તમે કોણ છો ?
કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્‍યાસક્રમો
સંસ્‍થાઓ અને કાર્યક્ષેત્રના જિલ્‍લાઓઃ
(૧)કૃષિ વદ્યાલય, છારોડી, જિ. અમદાવાદ (અમદાવાદ અને ગાંધીનગરના ઉમેદવારો)
(૨)કૃષિ વદ્યાલય, પો. મકતપુરા, ભરૂચ (ભરૂચ તથા સુરત જિલ્‍લાના ઓલપાડ, વ્‍યારા, માંગરોળ, માંડવી, ઉચ્‍છલ, નિઝર, સોનગઢ, વાલોડ તાલુકાના બિન આદિવાસી ઉમેદવારો માટે)
(૩)કૃષિ વદ્યાલય, જગુદણ, જિ. મહેસાણા (મહેસાણા તથા સાબરકાંઠા જિલ્‍લાના બિન આદિવાસી ઉમેદવારો માટે)
(૪)કૃષિ વદ્યાલય, એરૂ, તા. જિ. નવસારી (વલસાડ તથા સુરત જિલ્‍લાના મહુવા, પલસાણા, કામરેજ, ચોર્યાસી તાલુકાના બિન આદિવાસી ઉમેદવારો માટે)
(૫)કૃષિ વદ્યાલય, જૂનાગઢ (જૂનાગઢ તથા રાજકોટ)
(૬)કૃષિ વદ્યાલય, ધારી, જિ. અમરેલી (અમરેલી તથા ભાવનગર)
(૭)કૃષિ વદ્યાલય, આણંદ, (સાબરકાંઠા, આણંદ જિલ્‍લાના બિન આદિવાસી ઉમેદવારો માટે)
(૮)કૃષિ વદ્યાલય, દાહોદ (પંચમહાલ જિલ્‍લાના આદિવાસી ઉમેદવારો તથા સાંબરકાંઠા, ડાંગ, દાદરાનગર હવેલી અને સુરત જિલ્‍લા સિવાયના આદિવાસી ઉમેદવારો માટે)
(૯)કૃષિ વદ્યાલય, હળવદ, જિ. સુરેન્‍દ્રનગર (સુરેન્‍દ્રનગર, જામનગર, કચ્‍છ)
(૧૦)કૃષિ વદ્યાલય, ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા (પંચમહાલ, ડાંગ, સુરત, દાદરાનગર હવેલી જિલ્‍લા સિવાયના અન્‍ય જિલ્‍લાના આદિવાસી વિસ્‍તારના ઉમેદવારો માટે)
(૧૧)શેઠ ડૉ. મ. કૃષિ વદ્યાલય, વડોદરા (વડોદરા તથા પંચમહાલ જિલ્‍લાના બિન આદિવાસી ઉમેદવારો માટે)
(૧૨)કૃષિ વદ્યાલય, ડીસા, જિ. બનાસકાંઠા (તમામ જિલ્‍લાની બહેનો માટે)
(૧૩)કૃષિ વદ્યાલય, વ્‍યારા, જિ. સુરત (સાબરકાંઠા, ડાંગ, પંચમહાલ દાદરાનગર હવેલી જિલ્‍લા સિવાયના સુરતના આદિવાસી ઉમેદવારો માટે)
(૧૪)કૃષિ વદ્યાલય, વધઇ, જિ. ડાંગ ( ડાંગ, દાદરાનગર હવેલી તથા પંચમહાલ અને સાબરકાંઠા સિવાયના આદિવાસી ઉમેદવારો માટે)
પાછળ જુઓઆગળ જુઓ