરેલ છે જે વિધાર્થી / વાલીને એક દિશા સૂચકરૂપ થશે.
સાયન્‍સ ટેકનોલોજીના વિવિધ વિષયો ક્ષેત્રો અને સંબંધિત કૌશલ્‍યો (માપન સંજ્ઞા નીચે દર્શાવેલ છે ૦)
ક્રમકારકિર્દી ક્ષેત્ર-આવશ્‍યક કે ઇચ્‍છવા યોગ્‍ય ગુણ તથા અભિગમ
અભ્‍યાસક્ષેત્રવૈજ્ઞાનિક સ્‍વભાવવ્‍યાપાર કૌશલ્‍યસર્જનાત્‍મક સંવેદનાશારીરિક યોગ્‍યતાજનસંપર્ક આવડતચોક્કસતા કૌશલ્‍યપ્રોફેશનલ એપ્રોચ
એગ્રીકલ્‍ચર કૃષિ૦૦૦૦૦-૦૦૦-૦૦૦
આર્કિટેકચર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-૦૦૦
બાયોટેકનોલોજી૦૦૦-૦૦૦
બાયોકેમિસ્‍ટ્રી૦૦૦-૦૦૦
બાયોલોજી૦૦૦--૦૦૦૦૦
કેમિસ્‍ટ્રી૦૦૦૦--૦૦૦
કમ્‍પ્‍યુટર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સિનેમેટોગ્રાફી-૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ડિઝાઇનિંગ-૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૧૦ડેન્‍ટલ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૧૧એન્‍વાયર્નમેન્‍ટ૦૦૦૦૦૦૦- ૦૦૦
૧૨એન્‍જિનિયરિંગ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
માપ સંજ્ઞા ૦ = સરેરાશ જરૂરિયાત ૦૦ = ઇચ્‍છનીય જરૂરત ૦૦૦ = અતિ આવશ્‍યક જરૂરિયાત
BACKઆગળ જુઓ